10 પાસ માટે ગુજરાત GSRTC ભરતી | GSRTC Recruitment 2023

GSRTC Recruitment 2023: ગુજરાતના મહેસાણા જિલ્લામાં રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા એક ભરતી બહાર પાડવામાં આવે છે આ માટે મહેસાણા GSRTC મારફતે અરજી મંગાવવાની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવે છે.

અને જો નોકરીની શોધ કરી રહ્યા છો. તો તમારા માટે નોકરીની એક સારી તક સામે આવી છે જીએસઆરટીસી દ્વારા એપ્રેન્ટીસ ની ભરતી બહાર પાડવામાં આવે છે. અને આ અંગેની અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે છે.

નોકરી મેળવવા માંગતા હોય તેવા બેરોજગાર નાગરિકો માટે આ એક સારી તક છે કે તેઓ આ જીએસઆરટીસી ( GSRTC) દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં ફોર્મ ભરી આ નોકરી મેળવી શકે છે. આ નોકરી મેળવવા માટેની શૈક્ષણિક લાયકાત ,વયમર્યાદા ,પસંદગીની પ્રક્રિયા ,અને બીજી મહત્વપૂર્ણ તારીખો અને નોકરી મળશે તેની પાત્રતા, વગેરે બધી માહિતી અમે તમને આ લેખમાં જણાવીશું તેથી આ લેખને અંત સુધી વાંચો અને આવી જ ભરતી વિશેની માહિતી મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવો.

GSRTC Recruitment 2023

સંસ્થા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ( GSRTC) 
કુલ જગ્યા જરૂરિયાત પ્રમાણે 
પોસ્ટ એપ્રેન્ટીસ
સૂચનાની તારિખ 5/12/2023
અરજીની છેલ્લી તારીખ 12/12/2023
સત્તાવાર વેબસાઇટ https://gsrtc.in 

ગૂજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ભરતીની-પોસ્ટની વિગત

 • કોપા
 • એડવાન્સ ડીઝલ
 • શીટ મેટલ
 • કામ વેલ્ડર
 • મિકેનિક ડીઝલ
 • ઇલેક્ટ્રિશિયન
 • મિકેનિક મોટર વ્હીકલ્સ 

શૈક્ષણિક લાયકાત

 • 10 પાસ
 • ITI પાસ
 • 12 પાસ

જરૂરી દસ્તાવેજ

 • આધારકાર્ડ
 • માર્કશીટ
 • જાતિનું પ્રમાણપત્ર
 • મોબાઈલ નંબર
 • મેલ આઈડી
 • ફોટો પાસપોર્ટ સાઈઝ
 • ફોન નંબર ૦૨૭૬૨-૨૫૩૪૩૭

અરજી પ્રક્રિયા

 • સૌ પ્રથમ ભારત સરકારની સત્તાવાર વેબસાઇટ http://www.apprenticeshipIndia.gov.in par રજી્ટ્રેશન કરી.
 • ત્યારબાદ આ અરજીની પ્રિન્ટ કઢાવિલો.
 • આ અરજી અને જરૂરી દસ્તાવેજો સાથે એસટી ખાતે રૂબરૂ જઈ ફોર્મ ભરો
 • અને સબમિટ કરો.
 • ધ્યાનમાં રાખો કે ૧૨ ડિસેમ્બર 2023 પહેલા આ અરજી ફોર્મ ભરી સબમિટ કરવું પડશે.

Read More-

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

ભરતી ની અરજી આપવાની જગ્યા GSRTC recruitment 2023.

( GSRTC) ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ વિભાગ કચેરી, ગાયત્રી મંદિર રોડ, મહેસાણા.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

નોંધ: જે ઉમેદવારો એ પહેલા ફોર્મ ભરી ચૂક્યા છે તેઓ આ ભરતીમાં અરજી કરી શકે નહીં.

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top