Zero Credit Score Loan: પહેલીવાર અરજી કરવા પર લોન મળશે કે નહીં અને મળશે તો પણ કેટલી ? 

Zero Credit Score Loan: નમસ્કાર મિત્રો, આજના સમયમાં મોંઘવારી વધી રહી છે, અને મધ્યમ વર્ગના તેમજ ઓછો પગાર મેળવતા નાગરિકો પોતાની રોજબરોજની જરૂરિયાતો પૂરી કરી શકતા નથી. અને જ્યારે પણ કોઈ નાગરિકને એક સાથે વધારે પૈસાની જરૂર પડે છે તો ત્યારે સૌ પ્રથમ તે લોન લેવાનું વિચારે છે. પરંતુ કોઈ પણ પ્રકારની લોન લેતા પહેલા તમારે તેની શરતો પૂરી કરવાની હોય છે. જેમાં લોન લેવા માટે તમારો ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ કેમ કે કોઈપણ બેંક તમારા ક્રેડિટ સ્કોર ના આધારે તમને લોન આપે છે.

અને તેના આધારે તમને કેટલી રકમની લોન આપવી અને તેમાં કેટલું વ્યાજ દર રાખવું તે નક્કી કરવામાં આવે છે. પરંતુ જે નાગરિકે પહેલા ક્યારેય પણ લોન લીધેલી નથી તો તેનો ક્રેડિટ સ્કોર શૂન્ય છે તો તે વ્યક્તિને લોન કેવી રીતે મળશે ?.

તમને જણાવી દઈએ કે જો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ હોય તો તમને લોન લેવા માટે થોડીક મુશ્કેલી પડે છે પરંતુ થોડાક પ્રયાસો કરવા પર તમને લોન મળી શકે છે. પરંતુ આ લોન તમને થોડી મોંઘી પડે છે. ચાલો જાણીએ કે 0 ક્રેડિટ સ્કોર પણ તમે કેવી રીતે લોન લઈ શકો છો અને બેંક દ્વારા તમને કેટલી લોન મળી શકે છે.

પહેલીવાર લોન લેવા માટે પાત્રતા | Zero Credit Score Loan

જો તમે નોકરી કરી રહ્યા છો અને દર મહિને તમારા બેન્ક એકાઉન્ટમાં પગાર આવે છે તો તમને એકદમ સરળતાથી લોડ મળી શકે છે. લોન લેવા માટે જો તમે નોકરી કરી રહ્યા છો તો તમારી માસિક આવક 13 હજાર રૂપિયાથી વધારે અને જો તમે વ્યવસાય કરી રહ્યા છો તો તમારી માસિક આવક 15000 રૂપિયા થી વધારે હોવી જોઈએ. અને 0 ક્રેડિટ સ્કોર પર લોન લેવા માટે તમારી ન્યૂનતમ ઉંમર 21 વર્ષ તેમજ મહત્તમ ઉંમર 57 વચ્ચે હોવી જોઈએ.

જીરો ક્રેડિટ સ્કોર પર મેળવો લોન 

જો તમે પહેલા ક્યારેય પણ લો ની ડીલેવરી નથી અને તમારો ક્રેડિટ સ્કોર શૂન્ય છે તો પણ તમે કોઈપણ બેંકમાં લોન લેવા માટે અરજી કરી શકો છો. જોકે આ લોટને મળી ના પણ શકે. કેટલીક બેંક તમારી સેલેરી સ્લીપ ના આધારે તમને લોન આપી શકે છે. પરંતુ આ લોન તમને માંગી પડી શકે છે. એટલે કે આ લોન ની રકમ પર તમારે વધારે વ્યાજ દર ચૂકવવું પડશે. અને તમે જેટલી લોનની રકમ મેળવવા ઈચ્છો છો તેના કરતાં ઓછી રકમ અપ્રુવ  થઈ શકે છે.

આ રીતે બની શકે જે સારો સારો ક્રેડીટ સ્કોર

આજના સમયમાં ક્રેડિટ સ્કોર બનાવવો એકદમ સરળ થઈ ગયો છે તમે કોઈ પણ પ્રકારની ઓનલાઈન ક્રેડિટ લાઇન અથવા તો પે લેટર અને પોસ્ટપેડ વગેરે સુવિધા ના માધ્યમથી એપ્લાય કરી શકો છો. જેમાં તમને કેટલીક રકમ પહેલા ખર્ચ કરવા માટે આપવામાં આવે છે. જેમાં તમારે એક સમય પછી તેને ચૂકવવાની રહેશે.

જેમ જેમ તમે આ રકમને ખર્ચ કરી તેને ચૂકવતા રહો છો તો તેના પછી તેની લિમિટમાં પણ વધારો થતો રહે છે. અને તેની સાથે તમારો ક્રેડિટ આપતી કંપનીઓ પણ તમારી રિપોર્ટ ક્રેડિટ બ્યુરો સાથે શેર કરે છે જેના કારણે તમારો ક્રેડિટ સ્કોર તૈયાર થાય છે. પરંતુ તમારે અહીં દર વખતે ડ્યું ડેટ પહેલા બિલની ચુકવણી કરવી પડશે. નહિ તો તમારો ક્રેડિટ સ્કોર બનવાની સાથે જ ખરાબ થઈ જશે.

Read More

  • Muthoot Finance Personal Loan: મુથૂત ફાઇનાન્સ કંપની દ્વારા મેળવો પર્સનલ લોન, ફ્ક્ત 48 કલાકમાં થઈ જશે અપ્રુવ 
  • BOB Personal Loan: બેંક ઓફ બરોડા દ્વારા ઘરે બેઠા મેળવો 10 લાખ સુધીની પર્સનલ લોન

Leave a Comment