GPSC Recruitment 2024: ગુજરાત જાહેર સેવા આયોગ વિભાગ દ્વારા 188 થી વધારે પદો પર ભરતીની જાહેરાત

GPSC Recruitment 2024: નમસ્કાર, ગુજરાત રાજ્યમાં રહેતા લોકો માટે એક નોકરીની તક આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક ભરતીની નોટિફિકેશન બહાર પાડેલ છે. આ વિભાગ દ્વારા 188 થી વધારે પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. આ ભરતી વિશેની તમામ બાબત જેવી કે તારીખ પોસ્ટ નું નામ,પદોની સંખ્યા,વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત તેની અરજી પ્રક્રિયા અને અરજી ફી વગેરે વિશેની માહિતી આપીશું.

GPSC Recruitment 2024

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 188 થી વધારે પદો પર ભરતી માટેની સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ છે.

વિભાગગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC)
વર્ષ 2024
નોકરી ની જગ્યાગુજરાત રાજ્ય, ભારત 
જાહેરાત તારીખ2 જાન્યુઆરી 2024
અરજી ની છેલ્લી તારીખ16 જાન્યુઆરી 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન 
સત્તાવાર વેબસાઈટhttps://gpsc.gujrat.gov.in/ 

Read More

  • ગુજરાત ટ્રાફિક પોલીસમાં ભરતી 2024: Gujarat Traffic Police Recruitment 2024
  • ગૃહ મંત્રાલય 10 પાસ ભરતી, 14 ફેબ્રુઆરી સુધી અરજી | MHA Recruitment 2024

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા 

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી માટેની જે જાહેરાત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યા મુજબ આ વિભાગ દ્વારા સંશોધન મદદનીશ શ અને આંકડા મદદનીશ વગેરે પદ માટે ભરતી પાડવામા આવી છે.

ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આ વિભાગ દ્વારા કુલ ઉપર જણાવેલ બે પોસ્ટ ઉપર 188 થી વધારે જગ્યાઓ પર ભરતી નું આયોજન કરેલ છે. જેમાં સંશોધન મદદનીશ 99 અને આંકડા મદદનીશ ની 89 જગ્યાઓ પર ભરતી યોજાશે.

શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા 

જે કોઈપણ ઉમેદવાર ગુજરાત જાહેર સેવા આયોગ વિભાગ દ્વારા આ બે પોસ્ટ ઉપર ભરતીનું આયોજન કરેલ છે તેમાં જો અરજી કરવાની છે જે તો તેના માટેની શૈક્ષણિક લાયકાતે તેની સત્તાવાર જાહેરાતમાં જોઈ શકે છે.

ઉમેદવારી જો આ ભરતીમાં અરજી કરવી હોય તો તેની ન્યૂનતમ ઉંમર 20 વર્ષ તથા મહત્તમ ઉંમર ૩૫ વર્ષ હોવી જોઈએ. તેમજ સરકારના નિયમ મુજબ તમામ વર્ગના ઉમેદવારોની વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

પગારધોરણ અને પસંદગી પ્રક્રિયા 

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા યોજાયેલા ભરતીમાં ઉમેદવાર ની પસંદગી થયા બાદ તેના પગાર ધોરણ ની વાત કરીએ તો તેને માસિક રૂપિયા 39,900 થી ₹ 1,26,000 ચૂકવવામાં આવશે.

આ ભરતીમાં ઉમેદવાર ની પસંદગી માટે બે પરીક્ષા લેવામાં આવશે તેમાં પ્રથમ પ્રિલિમ પરીક્ષા અને તેના પછી મેન પરીક્ષા લેવામાં આવશે.

Read More

  • Nagarpalika recruitment 2024: ગુજરાત નગરપાલિકા ભરતી, મહત્વપૂર્ણ તારીખ અને ક્યાં કરવી અરજી ? 
  • દિલ્હી પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ જાહેર, યહા ચેક કરો: Delhi Police Constable Result 2023

GPSC Recruitment 2024 Apply online

  • જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તેને જણાવીએ કે ઓનલાઇન માધ્યમ દ્વારા અરજી ફોર્મ ભરવાનું છે.
  • આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024 છે.
  • આ ભરતીમાં અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી તમે વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ સત્તાવાર નોટિફિકેશનમાં જોઈ શકો છો.
  • અને તે મેળવ્યા પછી તેની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને જાતે જ અરજી કરી શકો છો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment