ગુજરાત સહકારી બેંકમાં ભરતી ની જાહેરાત | Gujarat Sahakari Bank Recruitment 2024

Gujarat Sahakari Bank Recruitment 2024: નમસ્કાર મિત્રો, ગુજરાત સહકારી બેંક દ્વારા એક ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. ઉમેદવારે આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. અને અરજી કરવાની શરુઆત 1 ફેબ્રુઆરી 2024થી શરૂ થાય છે.અમે તમને આ લેખ દ્વારા ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આપીશું.

Gujarat Sahakari Bank Recruitment 2024

સંસ્થાGujarat Sahakari Bank
પોસ્ટ વિવિધ
પગાર ધોરણમાસિક રૂપિયા 30,000 થી 60000
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટhttps://www.kalupurbank.com/ 

Read More

  • ECHS Recruitment 2024: ઇસીએચએસ દ્વારા જુદા જુદા પડે પણ પડતી ની જાહેરાત જાણો અરજી કરવાની છેલ્લી તારીખ
  • SSC Phase 12 Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ફેઝ 12 માં જુદા જુદા 5000 પદો પર ભરતી નું આયોજન

પોસ્ટનું નામ અને ખાલી જગ્યા 

કાલુપુર કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્ક દ્વારા એક ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે જેમાં ઘણા બધા મુજબ ક્રેડિટ એનાલિસ્ટ અને ઓફિસ આસિસ્ટન્ટ ના પદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલું છે.

જેમાં ક્રેડિટ એનાલિસ્ટના 20 પદો અને ઓફિસ આસિસ્ટન્ટ ના 20 પદો એમ કુલ 40 પદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલું છે.

વય મર્યાદા અને અરજી ફી

જે કોઈ ઉમેદવાર સહકારી બેંક કો-ઓપરેટીવ લિમિટેડ ની આ ભરતીમાં અરજી કરવા ઇચ્છતા હોય તો સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉમેદવારની વય મર્યાદા નક્કી કરવામાં આવેલી નથી જેના કારણે 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા દરેક આ ભરતીમાં અરજી કરી શકે છે.

આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી જેથી દરેક વર્ગના ઉમેદવારો આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા પદ માટે શૈક્ષણિક લાયકાત જુદી જુદી રાખવામાં આવેલી છે જો તમે પણ અરજી કરવા ઈચ્છતા હોય તો શૈક્ષણિક લાયકાત વિશેની વિગતવાર માહિતી તમે ઓફિશિયલ નોટિફિકેશનમાંથી મેળવી શકો છો.

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ

જે કોઈ ઉમેદવાર આ ભરતીમા અરજી કરે છે તો તેને ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે અને જો બેંક ઈચ્છે તો લેખિત પરીક્ષા આપવી પડશે અને છેલ્લે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરી તેમની પસંદગી કરવામાં આવશે.

આ ભરતીમાં ઉમેદવાર ની પસંદગી થયા બાદ કેટલો પગાર ચૂકવવામાં આવશે તેની માહિતી સત્તાવાર જાહેરાતમાં દર્શાવેલી નથી પરંતુ રિપોર્ટમાં મળેલી માહિતી મુજબ ક્રેડિટ એનાલિસ્ટ ના પદ પર માસિક રૂપિયા 30,000 થી 60000 અને ઓફિસ આસિસ્ટન્ટ ના પદ માટે માસિક રૂપિયા 12000 થી 30 હજાર નો પગાર ચૂકવવામાં આવશે.

જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • મોબાઈલ નંબર
  • રીઝયુમ 

સહકારી બેંક ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારી ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં તમને ભરતી ની નોટિફિકેશન આપેલી હશે.
  • તે ડાઉનલોડ કરી તેમાં જણાવેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચો.
  • હવે એપ્લિકેશન ફોર્મ ખોલો.
  • તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • Gujarat Samaj Suraksha vibhag Recruitment 2024: ગુજરાત સમાજ સુરક્ષા વિભાગ દ્વારા જુદા જુદા પદો પર ભરતીની જાહેરાત
  • RRB Recruitment 2024: રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા 9000 પદો પર ભરતી ની જાહેરાત

Leave a Comment