GRD Recruitment 2024: ગ્રામ રક્ષક દળ ભરતી ની જાહેરાત, અરજી કરવાની અંત્તિમ તારીખ-24 જાન્યુઆરી 2024

GRD Recruitment 2024: નમસ્કાર મિત્રો, જો તમે શિક્ષણ લાયકાત મેળવેલી છે તેમ છતાં અત્યારે નોકરી વગર બેરોજગાર ફરી રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. ગ્રામ રક્ષક દળ ભરતીની ઓફિસિયલ જાહેરાત કરવામાં આવેલ છે. અમે તમને આ લેખ દ્વારા આ ભરતી વિશેની તમામ માહિતી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

GRD Recruitment 2024

સંસ્થાGRD Recruitment 2024
પોસ્ટવિવિધ
શૈક્ષણિક યોગ્યતાવિવિધ
અરજી કરવાની અંત્તિમ તારીખ24 જાન્યુઆરી 2024
ઓફિસીયલ વેબસાઇટ

READ MORE

  • જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024, જુદા 46 પદો પર ભરતી ની જાહેરાત | JMC Recruitment 2024
  • Airtel Company Recruitment 2024: એરટેલ કંપની દ્વારા ભરતી ની જાહેરાત, કુલ 5491 પદો પર ભરતીનુ આયોજન કરેલ છે

પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ 

સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ રક્ષક દળ પર ભરતી ની સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ છે. અને આ જાહેરાતમાં જુદા જુદા વિસ્તાર જેમકે વઢવાણ, જોરાવરનગર ,સાયલા પોલીસ સ્ટેશન ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારોએ આ ભરતીમાં અરજી કરી શકાય છે.

શૈક્ષણિક લાયકાત

જે કોઈ ઉમેદવાર સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત ગ્રામ રક્ષક દળ ભરતીમાં અરજી કરવાની છે તો તેને ઓછામાં ઓછું ત્રીજું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ.

વય મર્યાદા | age limit 

જે કોઈ ઉમેદવાર ગ્રામ રક્ષક દળ માં અરજી કરવાની છે જે તો તેની ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને મહત્તમ ઉંમર 50 વર્ષ રાખવામાં આવેલ છે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની આ ભરતીમાં પસંદગી જુદા જુદા ગ્રાઉન્ડ ટેસ્ટ જેમકે  ઊંચાઈ, કદ, છાતી દોડ વગેરે માપદંડ આધારે કરવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખ 

જે કોઈ ઉમેદવાર ગ્રામ રક્ષક દળ ભરતીમાં અરજી કરવાની છે જે તો તેને જણાવ્યા કે અરજી કરવાની શરૂઆત 17 જાન્યુઆરી 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 24 જાન્યુઆરી 2024 રાખવામાં આવેલ છે.

READ MORE

  • ECIL Recruitment 2024: ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા 1100 પદો પર ભરતીને જાહેરાત
  • GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદો પર ભરતીની જાહેરાત

ગ્રામ રક્ષક દળ અરજી પ્રક્રિયા

આ ભરતીમાં ઓફલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે. જેમાં ઇચ્છુક તેમજ પાત્રતા ધરાવતા ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો સાથે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સ્ટેશન ખાતે આપેલ સમય દરમિયાન હાજર રહેવાનું થશે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Important Links

તમામ સરકારી યોજનાઓઅહીં ક્લિક કરો
તમામ નવી ભરતીઓઅહીં ક્લિક કરો
તમામ બિઝનેસ આઈડિયાઅહીં ક્લિક કરો

Leave a Comment