High Court Peon Recruitment 2024: હાઈકોર્ટમાં પટાવાળા સહિત જુદાં જુદા પદ પર ભરતીની જાહેરાત 

High Court Peon Recruitment: નમસ્કાર મિત્રો, હાઇકોર્ટ પટાવાળા ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે. આ ભરતી ની નોટિફિકેશન તેની ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવી છે.

જાહેર કરેલ નોટિફિકેશન માં જણાવ્યા મુજબ હાઇકોર્ટમાં પટાવાળા,સ્ટેનોગ્રાફર, આસિસ્ટન્ટ લાયબ્રેરીયન ની સાથે સાથે જુદા જુદા પદો પર ભરતી નું આયોજન કરેલ છે. અને તેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

High Court Peon Recruitment

સંસ્થાનું નામHigh Court
પોસ્ટપટાવાળા સહિત જુદાં જુદા પદ
અરજીની છેલ્લી તારીખ26 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટhttps://hphighcourt.nic.in/

Read More

  • GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદો પર ભરતીની જાહેરાત
  • VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત, છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024 રાખેલી છે.

વય મર્યાદા

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવાની છે તેની ન્યૂનતમ ઉંમર જાહેરાતમાં જણાવ્યા મુજબ 18 વર્ષ હોવી જોઈએ તેમજ મહત્તમ ઉંમર 45 વર્ષ રાખવામાં આવેલી છે.

ઉમેદવાર ની ઉંમર ની ગણતરી 26 ફેબ્રુઆરી 2023 ના આધારે ગણવામાં આવશે. તેમજ સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને આ ભરતીમાં અરજી કરવા માટે વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખ 

જાહેરાતમાં જણાવ્યા મુજબ આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 24 જાન્યુઆરી 2024 થી શરૂ થઈ ગઈ છે જ્યારે તેની છેલ્લી તારીખ 26 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારે આ વય મર્યાદા ને ધ્યાનમાં રાખી અરજી ફોર્મ ભરવાનું રહેશે. કેમકે આ વહી મર્યાદા પછી કોઈપણ ઉમેદવારનું અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

અરજી ફી

હાઇકોર્ટ પટાવાળા ભરતી માં અરજી કરવા માટે જુદા જુદા વર્ગના ઉમેદવારો માટે અરજી ફી જુદી જુદી રાખવામાં આવેલી છે તેમ જ ઉમેદવારે આ અરજી ફેની ચુકવણી ઓનલાઇન માધ્યમમાં કરવાની રહેશે.

  • જાહેરાતમાં જણાવ્યા મુજબ જનરલ વર્ગના ઉમેદવારો માટે ભરતીમાં અરજી કરવા અરજી ફી ₹340 રાખવામાં આવેલી છે.
  • અન્ય વર્ગના ઉમેદવારો માટે અરજી ફી ₹190 રાખવામાં આવેલી છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેરવાની શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલી છે. ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 10મુ ધોરણ પાસ કરેલું હોય તો તે અરજી કરી શકે છે. અને આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત વિશેની વિસ્તૃત માહિતી તમે ઓફિશિયલ નોટિફિકેશન માંથી મેળવી શકો છો.

હાઇકોર્ટ પટાવાળા ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારી ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાવ.
  • હવે તેના હોમ પેજ પર રિક્રુટમેન્ટ નો વિકલ્પ આપેલો હશે તેના પર ક્લિક કરી ત્યાં નોટિફિકેશન પીડીએફ આપેલી છે તેને ડાઉનલોડ કરો.
  • તેમાં જણાવેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક ચેક કરો.
  •  હવે એપ્લાય ઓનલાઈન ના બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • તેની સાથે જરૂરી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે અરજી ફોર્મ ભરાઈ ગયા પછી એકવાર ફરી ચેક કરી સબમિટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • NDA Recruitment 2024: નેશનલ ડિફેન્સ એકેડેમી દ્વારા જુદા જુદા 198 થી વધારે પદો પર ભરતી ની જાહેરાત
  • Gujarat Jilla Panchayat Recruitment 2024: ગુજરાત રાજ્ય જિલ્લા પંચાયત દ્વારા ભરતી ની જાહેરાત

Leave a Comment