Government university peon Recruitment 2024: યુનિવર્સિટીમાં જુદા જુદા પદો પર ભરતી ની જાહેરાત, 26 ફેબ્રુઆરી છે છેલ્લી તારીખ 

Government university peon Recruitment 2024: નમસ્કાર મિત્રો દિલ્હી ટેકનોલોજી યુનિવર્સિટીમાં જુદા જુદા પદો પર ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે.

ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ પ્યુંન, આસિસ્ટન્ટ રજીસ્ટર, સિનિયર ઓફિસ આસિસ્ટન્ટ સાથે જુદા જુદા પદો પર ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી માટે ઉમેદવારોની કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં. પરંતુ ઇન્ટરવ્યૂ ના આધારે તેમનું સિલેક્શન કરવામાં આવશે. આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

Government university Peon Recruitment

સંસ્થાનુ નામ Government university peon Recruitment
પોસ્ટ વિવિધ 
અરજીની છેલ્લી તારીખ 26 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રિયા ઓનલાઈન
અધિકૃત વેબસાઈટ http://www.dtu.ac.in/

Read More

  • ECHS Recruitment 2024: ઇસીએચએસ દ્વારા જુદા જુદા પડે પણ પડતી ની જાહેરાત જાણો અરજી કરવાની છેલ્લી તારીખ
  • VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત, છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024 રાખેલી છે.

વય મર્યાદા

દિલ્હી ટેકનોલોજી યુનિવર્સિટીમાં પટાવાળા પદ ની ભરતી માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવેલી છે જેમાં જણાવ્યા મુજબ તેમાં અરજી કરવા માટે  દીપ્તિ રજીસ્ટર ના પદ માટે ઉમેદવારની વય મર્યાદા મહત્તમ 56 વર્ષ તેમજ બાકીના તમામ પદો માટે મર્યાદા 60 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવારની વય મર્યાદા ની ગણતરી ઓફિશિયલ નોટિફિકેશનના આધારે ગણવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારને શૈક્ષણિક લાયકાત જુદા જુદા પદો માટે જુદી જુદી રાખવામાં આવેલી છે. દીપટી રજીસ્ટ્રાર ના પદ માટે અરજી કરવા માટે ઉમેદવારી કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બારમું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. તેમજ બીજા તમામ પદો પર અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન રાખવામાં આવેલી છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

મહત્વપૂર્ણ તારીખ 

આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની શરૂઆત 16 જાન્યુઆરી 2024 થી શરૂ કરવામાં આવી છે તેમજ તેની છેલ્લી તારીખ જાહેરાતમાં જણાવેલા મુજબ 26 ફેબ્રુઆરી 2024 સાંજે 5:00 વાગ્યા સુધી રાખવામાં આવેલી છે. ઈચ્છુક ઉમેદવારે આ સમય મર્યાદા ને ધ્યાનમાં રાખી ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ ભરવાના રહેશે. કે કે આ સમય પછી કોઈપણ ઉમેદવારના અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

ગવર્મેન્ટ યુનિવર્સિટી પટાવાળા ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • હવે તેના હોમ પેજ પર જોબના ઓપ્શન પર ક્લિક કરો.
  • અહીં આ ભરતીની નોટિફિકેશન પીડીએફ ફાઈલ તરીકે આપેલી છે તેને ડાઉનલોડ કરો.
  • આ નોટિફિકેશનમાં ભરતી વિશેની આપેલી તમામ માહિતી ચેક કરો.
  • હવે ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ભરો.
  • તેમાં જરૂરી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • હવે છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • અને ચાર માર્ચ 2024 પહેલા સત્તાવાર જાહેરાતમાં જણાવેલ સ્થળ પર ઓનલાઇન અરજી ફોર્મની નકલ પહોંચાડવાની  રહેશે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • GSSSB Vadodara Municipal Corporation Junior Clerk Exam Date Announced | જુનિયર ક્લાર્ક પરીક્ષાની તારીખ જાહેર કરી
  • NHM Recruitment 2024: નેશનલ હેલ્થ મિશન દ્વારા જુદા જુદા પદો પર ભરતી ની જાહેરાત જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

1 thought on “Government university peon Recruitment 2024: યુનિવર્સિટીમાં જુદા જુદા પદો પર ભરતી ની જાહેરાત, 26 ફેબ્રુઆરી છે છેલ્લી તારીખ ”

Leave a Comment