Kausalya University Gujarat Recruitment: કૌસલ્યા યુનિવર્સિટી ગુજરાત ભરતી ની જાહેરાત, પગાર ધોરણ માસિક ₹ 2,10,000

Kausalya University Gujarat Recruitment: નમસ્કાર મિત્રો, કૌશલ્યા યુનિવર્સિટીમાં ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાત ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. ઉમેદવારોએ આ ભરતીમાં ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ 2024 છે. આજના આ લેખમાં તમને શૈક્ષણિક લાયકાત બગાડ ધોરણ સાથે તમામ વિગતો જણાવીશું.

Kausalya University Gujarat Recruitment 2024

સંસ્થાKausalya University
પોસ્ટવિવિધ
વય મર્યાદા મહત્તમ 62 અને 45
પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યૂ
અરજી કરવાની છેલ્લી તારીખ4 એપ્રિલ 2024
અરજી પ્રક્રિયાઓફલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://kaushalyaskilluniversity.ac.in/ 

Read More

  • PRL Recruitment 2024: PRL અમદાવાદ દ્વારા ભરતીની જાહેરાત, પગાર ધોરણ રૂપિયા 25,000 થી 81,000
  • HDFC Bank data entry operator Recruitment: એચડીએફસી બેન્ક દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર પદ માટે ભરતી ની જાહેરાત

પોસ્ટ નું નામ

કૌશલ્ય  ધ સ્કીલ યુનિવર્સિટી દ્વારા ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ આસિસ્ટન્ટ પ્રોફેસર ટેકનીકલ હેડ અને ટ્રેનર ના પદો માટે ભરતી નું આયોજન કરવું છે. જેના માટે ઉમેદવારો પાસે ઓફલાઈન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

વય મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા ન્યૂનતમ વય મર્યાદા રાખવામાં આવેલી નથી. જ્યારે મહત્તમ વય મર્યાદા પોસ્ટ મુજબ જુદી જુદી રાખવામાં આવેલી છે. જેમાં ટ્રેનર ના પદ માટે મહત્તમ 45 વર્ષ અને ટેકનિકલ હેડ તથા આસિસ્ટન્ટ પ્રોફેસર માટે 42 વર્ષ રાખવામાં આવેલી છે.

શૈક્ષણિક લાયકાત

કૌશલ્ય સ્કેલ યુનિવર્સિટી દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે જેમાં ઉમેદવારોએ અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી-જુદી રાખવામાં આવેલ છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ ભરતીમાં ઓફલાઈન માધ્યમ અરજી કરવાની રહેશે. શૈક્ષણિક વિશેની વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે. તો તેમની પસંદગી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

આ ભરતીમાં જે કોઈ ઉમેદવારોની પસંદગી થશે તેમને કેન્દ્ર સરકારના નિયમ મુજબ માસિક પગાર ધોરણ ચૂકવવામાં આવશે જે પદ મુજબ નીચે આપેલ છે.

  • ટેકનિકલ હેડ- માસિક ₹2,10,000
  • આસિસ્ટન્ટ પ્રોફેસર- માસિક ₹57,700 થી ₹1, 82,400
  • ટ્રેનર- માસિક ₹44,900 થી ₹1,42,400

જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • ડિગ્રી
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • એક્સપિરિયન્સ સર્ટિફિકેટ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • સિગ્નેચર
  • અન્ય જરૂરી દસ્તાવેજ

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતી ની નોટિફિકેશન નવું માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીમાં અરજી કરવાની શરૂઆત 9 માર્ચ 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 4 એપ્રિલ 2024 છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખી અરજી કરવાની રહેશે.

Kausalya University Gujarat Recruitment 2024

  • ઉમેદવારોએ આ ભરતીમાં ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેમની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ અને અહીં તમને ભરતીની નોટિફિકેશન પીડીએફ રૂપે આપેલી હશે તેને ડાઉનલોડ કરો.
  • તેમાંથી એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટ આઉટ કાઢો.
  • હવે તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને તેની સાથે જરૂરી દસ્તાવેજ માટે જ કરો.
  • હવે આ એપ્લિકેશન ફોર્મ ને એક સારા કવરમાં પેક કરી પોસ્ટ અથવા કુરિયરથી આપેલો સ્થળ પર પહોંચાડવાની રહેશે.
  • અરજી કરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ 2024 છે.

સ્થળ – કૌશલ્ય -ધ સ્કિલ યુનિવર્સિટી (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત) C/O મહાત્મા ગાંધી શ્રમ સંસ્થા (MGLI), ડ્રાઇવ-ઇન રોડ, મેમનગર, અમદાવાદ -380052 

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Telegram Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • Gujarat Police Recruitment 2024: ગુજરાત રાજ્ય પોલીસમાં  PSI, કોન્સ્ટેબલ સહિત એસઆરપી સાથે 11,000 પદો પર ભરતી ની જાહેરાત
  • ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ભરતી ની જાહેરાત | GMDC Recruitment 2024

Leave a Comment