Sauchalay Yojana Online Registration 2024: કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત મફતમાં શૌચાલય બનાવવાની યોજના 2024

Sauchalay Yojana Online Registration 2024: નમસ્કાર મિત્રો આજના આ લેખમાં તમારું સ્વાગત છે આજે અમે તમને સરકાર દ્વારા લોકોની સહાય માટે ચલાવવાથી એક યોજના વિશે માહિતી આપીશું. શું તમે પણ ઘરે બેઠા પોતાના ઘરમાં મફતમાં સૌચાલય બનાવા ઈચ્છો છો ?

તો તમારા માટે કેન્દ્ર સરકાર દ્વારા ફ્રી સૌચાલય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર તમને પોતાના ઘરે મફતમાં સૌચાલય બનાવવા રૂપિયા 12 હજારની આર્થિક સહાય કરશે.

અમે તમને આ લેખમાં વિસ્તારપૂર્વક Shauchalay scheme online registration 2024 વિશે માહિતી આપીશું. અને સાથે એ પણ જણાવીશું કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે કેટલાક જરૂરી દસ્તાવેજો ની જરૂર પડશે તેથી તેના માટે તમારે આ લેખને અંત સુધી ધ્યાનપૂર્વક વાંચવાનો રહેશે.

Read More

  • LPG Gas Cylinder Price: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો જાણો નવી કિંમત 
  • Solar Rooftop Yojana 2024: સોલર રૂફટોપ યોજના મળતા લાભ, જરૂરી દસ્તાવેજ અરજી પ્રક્રિયા 

પીએમ ફ્રી સૌચાલય યોજના | Sauchalay Yojana Online Registration 2024

કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ્ય ભારતમાં દરેક કુટુંબને પોતાના ઘરે મફતમાં સૌચાલય બનાવવા માટે ₹12,000 ની આર્થિક સહાય કરવામાં આવે છે જેનો લાભ તમે દરેક વ્યક્તિઓ મેળવી શકો છો. અમે તમને આ લેખ દ્વારા આ યોજના માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ જણાવીશું.

પીએમ ફ્રી શૌચાલય યોજનાના લાભો 

  • આ યોજનાનો લાભ દરેક પરિવારને આપવામાં આવશે જેથી બહાર ખુલ્લામાં સૌ ઉચ્ચ ક્રિયા કરવાની લાચારી ઉઠાવી ન પડે.
  • દેશના તમામ પરિવારના વ્યક્તિઓ પોતાના ઘરે બેઠા આ યોજનામા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને લાભ મેળવી શકે છે.
  • આ યોજના હેઠળ દરેક પરિવારને પોતાના ઘરે મફતમાં શૌચાલય બનાવવા માટે ₹12,000 ની હાર્દિક સહાય કરવામાં આવશે.
  • આ યોજનાનો લાભ મેળવી પોતાના ઘરે શૌચાલય બનાવીને તમારા ઘરની દીકરા દીકરીઓના આત્મસન્માનની રક્ષા થશે.

પીએમ ફ્રી શૌચાલય યોજના પાત્રતા

  • આ યોજનાનો લાભ મેળવનાર ભારતનો મૂળ નિવાસી હોવો જોઈએ.
  • લાભાર્થીની ઉંમર 18 વર્ષ ઉપર હોવી જોઈએ.
  • પરિવારના કોઈ પણ સભ્યની આવક દર મહિને ₹10,000 થી ઓછી હોવી જોઈએ.
  • કુટુંબના કોઈ પણ સભ્ય સરકારી નોકરી કરતો ન હોવો જોઈએ.

પીએમ ફ્રી શૌચાલય યોજના જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • બેન્ક એકાઉન્ટ પાસબુક
  • ઇન્કમ સર્ટિફિકેટ
  • કાસ્ટ સર્ટિફિકેટ
  • રહેઠાણનો પુરાવો
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો.

Read More

  • Drone didi Yojana 2024: પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવી આ યોજના, મહીલા ડ્રોન પાયલોટને મળશે ₹15,000 પગાર 
  • One Student One Laptop Yojana: કેન્દ્ર સરકારની આ યોજના દ્વારા વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ 

પીએમ ફ્રી સૌચાલય યોજના અરજી પ્રક્રિયા

  • આ યોજનામા ઓનલાઇન અરજી કરવાની હોવાથી સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • અહીં તેના હોમ પેજ પર તમને એપ્લિકેશન ફોર્મ ફોર IHHL નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સ્ક્રીન પર તેનું લોગીન પેજ ભૂલ છે.
  • અહીં તમને સીટીઝન રજીસ્ટ્રેશન નો વિકલ્પ મળશે તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે તેનું રજીસ્ટ્રેશન ફોર્મ ખુલી જશે તેને ધ્યાનપૂર્વક વાંચીને ભરો.
  • હવે સબમીટ બટન પર ક્લિક કરો.
  • તમને તમારો લોગીન આઈડી અને પાસવર્ડ મળશે.
  • હવે ફરીથી હોમ પેજ પર જઈ લોગીન કરો.
  • હવે તમારી સામે આ યોજનાનું એપ્લિકેશન ફોર્મ ખુલી જશે તેને ભરો.
  • તેમાં માંગવામાં આવેલા તમામ જરૂરી દસ્તાવેજો તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • હવે તમે ભરેલા અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો અને તેને સાચવીને રાખો.

Official website – Click here 

More Yojana

Leave a Comment