GSRTC online BUS Pass: હવે ઘરે બેઠા મેળવો ઑનલાઇન બસ પાસ,જાણો અરજી પ્રક્રિયા 

GSRTC online BUS Pass: નમસ્તે ગૂજરાત, રાજ્યના તમામ લોકો, અને સૌથી વધારે વિદ્યાર્થીઓ માટે એક ખુશીના સમાચાર છે. જે વિદ્યાથીઓ સ્કૂલ કે કોલેજમાં અભ્યાસ કરે છે તેમના માટે ગૂજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા એક નવી સુવિધા આપવામાં આવશે.

આ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ અને દરેક મુસાફરો માટે બસ પાસની સુવિધા પ્રદાન કરવામા આવે છે.અને તેમા રાહત દર પાસ યોજના રાજ્યના વિદ્યાર્થીઓ માટે લાગુ કરવામા આવે છે.

અને તમને જણાવી દઇએ કે તમારે બસ પાસ મેળવવા માટે બસ ડેપો માં જવાની જરૂર નથી, કેમ કે હવે તમે ઓનલાઇન બસ પાસ કઢાવી શકો છો. આ લેખમાં અમે તમને આ વિશેની જાણકારી આપીશું તેથી અંત સુધી વાંચો.

Read More

  • Free solar rooftop Yojana: ફ્રી સોલર રૂફ્ટોપ યોજના, કરો વિજળીની બચત મેળવો સબસિડી 
  • Free Jio recharge :તમારી પાસે છે જીઓનુ સીમ કાર્ડ તો, ડેટા સમાપ્ત થાય ત્યારે પણ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો

GSRTC  online BUS Pass

તમે જાણો છો કે અત્યારે ડિજીટલ યુગનો જમાનો આવી ગયો છે. દરેક વસ્તુ ઓનલાઇન થઈ ગઈ છે જેના કારણે આપણને ઘણી સરળતા રહે છે.

આપના ભારત દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ ડિજીટલ ઇન્ડિયા બનાવવાં માટે સતત પ્રયત્નશીલ છે.

અને તેમાં ભાગીદાર થવા આપણા ગૂજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એ પણ ઓનલાઇન બસ પાસ ની સુવિધા શરૂ કરી છે.

યોજનાનુ નામ GDRTC Online Concession Bus Pass 
વિભાગ બંદર અને વાહનવ્યવહાર વિભાગ
પેટા વિભાગ ગૂજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ 
લાભાર્થી મુસાફરો અને વિદ્યાર્થીઓ
સુવિદ્યા બસ કનેકશન પાસ 
અરજી પ્રક્રીયા ઓનલાઇન 
સત્તાવાર વેબસાઇટ https://pass.gsrtc.in 

કોને મળશે આ રાહત દર પાસ યોજનાનો લાભ 

ગૂજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા ચલાવવામાં આવતી આ યોજનાનો લાભ ગૂજરાત રાજ્યના દરેકે શાળા કોલેજ કે આઈ.ટી.આઈ માં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તેમના માટે તેમજ રોજે રોજ જે લોકો મુસાફરી કરે છે તેમને આપવામા આવે છે.

Read More

  • આજે જ શરૂ કરો આ વ્યવસાય, મહિને કમાણી થશે રૂપિયા 60 થી 70 હજાર, જાણો બિઝનેસ ની આખી પ્રોસે-Business idea
  • Business idea: ફક્ત રૂપિયા 1000 ના મશીનથી ઘરે બેઠા શરૂ કરો આ બિઝનેસ, રોજની કમાણી રૂપિયા 5થી 10 હજાર

ઓનલાઇન બસ પાસ મેળવવા માટે અરજી પ્રક્રીયા

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર ક્લીક કરો જે નીચે આપેલ છે.
  • અહિ તેના હોમપેજ પર ન્યુ પાસ રિક્વેસ્ટ ના વિકલ્પો પર ક્લિક કરો.
  • અહીં આપેલ માહિતી ચેક કરો.
  • અહીં અરજી કરવા માટે ફોર્મ આપેલ છે તેમાં જણાવેલ તમામ માહિતી યોગ્ય રીતે ભરો.
  • અહીં ઓનલાઇન પાસ મેળવવા પેમેન્ટ માટેના ઓપ્શન પર ક્લિક કરો.
  • અને જો રોકડ પૈસા આપવા હોય તો એસટી ડેપોનો સંપર્ક કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.

Official website – click here 

Leave a Comment