Gujarat GAD Update: ગુજરાત રાજ્ય સરકાર જાહેર અને મરજિયાત રજાઓ ની યાદી 2024

Gujarat GAD Update:નમસ્કાર મિત્રો આજના આ લેખમાં તમારું સ્વાગત છે. ગુજરાત રાજ્ય સરકારની એક મહત્વનો વિભાગ ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ ( GAD) દ્વારા જુદા જુદા જરૂરી નિર્ણય લેવામાં આવે છે. ગુજરાત રાજ્ય સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગર દ્વારા રાજ્યમાં 2024 માટે સરકારી જાહેર તેમજ મર્યાદ રજાઓની યાદી બહાર પાડવામાં આવેલ છે. 2024 માં જાહેર તેમજ મર્યાદ રજાઓ વિશેની માહિતી ઓફિસિયલ રીતે બહાર પાડવામાં આવી છે. 

નવા વર્ષ 2024 માં આવતા તહેવારો વગેરેને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જાહેર તેમજ મર્યાદ રજાઓ તેમજ બેંક માટેની રજાઓ ની યાદી બહાર પાડવામાં આવી છે. અમે તમને આ લેખ દ્વારા ગુજરાત રાજ્ય સરકાર જાહેર અને મરજીયાત રજાઓ ની યાદી 2024 વિશે જણાવીશું.

  • Ayushman card operator ID registration 2024: આ રીતે મેળવો આયુષ્માન કાર્ડ ઓપરેટર આઈડી અને પાસવર્ડ 
  • Agriculture department Recruitment 2024: ભારત કૃષિ વિભાગ દ્વારા LDC અને UDC પદો પર ભરતી ની જાહેરાત

ગુજરાત રાજ્ય સરકાર જાહેર રજા યાદી 2024

ક્રમ | જાહેર રજા | તારીખ | વાર

  • 1 | પ્રજાસત્તાક દિન | 26 જાન્યુઆરી 2024 | શુક્રવાર
  • 2 | મહાશિવરાત્રી | 8 માર્ચ 2024 | શુક્રવાર
  • 3 | ધૂળેટી | 25 માર્ચ 2024 | સોમવાર
  • 4 | ગુડ ફ્રાઇડે | 29 માર્ચ 2024 | શુક્રવાર
  • 5 | ચેટીચાંદ | 10 એપ્રિલ 2024 | બુધવાર
  • 6 | રમજાન ઈદ | 11 એપ્રિલ 2024 | ગુરૂવાર
  • 7 | શ્રી રામ નવમી | 17 એપ્રિલ 2024 | બુધવાર
  • 8 | ભગવાન શ્રી પરશુરામ જયંતિ | 10 મે 2024 | શુક્રવાર
  • 9 | બકરી ઈદ | 17 જૂન 2024 | સોમવાર
  • 10 | મોહરમ | 17 જુલાઈ 2024 | બુધવાર
  • 11 | સ્વાતંત્ર્ય દિન, પારસી નુતન વર્ષ દિન (પતેતી) | 15 ઓગસ્ટ 2024 | ગુરુવાર
  • 12 | રક્ષાબંધન | 19 ઓગસ્ટ 2024 | ગુરુવાર
  • 13 | જન્માષ્ટમી | 26 ઓગસ્ટ 2024 | સોમવાર
  • 14 | સવંતસરી | 7 સપ્ટેમ્બર 2024 | સોમવાર
  • 15 | ઈદ-એ-મિલાદ | 16 સપ્ટેમ્બર 2024 | શનિવાર
  • 16 | મહાત્મા ગાંધી જયંતી | 2 ઓક્ટોબર 2024 | શનિવાર
  • 17 | દશેરા | 12 ઓક્ટોબર 2024 | બુધવાર
  • 18 | સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ, દિવાળી | 31 ઓક્ટોબર 2024 | શનિવાર
  • 19 | નુતન વર્ષ/બેસતુ વર્ષ | 2 નવેમ્બર 2024 | શનિવાર

રવિવારે આવતી જાહેર રજાઓ:

