Gujarat Civil Hospital Recruitment 2024: ગુજરાત સિવિલ હોસ્પિટલ દ્વારા ભરતી ની જાહેરાત

Civil Hospital Recruitment 2024: નમસ્કાર મિત્રો, સિવિલ હોસ્પિટલ દ્વારા ભરતી ની એક જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી જાહેર કરવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવવા મુજબ સિવિલ હોસ્પિટલમાં ડેટા એન્ટ્રી ઓપરેટર અને તેની સાથે જુદા જુદા પદો પર સીધી ભરતી નું આયોજન કરવામાં આવેલું છે. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

Gujarat Civil Hospital Recruitment 2024

સંસ્થાસિવિલ હોસ્પિટલ 
પોસ્ટવિવિધ 
વય મર્યાદાન્યૂનતમ 18 વર્ષ મહત્તમ 40 વર્ષ
શૈક્ષણિક લાયકાતપણ મૂજબ જુદી જુદી
અરજી ફી ની શુલ્ક 
અરજીની છેલ્લી તારીખ28 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
અધિકૃત વેબસાઈટhttps://kheda.nic.in/ 

Read More

  • Peon and Helper Recruitment 2024: પટાવાળા અને હેલ્પર ના પદો પર ભરતીની જાહેરાત
  • Women and Child development Recruitment 2024: મહિલા અને બાળ વિકાસ ભરતી 2024, 1896 પદો પર ભરતીની જાહેરાત 

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

સિવિલ હોસ્પિટલ દ્વારા જુદા જુદા પદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલું છે. તેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે તેમાં જણાવ્યા મુજબ ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટન્ટ, મેડિકલ ઓફિસર, લેબ ટેક્નિશિયન, સાયકોલોજીસ્ટ, સ્ટાફ નર્સ, ઓ . ટી કલેક્શન, બાયોમેડિકલ એન્જિનિયર અને ઓક્સિજન ઓપરેટર જેવા જુદા જુદા પદો પર ભરતી નું આયોજન કરેલ છે.

જાહેરાતમાં જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલમાં જુદા જુદા 47 પદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલું છે. જેની યાદી અને ઉપર જણાવેલ છે.

વય મર્યાદા અને અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે જાહેરાતમાં જવાબ આ મુજબ ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ તેમજ મહત્તમ ઉંમર 40 વર્ષ રાખવામાં આવેલી છે. આ વય મર્યાદા ધરાવતા ઉમેદવાર સિવિલ હોસ્પિટલની આ ભરતીમાં અરજી કરી શકે છે.

આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવારો સિવિલ હોસ્પિટલની આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

સિવિલ હોસ્પિટલ ની ભરતીમાં જુદા જુદા પદો પર અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત જુદી જુદી રાખવામાં આવેલી છે. શૈક્ષણિક લાયકાત વિશેની વિસ્તૃત માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો. અને જે ઉમેદવારો તે પાત્રતા ધરાવતા હોય તો આ ભરતીમાં અરજી કરી શકે છે.

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • પાનકાર્ડ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • સિગ્નેચર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ 

સિવિલ હોસ્પિટલની આ ભરતીમાં ઈચ્છુક તેમ જ પાત્રતા ધરાવતા જે ઉમેદવારો અરજી કરે છે તો તેમની પસંદગી  ઇન્ટરવ્યૂ અથવા મેરીટ લીસ્ટ ના આધારે કરવામાં આવશે. આ ભરતી 11 માસના કરાર આધારિત કરવામાં આવશે તે બાબતની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.

જે ઉમેદવારોની સિવિલ હોસ્પિટલની આ ભરતીમાં પસંદગી થશે તેમને માસિક રૂપે જુદો જુદો પગાર ચૂકવવામાં આવશે જે નીચે મુજબ છે

  • ઓક્સિજન ઓપરેટર- ₹17,718
  • લેબ ટેકનીશીયન –
  • બાયોમેડિકલ એન્જિનિયર-₹22,500
  •  ઓ. ટી કલેક્શન -₹12,000
  • મેડિકલ ઓફિસર- ₹60,000
  • સાયકોલોજિસ્ટ- ₹11,000
  • સ્ટાફ નર્સ -₹ 13,000
  • ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટ -₹ 12,000

સિવિલ હોસ્પિટલ ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં તમામ વર્ગના ઉમેદવારે ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જઓ જેની લીંક નીચે આપેલી છે.
  • અહીં તમને આ ભરતીનું એપ્લિકેશન ફોર્મ મળશે તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • જરૂરી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે અરજી ફોર્મ ભરાઈ ગયા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • High court Recruitment 2024: હાઇકોર્ટ પટાવાળા ભરતી જાહેરાત, 26 ફેબ્રુઆરી છે છેલ્લી તારીખ 
  • Google pay credit score: ગૂગલ પે એપ્લિકેશન દ્વારા એકદમ મફતમાં ચેક કરો પોતાનો સિવિલ સ્કોર 

Leave a Comment