Free LPG Gas E- KYC: ઇ-કેવાયસી વિના ગેસ સબસિડી નહીં મળે, છેલ્લી તારીખ 14મી ડિસેમ્બર છે, ઝડપથી ઇ-કેવાયસી કરો

Free LPG Gas E- KYC: શું તમારા ઘરે પણ ગેસ કનેક્શન છે ?  જો હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. તમને ખબર જ હશે કે જેમને ગેસ કનેક્શન હોય છે તેમને સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ સબસીડી લેવા માટે એ ઇ – કેવાયસી ( E- KYC) ફરજિયાત કરી દેવામાં આવી છે. જો તમારે આ ઇ – કેવાયસી કરેલું નથી તો તમને ગેસ કનેક્શન પર સબસીડી મળશે નહીં.

E- KYC કરાવવાની છેલ્લી તારીખ.

જો તમારા ઘરમા ગેસ કનેક્શન છે અને અત્યાર સુધી તેની સબસીડી તમને મળી રહી છે તો હવે સરકારે તે માટે એક નવો આદેશ બહાર પાડ્યો છે. જો તમારી પાસે એલપીજી ( LPG) નું ગેસ કનેક્શન છે તો સરકારે હવે તેમાં ઈ કેવાયસી ફરજિયાત કરી દીધું છે, તેથી તમારે હવે ઇ – કેવાયસી કરાઈ લેવું જોઈએ.અને આ ની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર છે.

જો તમે ઘરે બેઠા એલપીજી ગેસ કનેક્શન અને સબસિડી માટે ઇ – કેવાયસી કરવા માંગો છો.તો અમારા લેખને અંત સુધી વાંચો જેમાં અમે તમને આ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ શીખવીશું.

Read More-

  • LPG Gas કનેક્શન સાથે આધાર કાર્ડ લિંક કરાવો, તમને આ લાભો મળશે
  • Free Solar Chulah Yojana 2023: મફતમાં મેળવો સોલર ચુલ્હો,ઉઠાવો યોજનાનો લાભ

ગેસ કનેક્શનમાં E- KYC કેમ છે જરૂરી ? 

તમારા ઘરમાં રસોઈ કરવા માટે જે ગેસ કનેક્શન છે તેમાં તમને સબસીડી મળે છે પરંતુ હવે આ સબસીડી મેળવવા માટે E- KYC કરાવવું પડશે.

જેના માટે તમે પોતાના નજીકના ગેસ એજન્સીનો સંપર્ક કરીને આ સબસીડી માટેનું E- KYC કરાવી શકો છો. જો તમે આ નહીં કરાવો તો તમને ગેસ કનેક્શન પણ મળતી સબસીડી બંધ થઈ જશે.

કેવી રીતે ઇ – કેવાયસી કરાવી શકો છો ? 

ગેસ એજન્સીમાં અત્યારના સમયમાં બાયોમેટ્રિક E – KYC  ચાલુ કરી દેવામાં આવી છે. અને તેની છેલ્લી તારીખ આવનારી 15 ડિસેમ્બર છે. જે વ્યક્તિ પાસે પોતાના ઘરે ગેસ કનેક્શન છે તેઓ ઇ કેવાયસી પોતાના આધારકાર્ડના ફોટાથી બાયોમેટ્રિક માધ્યમથી કરાવી શકે છે.

ઇ – કેવાયસી કરવાની પ્રક્રિયા |  E- KYC process

જો તમારે ઓનલાઇન E- KYC કરવું હોય તો-

  • સૌથી પહેલા તમારી પાસે જે કંપનીનું ગેસ કનેક્શન હોય તેની  સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • તેના હોમપેજ પર તમને ઇ – કેવાયસી નો વિકલ્પ આપવામાં આવશે. તેના પર ક્લિક કરો.
  • એના પછી તેમાં આપેલ માહિતી જેમકે આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે તેને સબમિટ કરો.
  • હવે તેનું વેરિફિકેશન પ્રોસેસ શરૂ થઈ જશે.
  • અંતે તમારુ E- KYC આ ફાઈલમાં સબમિટ થઈ જશે.

Read More-

  • PMUY 2 Free Gas Cylinders: 2024 સુધી મળશે મફતમાં 2 ગેસ સિલિન્ડર, આ લાભ મેળવવા જાણો ન્યૂ અપડેટ્સ
  • Railway business: આજે જ રેલવે સાથે આ બિઝનેસ શરૂ કરો, તમે દર મહિને 50000 રૂપિયા કમાઈ શકો છો

LPG Gas E- KYC important links

  • HP gas connection E- KYC – click here
  • Indian gas E- KYC – click here 
  • bharat gas E- KYC – click here

Leave a Comment