High court Recruitment 2024: હાઇકોર્ટ પટાવાળા ભરતી જાહેરાત, 26 ફેબ્રુઆરી છે છેલ્લી તારીખ 

High court Recruitment 2024: નમસ્કાર મિત્રો, હાઇકોર્ટ પટાવાળા ભરતી ની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલ છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ હાઇકોર્ટમાં પટાવાળા, સ્ટેનોગ્રાફર, આસિસ્ટન્ટ,લાઇબ્રેરીયન જેવા વિવિધ પદો પર ભરતી યોજાશે. આ ભરતી માટે ઓનલાઇન માધ્યમા અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આજના આ લેખમાં અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

High court Recruitment 2024

ભરતી નું નામHigh court
પોસ્ટપટાવાળા
શૈક્ષણિક લાયકાત10 મુ પાસ 
અરજીની છેલ્લી તારીખ26 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટhttps://hphighcourt.nic.in/

Read More

  • GWSSB Recruitment 2024: ગુજરાત gwssb માં ભરતી ની જાહેરાત
  • LDC Recruitment 2024: એલડીસીમાં 4197 પદો પર ભરતી ની જાહેરાત, 20 ફેબ્રુઆરી થી થશે અરજીની શરૂઆત

વય મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવેલી છે તેમજ મહત્તમ ઉંમર 45 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવાર ની ઉંમર ની ગણતરી 26 જાન્યુઆરી 2023 ના આધારે ગણવામાં આવશે. સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોની આ ભરતીમાં અરજી કરવા માટે વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે. આ વય મર્યાદા ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલી છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી જે ઉમેદવારે 10 મુ ધોરણ પાસ કરેલો હોય તેવો આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

અરજી ફી 

આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા વર્ગના ઉમેદવારો માટે અરજી ફી જુદી જુદી રાખવામાં આવેલી છે જાહેરાતમાં જણાવ્યા મુજબ જનરલ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી ₹340 તેમજ બીજા અન્ય વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા ૧૯૦ રાખવામાં આવેલી છે. આ અરજી ફીની ચૂકવણી ઓનલાઇન માધ્યમમાં કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખ 

આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 24 જાન્યુઆરી 2024 થી કરવામાં આવેલી છે અને તેની અંતિમ તારીખ 26 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે. આ સમય મર્યાદા ને ધ્યાનમાં રાખી તમામ  ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

હાઇકોર્ટ પટાવાળા ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઓનલાઇન મધ્યમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાવ જેની લીંક નીચે આપેલી છે.
  • અહિ રિક્રુટમેન્ટમાં તમને આ ભરતી ની નોટિફિકેશન પીડીએફ મળશે તેને ડાઉનલોડ કરો.
  • અહીં આપવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચો
  • હવે અપ્લાય ઓનલાઇન બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી પરો.
  • તેમાં જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
  • હવે છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • VMC Recruitment 2024 New: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત
  • Women and Child development Recruitment 2024: મહિલા અને બાળ વિકાસ ભરતી 2024, 1896 પદો પર ભરતીની જાહેરાત 

Leave a Comment