Gujarat Samaj Suraksha vibhag Recruitment 2024: ગુજરાત સમાજ સુરક્ષા વિભાગ દ્વારા જુદા જુદા પદો પર ભરતીની જાહેરાત

Gujarat Samaj Suraksha vibhag Recruitment 2024: નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યમાં વસતા જે નાગરિકો નોકરી મેળવવા ઈચ્છતા હોય તેમના માટે એક સારા સમાચાર છે. ગુજરાત સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ભરતી ની એક સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આમાં ઉમેદવારે અરજી કરવા કોઈ પણ પ્રકારની અરજી ફી ભરવાની રહેશે નહીં તેમજ કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા આપવાની રહેશે નહીં. અમે તમને આ લેખ દ્વારા ભરતી વિશેની સંપૂર્ણ જાણકારી આપીશું.

Gujarat Samaj Suraksha vibhag Recruitment

સંસ્થાGujarat Samaj Suraksha vibhag
પોસ્ટવિવિધ
અરજીની છેલ્લી તારીખ8 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રિયાઓફલાઈન
અધિકૃત વેબસાઈટhttps://she.gujrat.gov.in/

Read More

  • Gujarat Jilla Panchayat Recruitment 2024: ગુજરાત રાજ્ય જિલ્લા પંચાયત દ્વારા ભરતી ની જાહેરાત
  • RRB Recruitment 2024: રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા 9000 પદો પર ભરતી ની જાહેરાત

પોસ્ટનું નામ અરજી ફી 

ગુજરાત સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ભરતીની એક સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવેલી છે તેમાં જણાવ્યા મુજબ આર્ટ એન્ડ ક્રાફ્ટ મ્યુઝિક ટીચર, પી.ટી.ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર, એજ્યુકેટર,પેરામેડિકલ સ્ટાફ, રસોઈયા અને હેલ્પર કમ નાઈટ વોચમેન વગેરે જુદા જુદા પદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલું છે.

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તેમને જણાવી દઈએ કે તમામ વર્ગના ઉમેદવારો માટે કોઈ પણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તેઓ એકદમ મફતમાં આ ભરતીમાં અરજી કરી શકે છે.

વય મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ તેમજ મહત્તમ ઉંમર 40 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. આ વય મર્યાદામાં આવતા ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

ગુજરાત સમાજ સુરક્ષા વિભાગ દ્વારા જુદા જુદા પદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલું છે. જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા હોય તો તેમના માટે શૈક્ષણિક લાયકાત જુદી જુદી રાખવામાં આવેલી છે. જેની વિગતવાર માહિતી તમે ઓફિશિયલ નોટિફિકેશનના માધ્યમથી મેળવી શકો છો.

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ/પાનકાર્ડ/ચૂંટણી કાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અનુભવનું પ્રમાણપત્ર
  • અન્ય જરૂરી દસ્તાવેજ

પગાર ધોરણ 

જે ઉમેદવાર ની આ ભરતીમાં પસંદગી થશે તેને સરકારના નિયમ મુજબ માસિક પગાર ચૂકવવામાં આવશે તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 11 મહિનાના કરાર આધારે કરવામાં આવશે. અને પાછળ સમય જતા જો કરાર રીન્યુ થાય તો તેમના પગારમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવશે.

એજ્યુકેટર ના પદ માટે રૂપિયા 17,318 આર્ટ એન્ડ ક્રાફ્ટ મ્યુઝિક ટીચર, પી. ટી. ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર, પેરા મેડિકલ સ્ટાફ વગેરે આ ત્રણ પદ માટે રૂપિયા 12,318 અને રસોયા ના પદ માટે રૂપિયા 12026 તથા હેલ્પર કમ નાઈટ વોચમેનના પદ માટે પસંદગી પામેલ ઉમેદવારને 11,767 પગાર ચૂકવવામાં આવશે.

ઇન્ટરવ્યૂ તારીખ અને સ્થળ 

1 ફેબ્રુઆરી 2024 ના દિવસે આ ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવેલી હતી. ઉપર જણાવેલ પહેલા 1 થી 3 પદ માટે ઇન્ટરવ્યૂ તારીખ 7 ફેબ્રુઆરી 2024 અને 4 થી 6 નંબરના પદ માટે ઇન્ટરવ્યૂ તારીખ 8 ફેબ્રુઆરી 2024 રોજ સવારે 9:00 કલાકે 11 કલાક રાખવામાં આવેલ છે.

ઇન્ટરવ્યૂ સ્થળ – શ્રી વા.હી ગાંધી બહેરા-મૂંગા શાળા, બસ સ્ટેશન પાછળ, અરવલ્લી-મોડાસા 

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • SSC Phase 12 Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ફેઝ 12 માં જુદા જુદા 5000 પદો પર ભરતી નું આયોજન
  • ECHS Recruitment 2024: ઇસીએચએસ દ્વારા જુદા જુદા પડે પણ પડતી ની જાહેરાત જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

Leave a Comment