GACL Recruitment 2024: ગૂજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમીટેડ દ્ધારા ભરતીની જાહેરાત

GACL Recruitment 2024: નમસ્કાર મિત્રો, ગૂજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમીટેડ દ્ધારા ભરતીની એક જાહેરાત કરવામાં આવી છે.આ ભારતીની ઓફિસિયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલ છે.આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. જેની છેલ્લી તારીખ 11 ફેબ્રુઆરી 2024 છે. અમે તમને આ લેખ દ્વારા ભરતી વિશેની તમામ જાણકારી આપીશું.

સંસ્થાનુ નામ ગૂજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમીટેડ ( GACL) 
પોસ્ટ વિવિધ 
નોકરીનુ સ્થળ વડોદરા, ગુજરાત 
અરજી કરવાની તારીખ 1 ફેબ્રુઆરી 2024
અરજી કરવાની છેલ્લી તારીખ 11 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રિયાઑનલાઇન 
સત્તાવાર વેબસાઇટ https://gaclportal.gacl.co.in/

Read More

  • Union Bank Of India Recruitment 2024: યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ
  • ગુજરાત નગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત | Gujarat Nagarpalika Recruitment 2024

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા 

ગૂજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમીટેડ ( GACL) દ્વારા જુદા જુદા પદો પર ભરતી નું આયોજન કરેલું છે જેની યાદી નીચે મુજબ છે

  • એપ્રેન્ટીસ ફિટર
  • એપ્રેન્ટીસ અટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ ( AOCP) 
  • એપ્રેન્ટીસ ઈલેક્ટ્રિશિયન
  • એપ્રેન્ટીસ જુનિયર ડેટા એસોસીએટ
  • એપ્રેન્ટીસ એકાઉન્ટન્ટ
  • એપ્રેન્ટિસ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર
  • એપ્રેન્ટીસ સિવિલ એન્જિનિયર ટેકનીશીયન
  • એપ્રેન્ટીસ કેમિકલ એન્જિનિયર ટેકનીશીયન
  • એપ્રેન્ટિસ ગ્રેજ્યુએટ કમ્પ્યુટર/ આઇટી એન્જિનિયર ટેક્નિશિયન
  • એપ્રેન્ટીસ ગ્રેજ્યુએટ ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયર
  • એપ્રેન્ટીસ ગ્રેજ્યુએટ સિવિલ એન્જિનિયર
  • એપ્રેન્ટીસ ગ્રેજ્યુએટ ઈલેક્ટ્રિકલ એન્જિનિયર
  • એપ્રેન્ટીસ ગ્રેજ્યુએટ મિકેનિકલ એન્જિનિયર
  • એપ્રેન્ટિસ ગ્રેજ્યુએટ કેમિકલ એન્જિનિયર
  • એપ્રેન્ટીસ કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ ( COPA) 
  • એપ્રેન્ટીસ લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિકલ પ્લાન્ટ ( LACP) 
  • એપ્રેન્ટીસ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક કેમિકલ પ્લાન્ટ ( IMCP) 
  • એપ્રેન્ટિસ મેન્ટેનન્સ મિકેનિક કેમિકલ પ્લાન્ટ ( MMCP) 

આમ જાહેરાતમાં જણા મુજબ ઉપર બતાવ્યા પ્રમાણે એપ્રેન્ટીસના કુલ 17 પદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલું છે.

શૈક્ષણિક લાયકાત

જે કોઈ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવાની છે તો તેમને ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે અરજી કરવા માટેની ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત વિશેની સંપૂર્ણ માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

પસંદગી પ્રક્રિયા 

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે કોઈપણ પરીક્ષા લેવામાં આવશે નહીં પરંતુ ઇન્ટરવ્યૂ ના આધારે મેરીટ લીસ્ટ બહાર પાડી જે તે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

એપ્રેન્ટિસ પદ માટેના નિયમો

  • જે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવાની છે જે તેમને અન્ય કોઈ સંસ્થામાં એપ્રેન્ટરશિપ કરતા ન હોવા જોઈએ.
  • તમામ ઉમેદવારો એપ્રેન્ટીસ ધારા “1961”મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત હાજર રહેલા હોવા જોઈએ.
  • સરકારના નિયમો મુજબ એપ્રેન્ટીસના સ્તાઇપેન્ડની ચુકવણી કરવામાં આવશે.
  • દરેક એપ્રેન્ટીસ ઉમેદવારને દરેક પદની ખાલી જગ્યા માટે ઉલ્લેખ કરવામાં આવેલ જે તે સમયગાળા માટે પર્સન્ટેજ દાખલ કરવાના રહેશે.
  • ઉમેદવાર એપ્રેન્ટીસ ને આપવામાં આવેલ તાલીમનો સમયગાળો એપ્લિકેશન ના આધારે નક્કી કરવામાં આવશે.
  • જે કોઈ ઉમેદવાર ખોટી માહિતી આપશે તો તેની અરજી માન્ય ગણવામાં આવશે નહીં. એટલે કે તેને રદ કરવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • ગુજરાત સહકારી બેંકમાં ભરતી ની જાહેરાત | Gujarat Sahakari Bank Recruitment 2024
  • Gujarat Samaj Suraksha vibhag Recruitment 2024: ગુજરાત સમાજ સુરક્ષા વિભાગ દ્વારા જુદા જુદા પદો પર ભરતીની જાહેરાત

Leave a Comment