Gujarat High Court Recruitment 2024: ગુજરાત હાઇકોર્ટમાં ધોરણ 10 પાસ ભરતી ની જાહેરાત

Gujarat High Court Recruitment 2024: નમસ્કાર મિત્રો ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ ગુજરાત હાઇકોર્ટમાં ધોરણ 10 પાસ માટે ભરતી નું આયોજન કરવામાં આવેલું છે આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 19 ફેબ્રુઆરી 2024 નક્કી કરવામાં આવેલી છે. અમે તમને આ લેખ દ્વારા ગુજરાત હાઇકોર્ટ ભરતી વિશેની સંપૂર્ણ જાણકારી આપીશું.

Gujarat High Court Recruitment 2024

આયોજકનું નામગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court Recruitment )
પગાર ધોરણરેગ્યુલર પગારની post- 15,000 થી 47,600 ફિક્સ પગારની પોસ્ટ માટે – 14,800
વય મર્યાદા ન્યૂનતમ 18 વર્ષ, મહત્તમ 35 વર્ષ
અરજી ની છેલ્લી તારીખ19 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિશિયલ વેબસાઈટhttps://gujrathighcourt.nic.in/ 
Gujarat High Court Recruitment

Read More

  • ગુજરાત સહકારી બેંકમાં ભરતી ની જાહેરાત | Gujarat Sahakari Bank Recruitment 2024
  • ECHS Recruitment 2024: ઇસીએચએસ દ્વારા જુદા જુદા પડે પણ પડતી ની જાહેરાત જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા 

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ધોરણ 10 પાસ પર ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે આ જાહેરાતમાં જણાવેલા મુજબ એટેન્ડન્ટ કમ કુકના પદો પર ભરતીનુ આયોજન કરવામાં આવેલું છે.

જેમાં રેગ્યુલર પગારની પોસ્ટ માટે 5 જગ્યા તથા ફિક્સ પગાર ની પોસ્ટ માટે તે જગ્યા એમ ટોટલ મળીને 18 જગ્યાઓ પર ભરતીનુ આયોજન કરેલું છે.

વય મર્યાદા

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતો હોય તો તેની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ તેમજ મહત્તમ ઉંમર 35 વર્ષ હોવી જોઈએ આ વય મર્યાદા વચ્ચે આવતા તમામ વર્ગના ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે તેમજ સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને આ ભરતી વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

ગુજરાત હાઇકોર્ટ ભરતીમાં જે ઉમેદવાર અરજી કરવા હોય તો તેને 10 મુ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ આ ભરતી વિશેની વિગતવાર માહિતી ઉમેદવાર તેની સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકે છે.

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ 

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો જાહેરાતમાં જણાવ્યા મુજબ તેની પસંદગી કરવા માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે.

જે ઉમેદવાર આ ભરતીમાં પસંદગી પામે છે તેને ગુજરાત હાઇકોર્ટના નિયમો મુજબ પગાર ચૂકવવામાં આવશે જેમાં રેગ્યુલર પગાર ની પોસ્ટ માટે માસિક રૂપિયા 15,000 થી 47,600 તેમજ ફિક્સ પગાર ની પોસ્ટ માટે માસિક રૂપિયા 14,800 પગાર ચૂકવવામાં આવશે.

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • સિગ્નેચર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અન્ય જરૂરી દસ્તાવેજ

ગુજરાત હાઇકોર્ટ ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે જેની લીંક નીચે જણાવેલ છે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે.
  • તેમાં જરૂરી દસ્તાવેજ અપલોડ કરો
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
Gujarat High Court Recruitment

Read More

  • ગુજરાત આરોગ્ય વિભાગ ભરતી 2024, અરજીની શરૂઆત-1 ફેબ્રુઆરી 2024 | NHM Surat Recruitment 2024
  • GACL Recruitment 2024: ગૂજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમીટેડ દ્ધારા ભરતીની જાહેરાત

Leave a Comment