GPSC Recruitment 2023: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 300 થી વધારે પદો પર ભરતીનું આયોજન

GPSC Recruitment 2023: ગુજરાત રાજ્યમાં રહેતા નાગરિકો માટે જીપીએસસી દ્વારા 2023 ની અંતિમ 300 થી વધારે જગ્યા ઉપર ભરતી માટેની સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવે છે.

અમે તમને આ લેખમાં જણાવીશું કે ઉમેદવારે અરજી કેવી રીતે કરવી ,તેની વય મર્યાદા ,તેની શિક્ષણ લાયકાત, પાત્રના માપદંડ વગેરે તેથી અંત સુધી જોડાયેલા રહો.

New GPSC Recruitment 2023

સંસ્થાGPSC Recruitment 2023
પોસ્ટવિવિધ
શૈક્ષણિક યોગ્યતાવિવિધ
અરજી કરવાની અંત્તિમ તારીખછેલ્લી તારીખ 1 જાન્યુઆરી 2024
ઓફિસીયલ વેબસાઇટhttps://gpsc.gujarat.gov.in/

Read More

  • Gujarat UIIC Recruitment 2023: આસિસ્ટન્ટની 300 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે
  • સમાજ કલ્યાણ વિભાગ ભરતી 2023, છેલ્લી તારીખ 20 ડિસેમ્બર | Social Welfare Recruitment 2023

GPSC Recruitment 2023

નમસ્કાર મિત્રો, જો તમે પણ ગુજરાતના રહેવાસી છો અને નોકરી ની શોધ કરી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે.

GPSC એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ગુજરાત રાજ્યમાં 300 થી વધારે જગ્યાઓ પર ભરતી પાડવામાં આવી છે. અને તેની અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન શરૂ કરી દેવામાં આવે છે.

તેથી જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેમના માટે જીપીએસસી દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર જાહેરાત વિશે અમે તમને આ લેખમાં જણાવીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

મહત્વપૂર્ણ તારીખો 

જીપીએસસી દ્વારા ગુજરાત રાજ્યમાં જે 300 થી વધારે જગ્યા ઉપર ભરતી માટેની નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે તેમાં તમે વિવિધ પોસ્ટો વિશે માહિતી મેળવી શકો છો.

આ ભરતી જુદી જુદી પોસ્ટ ઉપર પાડવામા આવી છે.

જીપીએસસીની ભરતી માટે જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તેમને જણાવી દઈએ કે અરજી કરવાની શરૂઆત ની તારીખ 15 ડિસેમ્બર 2023 થી શરૂ થાય છે અને છેલ્લી તારીખ 1 જાન્યુઆરી 2024 રાખેલ છે.

સંસ્થા

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી ( GPSC) સંસ્થા દ્વારા આ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે.

વય મર્યાદા ,પાત્રતા માપદંડ અને કુલ જગ્યાઓ

જીપીએસસી દ્વારા જે ભરતીની સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે તેમાં જણાવ્યા મુજબ જે ઉમેદવારો ની ઉમર 18 વર્ષ હોય તે વ્યક્તિઓ આ ભરતીમાં અરજી કરી શકે છે.

ઉમેદવારે અરજી કરવા માટે પાત્રતા માપદંડ જોવા,

જીપીએસસી દ્વારા તેની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરેલ ભરતીની નોટિફિકેશન ને ધ્યાનમાં લેવી.

જગ્યા: જીપીએસસી દ્વારા ભરતી ની જે સત્તાવાર નોટિફિકેશન તેની અધિકૃત વેબસાઈટમાં જાહેર કરેલ છે, તેમાં જણાવેલા મુજબ કુલ 309 જગ્યા ઉપર ભરતી પાડેલ છે.

Read More

  • હાઈકોર્ટ ક્લાર્ક સહિત 4629 જગ્યાઓ માટે ભરતી | High Court Clerk Recruitment 2023 
  • Solar Panel Yojana: હવે તમારે વીજળીનું બિલ નહીં ભરવું પડશે, સરકાર સોલર પેનલ પર સબસિડી આપી રહી છે.

અરજી પ્રક્રિયા

  • જે ઉમેદવારો જીપીએસસી ભરતીમાં અરજી કરવા માંગે છે.
  • તેઆ GPSC ની સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment