LPG Gas E KYC: સરકારનો આદેશ ! LPG KYC પછી તમને 400 રૂપિયા મળશે

LPG Gas E KYC Big update: નમસ્કાર મિત્રો, સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે એલપીજી ગેસ હોય તેમણે ઇ કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

જો તમે સબસીડી મેળવી રહ્યા છો તો તમારે ફરજિયાત ઇ – કેવાયસી કરવું પડશે. તો જ તમારા ખાતામાં સબસીડી ની રકમ ₹400 આવશે. કેમકે ઉજ્વલા યોજના હેઠળ રૂપિયા 400 સબસીડી આપવામાં આવે છે. અને આ e KYC ની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 રાખવામાં આવી છે તેની પહેલાં કરી દેવું.

LPG Gas E- KYC  

જણાવી દઈએ કે સરકાર દ્વારા એલપીજી ગેસની સબસીડી મેળવવા E KYC કરાવવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. અને તેના માટે છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 રાખવામાં આવે છે તેથી સરકારના આ આદેશનો અમલ કરવો. અને જેટલું જલ્દી થાય તેટલું પોતાના નજીકના સાઇબર કેફે માં જઈને e KYC કરાવી દેવું.

જો તમે e KYC નહિ કરાવો તો સરકાર દ્વારા ચલાવવામાં આવતી ઉજ્વલા યોજના હેઠળ તમને સબસીડી પ્રાપ્ત થાય નહીં.

Read More

  • પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | Student scholarship Yojana, જરૂરી દસ્તાવેજ, અરજી પ્રક્રિયા 
  • વાહલી દીકરી યોજના 2023, જરૂરી દસ્તાવેજ, પાત્રતા,ફોર્મ PDF, મળવાપાત્ર લાભ | Vahali Dikri Yojana 2023

આ પ્રક્રિયા એટલા માટે કરાવવામાં આવે છે કેમકે સરકાર જાણવા ઇચ્છે છે કે જેના નામ પર ગેસ કનેક્શન છે તેઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે કે નહીં અથવા બીજા કોઈ કરી રહ્યા છે.

કેમકે સરકાર દરેક વસ્તુને નવી રીતથી ચાલુ કરવા માંગે છે અને દરેક વસ્તુ માટે મોબાઈલ નંબર ને આધાર કાર્ડ સાથે જોડવા માંગે છે તેથી આ સમયે તમારે e KYC કરાવી લેવું.

અત્યારે સરકારે ફક્ત એક e KYC કરવા માટે આદેશ આપ્યો છે જો નહિ કરો તો સબસીડી મળશે નહીં. અને બીજા જે સરકાર દ્વારા લાભ આપવામાં આવે છે તે પણ ના મળે તેવી સંભાવના હોઈ શકે છે. એટલા માટે ગેસ એજન્સી દ્વારા ઓનલાઈન e KYC એ પ્રક્રિયા પૂર્ણ કરવી.

 E KYC કરાવવાનો સમય 10:00 સે સાંજે 5:00 વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે. એમાં તમે પોતાના મોબાઈલ દ્વારા અથવા કોઈપણ તમારી આજુબાજુના સાયબર કેફે ના જઈ ઇ – કેવાયસી કરાવી શકો છો. અને આ સાયબર કેફેમાં પણ તેની સંપૂર્ણ જાણકારી મળી જશે. અને બીજી અન્ય માહિતી પણ તમને જાણવા મળશે.

25 નવેમ્બરે સરકારે કરી જાહેરાત

ભારતની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા 25 નવેમ્બર 2023 ના રોજ એક જાહેરાત કરવામાં આવી જેમાં એલપીજી ગેસ નો ઉપયોગ કરતા હોય તેમણે e KYC Update કરાવી લેવું.

અને આ e KYC Update કરાવવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 નક્કી કરવામાં આવે છે. તો તમે આ સમય પહેલા e KYC Update ની પ્રક્રિયા પૂર્ણ કરાવી લો. નહીં તો ઉજ્વલા યોજના હેઠળ મળતી ₹400 સબસીડી હવે મળશે નહીં.

Read More

  • Solar Panel Yojana: હવે તમારે વીજળીનું બિલ નહીં ભરવું પડશે, સરકાર સોલર પેનલ પર સબસિડી આપી રહી છે.
  • PMUY 2 Free Gas Cylinders: 2024 સુધી મળશે મફતમાં 2 ગેસ સિલિન્ડર, આ લાભ મેળવવા જાણો ન્યૂ અપડેટ્સ

ઇ – કેવાયસી માટે જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • તમારી ફિંગર પ્રિન્ટ
  • મોબાઈલ નંબર
  • એલપીજી ગેસ કનેક્શન નું કાર્ડ

ઇ – કેવાયસી કરવાની પ્રક્રિયા

  • જો તમે પણ LPG Gas E- KYC કરાવવા માંગો છો તો પોતાનું આધાર કાર્ડ અને તેની સાથે લીંક મોબાઈલ નંબર લઈને પોતાના નજીકના ગેસ એજન્સી પર જાઓ.
  • હવે ત્યાં તમારે કોઈ અધિકારીને મળવાનું રહેશે.
  • અધિકારી દ્વારા બાયોમેટ્રિક મશીનથી તમારી e KYC Update કરાવી આપવામાં આવશે.
  • અને જ્યારે e KYC ની પ્રક્રીયા પુર્ણ થઇ જાય એટલે તમને જાણ કરી દેવામા આવશે.

Leave a Comment