Gujarat shikshan vibhag Bharti 2024: ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ભરતી ની જાહેરાત

Gujarat shikshan vibhag Bharti 2024: નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા નાગરિકો માટે નોકરી મેળવવાની એક તક આવી ગઈ છે. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા એક ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. આ ભરતીમાં અરજી કરવા માટે માંગવામાં આવેલી તમામ માહિતી અમે તમને આજના આ લેખ દ્વારા જણાવીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

Gujarat shikshan vibhag Bharti

વિભાગસમગ્ર શિક્ષા અભિયાન,ગુજરાત
પોસ્ટવિવિધ 
અરજી ફીની શુલ્ક 
પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યૂ ના આધારે
પગારધોરણમાસિક ₹ 21,000
અરજીની તારીખ16 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રિયાઑનલાઇન 
ઓફિસિયલ વેબસાઈટhttps://samagrashiksha.ssagujarat.org/ 

Read More

  • ગુજરાત પર્યટન વિભાગ પર ભરતીની જાહેરાત, જાણો પગારધોરણ | Gujarat paryatan Department Recruitment 2024
  • VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત, છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024 રાખેલી છે.

પોસ્ટનું નામ 

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ભરતીની એક જાહેરાત કરવામાં આવેલી છે. તાજા રાતમાં જણાવ્યા મુજબ સ્પોર્ટ આસિસ્ટન્ટ એટલે કે ખેલ સાહેબના પદ માટે ભરતી નું આયોજન કરવામાં આવેલું છે. જેમાં ઉમેદવાર પાસે અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

વય મર્યાદા

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ભરતી ની એક જાહેરાત કરવામાં આવેલી છે જેમાં સ્પોટ આસિસ્ટન્ટ ના પદ પર અરજી કરવા માટે ઉમેદવારો પાસે એપ્લિકેશન ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે જાહેરાતમાં જણાવ્યા મુજબ તમામ વર્ગના ઉમેદવારો માટે ન્યૂનતમ ઉંમર નક્કી કરવામાં આવેલી નથી પરંતુ વધુમાં વધુ ઉંમર ૩૮ વર્ષ રાખવામાં આવેલી છે.

શૈક્ષણિક લાયકાત અને અરજી ફી 

સપોર્ટ આસિસ્ટન્ટ ના પદ પર અરજી કરવા માટે ઉમેદવારો પાસે એપ્લિકેશન ફોર્મ મંગાવીમાં આવી રહ્યા છે. આ ભરતીમાં અરજી કરવા માટે વિશેની માહિતી ઉમેદવાર એ તેની ઓફિશિયલ જાહેરાત માંથી મેળવી શકે છે.

ખેલ સહાયક ના પદ પર ભરતી યોજવામાં આવી છે જેમાં અરજી કરવા માટે તમામ વર્ગના ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તેઓ એકદમ મફતમાં આ ભરતીમાં અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ 

જે કોઈ ઉમેદવાર ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ખેલ સહાયક ના પદ પર આયોજન કરવામાં આવેલ ભરતીમાં અરજી કરે છે તો તેની પસંદગી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

આ ભરતીમાં જે ઉમેદવાર ની પસંદગી થશે તેને નિયમ મુજબ માસિક રૂપિયા 21000 પગાર ચૂકવવામાં આવશે. આ મળતી 11 મહિનાના કરાર આધારે કરવામાં આવેલ છે. અને આ કરાર સંપૂર્ણ થતા જો તે ઉમેદવારની કામગીરી સારી જણાશે તો તેને નવા કરાર માટે રીન્યુ કરી દેવામાં આવશે. અને તેની સાથે પછી તેમના પગારમાં 5% નો વધારો કરવામાં આવશે.

જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

ગુજરાત શિક્ષણ વિભાગ ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં તમામ ઉમેદવારે ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ જેની લીંક નીચે આપેલી છે.
  • અહી આ ભરતી નું એપ્લિકેશન ફોર્મ ખોલો.
  • તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મની એક કાઢી સાચવી રાખો.
  • એ બાબત ધ્યાનમાં રાખવાની કે અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024 છે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • Bhavnagar municipal Recruitment 2024:ભાવનગર નગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત
  • High Court Peon Recruitment 2024: હાઈકોર્ટમાં પટાવાળા સહિત જુદાં જુદા પદ પર ભરતીની જાહેરાત 

Gujarat shikshan vibhag Bharti – Apply Now 

Leave a Comment