GSSSB News: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનારી 3 પરીક્ષાઓની તારીખ જાહેર

GSSSB News: નમસ્કાર મિત્રો, જણાવી દઈએ કે ગુજરાત લોન સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી નું આયોજન કરવામાં આવેલું છે. જેમાં ઉમેદવારોએ અરજી કરી હોય તથા એના માટે સારા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત આ ભરતીમાં જે પરીક્ષાઓ લેવામાં આવનારી છે તેના માટે ત્રણ પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવેલી છે. આજના આ લેખ દ્વારા અમે તમને આ ત્રણ પરીક્ષાઓ કઈ છે અને તેમની તારીખ કઈ છે તેના વિશે માહિતી આપીશું.

GSSSB News: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાશે પરીક્ષા 

જણાવી દઈએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યના એવા નાગરિકો જેવો કે તેની લાયકાત ધરાવે છે તેમના પાસે મશીન ઓવરસીયર, સર્વેયર અને વર્ક આસિસ્ટન્ટ વગેરે પદો માટે ખાલી જગ્યાઓ હતી તેના માટે અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. અને તેમના માટે પરીક્ષા યોજવામાં આવશે તેવી જાહેર કરી હતી અને તેની પરીક્ષા ક્યારે યોજાશે તેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.

આ છે આ 3 પરીક્ષાઓ ની તારીખ 

જણાવી દઈએ કે સૌપ્રથમ વખત આ પરીક્ષામાં કોમ્પ્યુટર બે જ રિક્વાયરમેન્ટ ટેસ્ટ લેવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સમગ્ર રાજ્યમાં જુદા જુદા જગ્યાએ ભરતી યોજાશે. અને જેના માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉમેદવારો પાસે ઓનલાઇન મધ્યમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા હતા.

અને આ ખાલી જગ્યાઓની પરીક્ષા ક્યારે લેવાશે તેના માટેની ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ જાહેર કરવામાં આવી છે. અત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખભાઈ પટેલ છે. તેમને એક પરિપત્ર બહાર પાડ્યો છે તેમા જણાવ્યા મુજબ, વર્ક આસિસ્ટન્ટ, મશીન ઓવરસીયર, અને સર્વેયર વગેરે પદોની ખાલી જગ્યા માટે પરીક્ષાએ 10 મી માર્ચ 2024 ના રોજ CQ – CBRT ના આધારે લેવામાં આવશે.

Read More

  • Railway group D Recruitment 2024: ઇન્ડિયન રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ ડી માં 20,719 પદો પર ભરતીની જાહેરાત
  • BMC Recruitment 2024: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત, 23 માર્ચ છે અરજી કરવાની છેલ્લી તારીખ

1 thought on “GSSSB News: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનારી 3 પરીક્ષાઓની તારીખ જાહેર”

Leave a Comment