Google pay Personal Loan: ગુગલ પે એપ્લિકેશન દ્વારા ફક્ત બે જ મિનિટમાં મેળવો રૂપિયા 2 લાખ સુધીની પર્સનલ લોન

Google pay Personal Loan: નમસ્કાર મિત્રો, આજના આ ટેકનોલોજીના યુગમાં આપણામાંથી ઘણા બધા વ્યક્તિઓ ઓનલાઇન ટ્રાન્જેક્શન કરવા માટે google pay એપ્લિકેશન નો ઉપયોગ કરીએ છીએ. પરંતુ ઘણા બધા વ્યક્તિઓને ખબર હશે નહીં કે google pay એપ્લિકેશન દ્વારા હમણાં જ પર્સનલ લોન ની સુવિધા પોતાના ગ્રાહકોની આપવાની શરૂઆત કરી છે. આ એપ્લિકેશન દ્વારા ફક્ત થોડીક જ મિનિટમાં પર્સનલ લોન મેળવી શકાય છે. તમારે તેના માટે ફક્ત આ એપ્લિકેશનમાં ઓનલાઇન અરજી કરવી પડશે. અને તેના પછી તમે લીધેલ પર્સનલ લોન ની રકમ તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

ગુગલ પે દ્વારા મેળવો ₹ 2 લાખની પર્સનલ લોન 

Google pay એપ્લિકેશન દ્વારા પોતાના કસ્ટમર માટે લોનની સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે ગુગલ પે ના ગ્રાહકો ફક્ત થોડીક જ મિનિટમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને ₹10,000 થી 2 લાખ સુધીની પર્સનલ લોન લઈ શકે છે. આ લોલે લેવા માટે તમારે કેટલા જરૂરી દસ્તાવેજ સાથે રાખવા પડશે જેમ કે આધાર કાર્ડ, પાનકાર્ડ, આધારકાર્ડ સાથે લીંક કરેલ મોબાઈલ નંબર વગેરે.

મળશે થર્ડ પાર્ટી પર્સનલ લોન સુવિધા 

Google પે એક ઓનલાઇન ટ્રાન્જેક્શન એપ્લિકેશન છે અને જેનો ઉપયોગ ઓનલાઇન પૈસાની લેવડદેવડ માટે કરવામાં આવે છે. અત્યારના સમયમાં મોટાભાગના લોકો ઓનલાઈન પૈસાનું ટ્રાન્જેક્શન કરવા માટે google pay એપ્લિકેશન નો ઉપયોગ કરે છે. 

હવે DMI ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ google pay એપ્લિકેશન દ્વારા લોન આપે છે. જો તમારો સિબિલ સ્કોર સારો છે તો તમે એકદમ સરળતાથી રૂપિયા 2 લાખ સુધીની પર્સનલ લોન આ google pay એપ્લિકેશન ના માધ્યમથી લઈ શકો છો. તમારી યોગ્યતાના આધારે તમને લોન આપવામાં આવશે.

Read More

  • Canara Bank personal loan: કેનેરા બેન્ક દ્વારા ઘરે બેઠા મેળવો મહત્તમ રૂપિયા 15 લાખ સુધીની પર્સનલ લોન
  • Free Jio recharge :તમારી પાસે છે જીઓનુ સીમ કાર્ડ તો, ડેટા સમાપ્ત થાય ત્યારે પણ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો

પર્સનલ લોન માટે જરૂરી દસ્તાવેજ

  • રહેઠાણનો પુરાવો
  • આધાર કાર્ડ
  • ત્રણ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ
  • તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો

Google pay પર્સનલ લોન એપ્લાય ઓનલાઈન

  • ઓનલાઇન એપ્લાય કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઇલમાં google pay એપ્લિકેશન ડાઉનલોડ કરો.
  • હવે તેને ખોલી Money ના સેક્શનમાં જાઓ.
  • અહીં તમને લોન નો ઓપ્શન દેખાશે.
  • જેના પર ક્લિક કરવાથી તમને ઘણા બધા લોન ના ઓપ્શન મળશે.

DMI પર્સનલ લોન અરજી પ્રક્રિયા

  • હવે તેમાં આગળ વધવા પર તમને ડીએમઆઈ નો ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે ઘણા બધા પ્રકારના લોન ના વિકલ્પો આવશે.
  • જેમાં તમારે પર્સનલ લોન ના ઓપ્શન પર ક્લિક કરવાનું છે.
  • હવે તમારી સામે એક એપ્લિકેશન ફોર્મ ભૂલ છે જેમાં તમારે માંગવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે.
  • તેમજ તેની સાથે જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.
  • Google પે દ્વારા તમારી આ અરજી મેળવ્યા બાદ થોડીક જ વારમાં લોનની રકમ તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

Read More-

  • Personal Loan Without Civil: જીરો સિવિલ સ્કોર પર પર્સનલ લોન લેવા માટે આ એપ્લિકેશન જાણો 
  • BOB Personal Loan: બેંક ઓફ બરોડા દ્વારા ઘરે બેઠા મેળવો 10 લાખ સુધીની પર્સનલ લોન

Leave a Comment