Masala business idea: આ યુવકે પોતાનો બિઝનેસ કરવા માટે છોડી દીધી વિદેશની નોકરી, આજે તે લાખો રૂપિયા કમાઈ રહ્યો છે. 

Masala business idea: hi નમસ્કાર મિત્રો, તમે જાણો છો કે આજના સમયમાં સરકારી કે પ્રાઇવેટ જગ્યાએ નોકરી મેળવી ઘણી મુશ્કેલ થઈ ગઈ છે. આપણા દેશમાં ઘણા લોકો લાયક હોવા છતાં બેરોજગાર ફરી રહ્યા છે. અને કેટલાક વ્યક્તિઓ કામ કરવા માટે વિદેશ જતા હોય છે.

અને પોતાનુ ઘર – કુટુંબ છોડીને ત્યાં રહે છે અને પૈસા કમાય છે. પરંતુ કેટલાક લોકો એવા છે જે પૈસા કમાવા માટે પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે. આજે આપણે આલેખમાં એક એવા જ બિઝનેસ આઈડિયા છે વિશે વાત કરવાના છીએ,જેમાંથી તમે લાખો રૂપિયા કમાઈ શકો છો. તો આ લેખને અંત સુધી વાંચો.

આપણે જાણીએ છીએ કે કોઈપણ ધંધા ની શરૂઆત કરો તો તેને સારી રીતે જમતા લગભગ બે થી ત્રણ વર્ષનો સમયગાળો લાગે છે. કેમકે એક જ દિવસમાં કે રાતોરાત કોઈ ધંધો કે બીઝનેસ ઉભો થઈ જતો નથી. તેને સમય આપવો પડે છે. અને તેમાં સતત મહેનત પણ કરવી પડે છે.

અને એકવાર જુઓ આ બિઝનેસ સેટ થઈ જાય તો તમે તેમાંથી લાખો નહીં પણ કરોડો રૂપિયા કમાઈ શકો છો. બિઝનેસમાં સૌથી મોટો લાભ એ થાય છે કે તમે જ્યારે આ બિઝનેસ છોડશો ત્યારે તમારા બાળકો આમા જોડાઈને આને આગળ વધારશે. એવું સમજી લો કે ઘણી પેઢીઓ માટે તમે એક સામ્રાજ્ય વિકસાવી દીધું છે. ચાલો હવે જાણીએ કે કયો બિઝનેસ કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે.

Read More-

  • Success idea: આ બિઝનેસ ગરીબોને અમીર બનાવી શકે છે, આજે જ શરૂ કરો
  • આજે જ શુરૂ કરો આ બિઝનેસ, મોટી રકમ કમાઈ શકશો.

મસાલા બનાવવાનો બિઝનેસ

અમે જે બિઝનેસ વિશે વાત કરવા જઈ રહ્યા છે તે છે મસાલા બનાવવાનો બિઝનેસ. આ વ્યવસાય ની શરૂ કરવા માટે ખૂબ જ ઓછા પૈસાની જરૂર હોય છે. આપણે જાણીએ છીએ કે ભારતીય રસોઈ ઘરમાં મસાલા એ સૌથી પહેલી ભૂમિકા ભજવે છે. અને આ મસાલાનો બિઝનેસ એવો છે કે જે આગળ ચાલતો જ રહેશે.

એટલા માટે જો તમે આ બિઝનેસમાં પોતાના પૈસાનું રોકાણ કરો છો તો તમને નુકસાન જાય નહીં, લાભ જ થશે. આપણા દેશમાં હજારો ટન જુદાં જુદા મસાલાનુ ઊત્પાદન થાય છે. અને આને બનાવવા ઘણા સરળ છે. મસાલા સ્વાદ અનુસાર તૈયાર કરવામાં આવે છે.

મસાલા બનાવવાનો બિઝનેસમાં કેટલુ રોકાણ કરવુ પડશે

જો તમે ગ્રામ્ય વિસ્તારમાં મસાલા બનાવવાનો બિઝનેસ શરૂ કરવા માગું છું તો એક રિપોર્ટ અનુસાર મસાલા બનાવવાની ફેક્ટરી માટે તમારે લગભગ 3.5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થશે.

