Peon and Helper Recruitment 2024: પટાવાળા અને હેલ્પર ના પદો પર ભરતીની જાહેરાત

Peon and Helper Recruitment: નમસ્કાર મિત્રો, એમઇપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ લિમિટેડ દ્વારા પ્યુન અને ટોન હેલ્પર ની ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન માં જણાવે મુજબ જુદા જુદા પટાવાળા અને ટોલ હેલ્પર પદો પર ભરતી નું આયોજન કરવામાં આવશે. આ ભરતીમાં ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

Peon and Helper Recruitment 2024

ભરતી નું નામPeon and Helper Recruitment 2024
પોસ્ટPeon and Helper
શૈક્ષણિક લાયકાત10 મુ પાસ 
અરજીની છેલ્લી તારીખ29 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટhttps://www.ncs.gov.in/

Read More

  • High court Recruitment 2024: હાઇકોર્ટ પટાવાળા ભરતી જાહેરાત, 26 ફેબ્રુઆરી છે છેલ્લી તારીખ 
  • GWSSB Recruitment 2024: ગુજરાત gwssb માં ભરતી ની જાહેરાત

વય મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉમેરવાની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ તેમજ મહત્તમ ઉંમર 32 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. ઉમેદવારની ઉંમરની ગણતરી ઓફિશિયલ નોટિફિકેશનના આધારે ગણવામાં આવશે. સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

પટાવાળા અને ટોલ હેલ્પર ની ભરતી માં અરજી કરવા માટે જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલી છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી 10 મુ ધોરણ પાસ કરેલું હશે અથવા તો તેની સમકક્ષ કોઈ ડીગ્રી મેળવેલી હશે તેવા ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે તમામ વર્ગના ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. આ ભરતીમાં તમામ વર્ગના ઉમેદવારો એકદમ મફતમાં અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ

જણાવ્યા મુજબ આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 23 જાન્યુઆરી 2024 થી શરૂ થઈ છે અને તેની છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે. તેમજ પાતળા ધરાવતા તમામ ઉમેદવારોએ આ સમય મર્યાદા ને ધ્યાનમાં રાખી ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. જે કોઈ ઉમેદવાર આ સમય પછી અરજી કરશે તો તેની અરજી સ્વીકારવામાં આવશે નહીં.

પટાવાળા અને ટોલ હેલ્પર ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં તેના હોમ પેજ પર જોબ સ્ટીકર ઓપ્શન પર ક્લિક કરો.
  • અહીં તમને ભરતી ની નોટિફિકેશન આપેલી હશે તેને ડાઉનલોડ કરો તેમાં આપવામાં આવેલી તમામ માહિતી વાંચો.
  • હવે અપ્લાય ઓનલાઇન બટન પર ક્લિક કરો.
  • ભાઈ એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • તેની સાથે માંગવામાં આવેલા જરૂરી દસ્તાવેજ અને તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો તેમજ સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • High court Recruitment 2024: હાઇકોર્ટ પટાવાળા ભરતી જાહેરાત, 26 ફેબ્રુઆરી છે છેલ્લી તારીખ 
  • VMC Recruitment 2024 New: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત

Leave a Comment