Minimum CIBIL Phone Pe loan 2024: ઓછા સીબીલ સ્કોર પર ફોન પે એપ્લિકેશન દ્વારા મેળવો રૂપિયા 50 હજાર સુધીની પર્સનલ લોન

Minimum CIBIL Phone Pe loan 2024 : નમસ્કાર મિત્રો, આજના મોંઘવારીના સમયમાં જ્યારે કોઈ નાગરિકને પૈસાની આવશ્યકતા હોય છે ત્યારે તે લોન લેતો હોય છે. આજે અમે તમને એક ઓછા સિબિલ સ્કોર પર લોન આપતી કંપની કે એપ્લિકેશન વિશે જણાવીશું. જ્યારે તમને તાત્કાલિક પૈસાની જરૂર પડશે તો ફોન પે તમને રૂપિયા 50,000 સુધીની પર્સનલ લોન આપે છે.

જ્યારે આપણે બેંક અથવા તો કોઈ નાણાકીય સંસ્થા દ્વારા લોન લેવા વિચારીએ છીએ તો આપણે એ પણ વિચારીએ છીએ કે ઓછા સિબિલ સ્કોર પણ લોન મળશે કે નહીં. પરંતુ તેમને જણાવીએ કે ફોન પે એપ્લિકેશન હવે તમને ડિજિટલ પેમેન્ટ ની સુવિધાઓ સાથે ઇન્સ્ટન્ટ લોન લેવાની પણ સુવિધા આપે છે. અને તેમાં ઓછો સિબિલ સ્કોર ધરાવતા ગ્રાહકો પણ એપ્લાય કરી શકે છે. આ ફોન પે એપ્લિકેશન દ્વારા તમે તમારા ઘરે બેઠા ફક્ત થોડીક જ વારમાં રૂપિયા 50 હજાર સુધીની પર્સનલ લોન મેળવી શકો છો. આજના આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે તમે ઓછા સીબીલ સ્કોર પર ફોન પે એપ્લિકેશન દ્વારા રૂપિયા 50 હજાર સુધીની પર્સનલ લોન કેવી રીતે મેળવી શકો છો.

ઓછા સીબીલ સ્કોરે ફોન પે લોન

ફોન પે એક ઓનલાઇન પેમેન્ટ ટ્રાન્જેક્શન કરતી મોબાઇલ એપ્લિકેશન છે. આ એપ્લિકેશનનો ઉપયોગ પૈસા ટ્રાન્સફર કરવા, ડિજિટલ પેમેન્ટ, બીલની ચુકવણી કરવી વગેરેમાં કરવામાં આવે છે. અને આ ફોન પે એપ્લિકેશન દ્વારા તમે રૂપિયા 5,000 થી લઈ રૂપિયા 50 હજાર સુધીની ઇન્સ્ટન્ટ લોન પણ લઈ શકો છો. અહીં તમારી પર્સનલ લોન મેળવવા માટે કોઈપણ પ્રકારની સિક્યુરિટી અથવા તો ગેરંટી ની જરૂર પડશે નહીં. અને જો તમારો સિબિલ સ્કોર ઓછો હશે તો પણ તમે એપ્લાય કરી શકો છો. ઓછા સિબિલ સ્કોર પર એપ્લિકેશન દ્વારા લોન લેવા પર તમારે 16% થી 39% સુધી પ્રતિ વર્ષ વ્યાજ દર ચૂકવવો પડશે. જેની ચુકવણી કરવા માટે તમને ફ્લેક્સિબલ ચૂકવણી માટેનો સમય આપવામાં આવશે.

Phone pe એપ્લિકેશન લોન પાત્રતા

  • ઓછા સીબીલ સ્કોર પર ફોન પે એપ્લિકેશન દ્વારા લોન લેવા માટે નાગરિક ભારતનો રહેવાસી હોવો જોઈએ.
  • લોન લેનાર વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ૫૮ વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • ફોન પે એપ્લિકેશન દ્વારા નોંધ મેળવવા પગાર મેળવતો હોય તેવો અને સ્વરોજગાર કરતો હોય તેવો વ્યક્તિ એપ્લાય કરી શકે છે.