1 | મકરસંક્રાંતિ | 14 જાન્યુઆરી 2024 | રવિવાર
2 | ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી | 14 એપ્રિલ 2024 | રવિવાર
3 | મહાવીર જન્મ કલ્યાણક | 21 એપ્રિલ 2024 | રવિવાર
4 | ભાઈ બીજ | 3 નવેમ્બર 2024 | રવિવાર

ગુજરાત રાજ્ય મરજીયાત રજાઓ યાદી 2024

  • | 1 | ખ્રિસ્તી નુતન વર્ષ | 1 જાન્યુઆરી 2024 | સોમવાર |
  • | 2 | વાસી ઉતરાયણ | 15 જાન્યુઆરી 2024 | સોમવાર |
  • | 3 | ગુરુ ગોવિંદસિંહ જન્મ જયંતી | 17 જાન્યુઆરી 2024 | બુધવાર |
  • | 4 | વિશ્વકર્મા જયંતી | 22 ફેબ્રુઆરી 2024 | ગુરુવાર |
  • | 5 | સંત શિરોમણી પૂજ્ય શ્રી રવિદાસ જન્મ જયંતી | 24 ફેબ્રુઆરી 2024 | શનિવાર |
  • | 6 | શબ એ બારાત | 26 ફેબ્રુઆરી 2024 | સોમવાર |
  • | 7 | ધણી માતંગ દેવશ્રે જન્મ જયંતી | 27 ફેબ્રુઆરી 2024 | મંગળવાર |
  • | 8 | જમશેદી નબળો | 21 માર્ચ 2024 | ગુરુવાર |
  • | 9 | સહાદત એ હજરત અલી | 1 એપ્રિલ 2024 | સોમવાર |
  • | 10 | ગુડી પડવો | 9 એપ્રિલ 2024 | મંગળવાર |
  • | 11 | રમજાન ઈદ | 12 એપ્રિલ 2024 | શુક્રવાર |
  • | 12 | હાટકેશ્વરી જયંતિ | પારસી કદમી | 22 એપ્રિલ 2024 | સોમવાર |
  • | 13 | હનુમાન જયંતિ | પેસાહ | 23 એપ્રિલ 2024 | સોમવાર |
  • | 14 | વલ્લભાચાર્ય જયંતી | 4 મે 2024 | શનિવાર |
  • | 15 | પારસી સહેનશાદી | 22 મે 2024 | બુધવાર |
  • | 16 | બુદ્ધ પૂર્ણિમા | 23 મે 2024 | ગુરુવાર |
  • | 17 | ગુરુ અર્જુનદેવ નો શહીદ દિવસ | 10 જૂન 2024 | સોમવાર |
  • | 18 | શાવુઓથ | 12 જૂન 2024 | બુધવાર |
  • | 19 | ગાથા ગાહમ્બ્ર | 13 જુલાઈ 2024 | શનિવાર |
  • | 20 | પારસી નૂતનવર્ષ આરંભ પુર્વ દિવસ | 15 જુલાઈ 2024 | સોમવાર |
  • | 21 | નવમો મોહરમ | 16 જુલાઈ 2024 | મંગળવાર |
  • | 22 | વિશ્વ આદિવાસી દિવસ | 09 ઓગસ્ટ 2024 | શુક્રવાર |
  • | 23 | ગાથા ગહ્મભર | 12 ઓગસ્ટ 2024 | સોમવાર |
  • | 24 | તિશા બ અવ | 13 ઓગસ્ટ 2024 | મંગળવાર |
  • | 25 | પારસી નુતન વર્ષના આરંભ પૂર્વનો દિવસ | 14 ઓગસ્ટ 2024 | બુધવાર |
  • | 26 | ખોરદાદ સાલ | 20 ઓગસ્ટ 2024 | મંગળવાર |
  • | 27 | નંદ ઉત્સવ | 27 ઓગસ્ટ 2024 | મંગળવાર |
  • | 28 | શ્રાવણ વદ – 12 | 31 ઓગસ્ટ 2024 | શનિવાર |
  • | 29 | શહાદત એ ઇમામ હસન | 2 સપ્ટેમ્બર 2024 | સોમવાર |
  • | 30 | મહાવીર સ્વામી જન્મવાંચન | 4 સપ્ટેમ્બર 2024 | બુધવાર |

Leave a Comment