Good News: 1 ફેબ્રુઆરી બજેટ બહાર પડતાં સસ્તો થઈ શકે છે LPG ગેસ સિલેન્ડર!, જાણો નવી અપડેટ

Good News: નમસ્કાર મિત્રો, જો તમે પણ એલપીજી ગેસ સિલેન્ડર નો ઉપયોગ કરો છો અને અત્યારે તેના વધતા ભાવના કારણે પરેશાન છો તો હવે ટેન્શન લેવાની જરૂર નથી કેમકે સરકાર હવે મોટી જાહેરાત કરવાની છે. એવું માનવામાં આવે છે કે સરકાર એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં એક વાર ફરીથી ઘટાડો કરશે જેનો ફાયદો તેના લાભાર્થીઓને થશે.

એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ ઓછા થઈ શકે છે જેના કારણે સામાન્ય વ્યક્તિ ની પરિસ્થિતિમાં થોડો ઘણો સુધારો થશે. કેટલીક રિપોર્ટ મુજબ ગેસ સિલિન્ડરના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.

એક ફેબ્રુઆરી 2024 ના દિવસે આપણા દેશનું નાણાકીય બજેટ બહાર પડવાનું છે. જેમાં ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થાય તેવી સંભાવના છે. જોકે અત્યાર સુધી સરકાર દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવા વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવેલી નથી પરંતુ મીડિયા રિપોર્ટ માં આવો દાવો કરવામાં આવી રહ્યો છે.

આટલો ઓછો થશે સિલિન્ડરનો ભાવ

ભારતની કેન્દ્ર સરકાર સામાન્ય નાગરિકો અને રાહત આપવા માટે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની છે એવું પણ અત્યારે માનવામાં આવે છે કે ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 100 નો ઘટાડો થઈ શકે છે જેના કારણે લાભાર્થીઓ તેને સસ્તામાં ખરીદી શકશે.

અને તેનો ફાયદો મોટી સંખ્યામાં લોકોને મળશે. અને તેના પછી તમે 800 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર ખરીદી શકો છો. આનો ફાયદો દેશના કરોડો નાગરિકોને મળશે જે એક ઓફર સમાન છે.

સબસીડી માં પણ થશે વધારો 

જો સરકાર એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સો રૂપિયા નો ઘટાડો કરે છે તો સબસિડીમાં પણ વધારો થઈ શકે છે જે નાગરિકો પીએમ ઉજ્વલા યોજના સાથે જોડાયેલા છે તેમણે એલપીજી ગેસ સિલિન્ડર પર મોટી સબસીડી મળશે જે એક ભેટ રૂપે ગણી શકાય છે.

અત્યારે સરકાર એલપીજી ગેસ સિલિન્ડર પર આ યોજના હેઠળ ₹300 ની સબસીડી આપી રહી છે. જેમાં હવે 100 રૂપિયાનો વધારો થઈ શકે છે. અને આ હિસાબે જોઈએ તો યોજના હેઠળ સબસિડી વાળુ ગેસ સિલિન્ડર ફક્ત 400 રૂપિયામાં આજે ખરીદી શકાય છે. એટલા માટે જેમ બને તેમ સબસીડી વાળો ગેસ સિલિન્ડર ખરીદીશો તો લાભ થશે.

ક્યારે થશે ગેસ સિલિન્ડર ભાવમાં ઘટાડો 

એક રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકાર એક ફેબ્રુઆરી 2024 ના દિવસે દેશનું બજેટ જાહેર કરવાની છે જેના પહેલા તે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી શકે છે. આ બજેટમાં આવનારા લોકસભા ચૂંટણીને જોતા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી શકે છે. જેના કારણે આ ગેસ સિલિન્ડરનો વપરાશ કરતા તમામ વ્યક્તિઓના ચહેરા પર આનંદ જોઈ શકાશે.

Read More

  • Ration card online Registration 2024: આ રીતે ઘરે બેઠા રેશન કાર્ડ મેળવવા કરો ઑનલાઇન રજી્ટ્રેશન 
  • PM Awas Gramin List: આ રીતે ચેક કરો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ યાદીમાં પોતાનું નામ

Leave a Comment