જેમાં 60,000 રૂપિયા 300 વર્ગફૂટ ના ઊત્પાદન સેટઅપ પર અને 40,000 રૂપિયા મશીનરી માટે ખર્ચવા પડશે. પ્રોડક્ટ બનાવવાની શરૂઆત તમે કોઈપણ જ્ગ્યાએ કરી શકો છો. અને તેની માર્કેટિંગ, ઓફ લાઈન કે ઓનલાઇન કરી શકો છો અને તેમાં તેનું વેચાણ કરી શકો છો. અને કામ કરવાની શરૂઆતમાં લગભગ બીજો બધો માંડીને 2.5 લાખ રૂપિયા જેટલો ખર્ચ થશે.

આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે બિઝનેસ કે વ્યાપાર શરૂ કરવા માટે ₹3, 00,000 કે ₹4, 00,000 જેટલું મોટું ફંડ હોતું નથી, જે લોકો પાસે હોય છે તેવું આસાનીથી બિઝનેસ શરૂ કરી શકે છે. પરંતુ જે વ્યક્તિ પાસે પૈસા નથી અને તે વ્યવસાય શરૂ કરવા માંગે છે તો સરકાર તેને બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક સહાયરૂપે લોન આપે છે. તેવા વ્યક્તિ મુદ્રા લોન ( mudra loan) લઈ શકે છે.

તમે બેંકમાંથી લોન લઈને વ્યવસાય શરૂ કરી શકો છો જ્યાં તમારે થોડુંક વધારે વ્યાજ આપવું પડશે. પરંતુ જો તમે મુદ્રા લોન યોજના નું લાભ લેશો તો તમારે બેન્ક કરતા વધારે વ્યાજ દર આપવો પડશે નહીં. અને તેમાં સમયગાળો પણ વધારે આપવામાં આવે છે.

Read More-

  • Business idea: શરૂ કરો આ બિઝનેસ, આ કામ કરવા માટે, વિદેશી નોકરી છોડીને ગામમાં ફેક્ટરી ખોલી
  • Business idea in India: બહુ ઓછા રોકાણમાં તમે જૂની વસ્તુઓ વેચીને લાખો રૂપિયા કમાઈ શકો છો.

મસાલા બનાવવાના બિઝનેસમાં કેટલો નફો થશે

બિઝનેસમાં ઉપર નીચે થતું હોય છે, અને જો તમે શરૂઆત કરવાના પહેલાથી જ તેના નફા વિશે વિચારશો તો તમે વ્યવસાય કરી શકશો નહીં. તેમાં સમય આપવો પડે છે અને મહેનત કરવી પડે છે ,એકવાર બિઝનેસ સેટ થઈ જાય તેના પછી વધારે મહેનત કરવાની જરૂર પડતી નથી.

એક રિપોર્ટ અનુસાર વાર્ષિક 193 કવિન્ટલ મસાલા નું ઉત્પાદન કરી શકાય છે. જેમાં 5200 પ્રતિ ક્વિન્ટલના હિસાબથી આ મસાલા વેચવામાં આવે તો એક વર્ષમાં લગભગ 10 રૂપિયા નું વેચાણ કરી શકાય છે.

એમાંથી જો ખર્ચો કાઢવામાં આવે તો તમને વાર્ષિક રૂપિયા 2.5 લાખનો નફો થશે. એટલે કે તમે દર મહિને લગભગ ₹ 20,000 થી વધારે કમાઈ શકો છો.

મસાલાની ક્વોલિટી અને માર્કેટિંગ

આજના સમયમાં માર્કેટિંગ કરવું તો ઘણું જ સરળ થઈ ગઈ છે તમે ઓનલાઇન પ્લેટફોર્મ્સ જેમકે amazon ,flipkart વગેરે પર પોતાના મસાલાનું માર્કેટિંગ કરી શકો છો. અથવા તો તમે પોતાની એપ કે વેબસાઈટ બનાવીને ત્યાં ઓનલાઇન વેચાણ કરી શકો છો. ઓફલાઈન માર્કેટિંગ માટે તમે અલગ અલગ દુકાને જઈએ નેટવર્ક બનાવી અને ત્યાં પોતાનો માલ વેચી શકો છો.

Leave a Comment