Gujarat Municipality Recruitment 2024: ગુજરાત મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત

Gujarat Municipality Recruitment: નમસ્કાર મિત્રો, ગુજરાત મ્યુનિસિપાલિટી દ્વારા ભરતીની એક જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીની ઓફિસિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી જાહેર કરવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ કોઈપણ પ્રકારની પરીક્ષા વગર સીધી ભરતી નું આયોજન કરવામાં આવેલું છે. આજના આ લેખ દ્વારા અમે તમને ગુજરાત મ્યુનિસિપાલિટી દ્વારા આયોજિત આ ભરતી વિશેની તમામ માહિતી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

Gujarat Municipality Recruitment 2024

વિભાગબાલાસિનોર મ્યુનિસિપાલિટી
પોસ્ટ વિવિધ 
અરજી ફીની શુલ્ક 
પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યૂ
પગાર ધોરણમાસિક રૂપિયા 30,000
અરજી કરવાની છેલ્લી તારીખ28 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટhttps://mahidagar.nic.in/ 

Read More

  • Forest Guard Recruitment 2024: ફોરેસ્ટ ગાર્ડની જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડવામાં આવી છે 
  • GSRTC Recruitment Update: જીએસઆરટીસી દ્વારા કુલ 11000 પદો પર ભરતી ની જાહેરાત

પોસ્ટનું નામ 

બાલાસિનોર મ્યુનિસિપાલિટી દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવે મુજબ સીટી મેનેજર ના પદ માટે ભરતી નું આયોજન કરવામાં આવેલું છે. જેની વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

શૈક્ષણિક લાયકાત અને અરજી ફી

બાલાસિનોર મહાનગરપાલિકા દ્વારા સીટી મેનેજર ના પદ માટે ભરતી નું આયોજન કરવામાં આવેલું છે જેમાં જુદા જુદા પદ માટે શૈક્ષણિક લાયકાત જુદી જુદી રાખવામાં આવેલી છે. આ ભરતી માટે ઈચ્છુક તેમજ પાત્રતા ધરાવતા ઉમેદવાર શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકે છે.

આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે. એટલે કે આ ભરતીમાં અરજી કરવા નિશુલ્ક છે.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ 

ગુજરાત મ્યુનિસિપાલિટી દ્વારા આયોજિત આ ભરતીમાં તેમજ પાત્રતા ધરાવતો ઉમેદવાર અરજી કરે છે તો તેની પસંદગી માટે કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં પરંતુ ઇન્ટરવ્યૂના આધારે જે તે ઉમેદવાર ની પસંદગી થશે.

બાલાસિનોર મ્યુનિસિપાલિટી દ્વારા આયોજિત સીટી મેનેજર ના પદ પર અરજી કરનાર જે તે ઉમેદવાર ની પસંદગી થશે તો તેને સરકારના નિયમ મુજબ માસિક રૂપિયા 30,000 નો પગાર ચૂકવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ ભરતીએ 11 માસના કરાર આધારિત કરવામાં આવેલી છે.

જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • ડિગ્રી
  • માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • સિગ્નેચર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો 

મહત્વપૂર્ણ તારીખ

ગુજરાત મ્યુનિસિપાલિટી ની ભરતી ની નોટિફિકેશન 20 ફેબ્રુઆરી 2024 ના રોજ જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન મધ્યમાં અરજી કરવાની નથી પરંતુ ઉમેદવારે જે તે સ્થળે જઈ ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે.

ઇન્ટરવ્યૂની તારીખ અને સ્થળ

આ ભરતીમાં તમારે ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે જેની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2024 બપોરે 12 વાગ્યા સુધી છે.

એડ્રેસ – બાલાસિનોર નગરપાલિકા કચેરી, બાલાસિનોર, જિલ્લો – મહીસાગર 

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
Read More
  • High court Recruitment 2024: હાઇકોર્ટ પટાવાળા ભરતી જાહેરાત, 26 ફેબ્રુઆરી છે છેલ્લી તારીખ 
  • Agriculture University Recruitment 2024: એગ્રીકલ્ચર યુનિવર્સિટી માં ભરતી ની જાહેરાત

Leave a Comment