Gujarat Health department Recruitment 2024: ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા પદો પર ભરતીની જાહેરાત

Gujarat Health department Recruitment 2024: ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. આ ભરતીમાં પાત્રતા ધરાવતા અને ઈચ્છુક ઉમેદવારો ઓનલાઇન માધ્યમમાં અરજી કરી શકે છે. આજના આ લેખ દ્વારા અમે તમને ગુજરાત આરોગ્ય વિભાગ ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

Gujarat Health department Recruitment 2024

વિભાગરાષ્ટ્રીય આરોગ્ય મિશન
પોસ્ટવિવિધ 
શૈક્ષણિક લાયકાતપદ મૂજબ અલગ અલગ
વય મર્યાદાન્યૂનતમ 18 મહત્તમ 42 વર્ષ 
પસંદગી પ્રક્રિયામેરીટ લીસ્ટના આધારે 
અરજી ફી ની શુલ્ક 
અરજીની છેલ્લી તારીખપોસ્ટ મુજબ અલગ અલગ
અરજી પ્રક્રિયાઑનલાઇન 
ઓફિશિયલ વેબસાઈટhttps://arogyasathi.gov.in/ 

Read More

  • 12th Pass Gujarat Recruitment 2024: અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ દ્વારા ભરતી ની જાહેરાત
  • LDC Recruitment 2024: એલડીસીમાં 4197 પદો પર ભરતી ની જાહેરાત, 20 ફેબ્રુઆરી થી થશે અરજીની શરૂઆત

પોસ્ટનું નામ અને નોકરીનું સ્થળ 

નેશનલ હેલ્થ મિશન દ્વારા જુદા જુદા પદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલ છે જેના પદોની યાદી નીચે મુજબ છે.

કોલ્ડ ચેઇન ટેકનીશીયનસામુદાયિક આરોગ્ય અધિકારી
ફાર્માસિસ્ટહિસાબનીશ 
પેરા મેડિકલ વર્કરવિશેષ શિક્ષક
ડેન્ટલ ટેકનિશિયન ઓપ્ટોમેટ્રિસ્ટ
લેબોરેટરી ટેકનિશિયનDEIC મેનેજર
એનેસ્થેટીસ્ટ પ્રોગ્રામ સહાયકો
પોષણ સહાયકફિમેલ હેલ્થ વર્કર ( FHW) 
આયુષ મેડિકલ ઓફિસરએકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
સ્ટાફ નર્સડેટા એન્ટ્રી ઓપરેટર
મનોવૈજ્ઞાની ઓપ્ટોમેટ્રિસ્ટ
ઓડિયો અને સ્પીચ થેરાપિસ્ટફિઝિયોથેરાપિસ્ટ
ટીબી હેલ્થ વિઝીટર ( TBHV) તથા અન્ય

જાહેરાતમાં જણાવ્યા મુજબ જે ઉમેદવારોની પસંદગી થશે તેમને ગુજરાતના અલગ અલગ વિભાગોમાં નોકરીનું સ્થળ આપવામાં આવશે જે નીચે મુજબ છે.

ગાંધીનગર, રાજપીપળા, જામનગર, પાટણ, સુરત, અરવલ્લી, કચ્છ-ભુજ, નવસારી, પેટલાદ તથા અન્ય જુદા જુદા શહેરોમાં નોકરીનું સ્થળ આપવામાં આવશે.

વય મર્યાદા

ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવેલી છે તેમજ મહત્તમ ઉંમર 45 વર્ષ રાખવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉમેદવારની વય મર્યાદાએ એ પદ મુજબ જુદી-જુદી રાખવામાં આવેલી છે.

શૈક્ષણિક લાયકાત

ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત જુદા જુદા પદો પર ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત જુદી જુદી રાખવામાં આવેલી છે. જે ઉમેદવાર ઈચ્છુક હોય તે આ ભરતી ની શૈક્ષણિક લાયકાત વિશેની વિસ્તારપૂર્વક માહિતી સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકે છે.

અરજી ફી 

ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવા માટે તમામ વર્ગના ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવારો આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • જાતિનો દાખલો

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ 

જે કોઈ ઉમેદવાર ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત અરજી કરે છે તો તેની પસંદગી માટે મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવશે. અને તે યાદીમાં જે ઉમેદવારનું નામ હશે તેને ઉપર જણાવેલ પદ મુજબ પસંદ કરવામાં આવશે અને નોકરીનું સ્થળ આપવામાં આવશે.

જે ઉમેદવારની આ ભરતીમાં પસંદગી થશે તેને પોસ્ટ મુજબ માસિક ધોરણે જુદા જુદા રકમનો પગાર ચૂકવવામાં આવશે. જે માસિક રૂપિયા 12000 થી 70,000 વચ્ચે છે.

ગુજરાત આરોગ્ય વિભાગ ભરતી અરજી પ્રક્રિયા

ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા પદો પર ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. જેની ઓફિશિયલ વેબસાઇટની લીંક અમે નીચે જણાવેલી છે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • Women and Child development Recruitment 2024: મહિલા અને બાળ વિકાસ ભરતી 2024, 1896 પદો પર ભરતીની જાહેરાત 
  • Gujarat shikshan vibhag Bharti 2024: ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ભરતી ની જાહેરાત

Leave a Comment