Read More

  • Quick Personal Loan 2024: આ બે એપ્લિકેશન અને બેંક દ્વારા મેળવો ₹3 લાખ સુધીની ઇન્સ્ટન્ટ લોન
  • Aadhar Card instant loan: તમારું ઓળખ પત્ર આધાર કાર્ડ દ્વારા મેળવો લોન

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • આવકનો દાખલો
  • ત્રણ મહિનાની પગારની સ્લીપ
  • બેન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
  • મોબાઈલ નંબર
  • Phone pe એપ્લિકેશન

ફોન પે એપ્લિકેશન લોન વ્યાજ દર 

જો તમે ફોન પે એપ્લિકેશન દ્વારા ઓછા સિબિલ સ્કોર પર્સનલ લોન મેળવો છો તો તમારે વાર્ષિક 16% થી 39 ટકા સુધીનું વ્યાજ દર ચૂકવવું પડશે. જ્યારે તમે ફોન પે અથવા તો કોઈ મોબાઇલ પ્લેટફોર્મ દ્વારા લોન મેળવવો છો તો તેની વ્યાજ દર શું હશે તે તમે તેની એપ્લિકેશન માંથી જોઈ શકો છો. જેની માહિતી તમે કોઈપણ એપ્લિકેશનથી લોન મેળવતા સમયે જોઈ શકો છો.

ઓછા સીબીલ સ્કોર પર ફોન પે એપ્લિકેશન લોન લેવાની પ્રક્રિયા | Minimum CIBIL phone pe loan 2024

  • સૌપ્રથમ તમારા મોબાઇલ ફોનમાં google play store માંથી ફોન પે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.
  • હવે તેમાં પોતાનો મોબાઈલ નંબર દાખલ કરી રજિસ્ટ્રેશન કરો.
  • હવે અહીં તમારા બેંક એકાઉન્ટ દ્વારા યુપીઆઇ આઇડી બનાવો.
  • હવે અહીં તમને ઘણા બધા ઓપ્શન જેમ કે બિલ પેમેન્ટ, મોબાઈલ રિચાર્જ વગેરે જોવા મળશે જ્યાં  See all ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે અહીં તમને ફાઇનાન્સિયલ સર્વિસ એન્ડ ટેક્સ નો ઓપ્શન જોવા મળશે.
  • અહિ લોન રિપેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે ભાઈ તમારી સામે લોન આપનાર કંપનીઓની યાદી જોવા મળશે, તમે જે કંપની દ્વારા લોન મેળવવા ઇચ્છતા હોય તેના પર ક્લિક કરો.
  • હવે અહીં તમારો મોબાઈલ નંબર દાખલ કરી પ્રોસીડ બટન પર ક્લિક કરો.
  • હવે તે લોડ એપ્લિકેશન માં નીચે એપ્લાય બટન પર ક્લિક કરીને સ્ટાર્ટ એપ્લિકેશન પર ક્લિક કરો.
  • હવે તમારો મોબાઈલ નંબર દાખલ કરી ઓટીપી મેળવી વેરીફિકેશન કરો.
  • હવે અહીં માંગવામાં આવેલી જરૂરી માહિતી ભરો અને સિક્યોર યોર લોન પ્લાન ની પસંદગી કરો.
  • હવે અહીં માંગવામાં આવેલ દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
  • હવે જ્યારે તમારી લોડ અપ્રુવ થશે, ત્યારે તેની રકમ તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

Read More

  • Personal loan from marksheet
  • Muthoot Finance Personal Loan: મુથૂત ફાઇનાન્સ કંપની દ્વારા મેળવો પર્સનલ લોન, ફ્ક્ત 48 કલાકમાં થઈ જશે અપ્રુવ 

Leave a Comment