GWSSB Recruitment 2024: ગુજરાત gwssb માં ભરતી ની જાહેરાત

GWSSB recruitment: નમસ્કાર મિત્રો, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં ભરતીની એક ઓફિસિયલ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ ભરતીની ઓફિસિયલ નોટિફિકેશન ઓફ લાઈન માધ્યમ એટલે કે જાહેરાત પત્ર દ્વારા બહાર પાડવામાં આવેલી છે. આ ભરતીમાં ઈચ્છુક તેમ જ પાત્રતા ધરાવતા ઉમેદવારે ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે આજના આ લેખ દ્વારા અમે તમને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા આયોજિત ભરતી વિશે તમામ માહિતી આપીશું.

GWSSB recruitment 2024

વિભાગનું નામગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ
પોસ્ટવિવિધ 
અરજી ફીની શુલ્ક 
પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યૂ 
અરજી પ્રક્રિયાઓફલાઈન
ઓફિસિયલ વેબસાઈટhttps://gwssb.gov.in/ 

Read More

  • Gujarat Health department Recruitment 2024: ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા પદો પર ભરતીની જાહેરાત
  • GSSSB Recruitment 2024 New: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત, જાણો પગારધોરણ 

પોસ્ટનું નામ 

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ભરતીની એક સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ ડિપ્લોમા એન્જિનિયર અને આઈ.ટી.આઈ તથા ગ્રેજ્યુએટ એન્જિનિયર ના પદો માટે ભરતીનું આયોજન કરવામાં આવેલું છે.

વય મર્યાદા

ગુજરાત સરકાર અંતર્ગત વિભાગ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ભરતી ની એક જાહેરાત કરવામાં આવેલી છે આ ભરતીમાં અરજી કરવા માટે તમામ વર્ગના ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની અભય મર્યાદા નક્કી કરવામાં આવેલી નથી વધુમાં તમે ઓફિસિયલ જાહેરાતમાંથી માહિતી મેળવી શકો છો.

શૈક્ષણિક લાયકાત અને અરજી ફી

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ભણતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીમાં જે ઉમેદવારો અરજી કરવા ઇચ્છતા હોય તો તેમના માટે શૈક્ષણિક લાયકાત વિશેની માહિતી તેવું સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકે છે.

આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તમામ વર્ગના ઉમેદવારો આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ

જે કોઈ ઉમેદવાર ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ( Gujarat water supply and severage system) આયોજિત આ ભરતીમાં અરજી કરે છે તો તેની પસંદગીના આધારે કરવામાં આવશે.

જે ઉમેરવાની આ ભરતીમાં પસંદગી થશે તો તમને જણાવી દઈએ કે આ એક એપ્રેન્ટીસ ભરતી હોવાથી તેના એક્ટ મુજબ તેને ટાઈપિંગ ચૂકવવામાં આવશે જેની માહિતી નીચે મુજબ છે.

  • કોપા આઈ.ટી.આઈ – ₹ 9,000
  • ગ્રેજ્યુએટ એન્જિનિયર – ₹ 15,000
  • ડિપ્લોમા એન્જિનિયર – ₹ 13,000

ઇન્ટરવ્યૂ ની તારીખ અને સ્થળ 

ગુજરાત વોટર સપ્લાય એન્ડ સુએજ બોર્ડ દ્વારા આયોજિત આ ભરતીમાં 19 ફેબ્રુઆરી 2024 ના દિવસે લેવામાં આવશે.

સ્થળ – કાર્યપાલક ઇજનેરશ્રી, જાહેરાત આરોગ્ય બાંધકામ વિભાગ, ગુ.પા.પુ અને ગ.વ્ય બોર્ડ, લેન્ડ રેકર્ડ ટાવર બિલ્ડીંગ,પ્રથમ માળ કોઠી કચેરી, રાવપુરા-વડોદરા 390001 છે.

નોંધ : આ ભરતીમાં કોઈ પણ પ્રકારની ઓફલાઈન કે ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેતી નથી, પરંતુ તમારે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • LDC Recruitment 2024: એલડીસીમાં 4197 પદો પર ભરતી ની જાહેરાત, 20 ફેબ્રુઆરી થી થશે અરજીની શરૂઆત
  • Women and Child development Recruitment 2024: મહિલા અને બાળ વિકાસ ભરતી 2024, 1896 પદો પર ભરતીની જાહેરાત 

Leave a Comment