Gyan Sahayak Bharti 2023 | જ્ઞાન સહાયક ભરતી 2023, પગારધોરણ-26000

gyan sahayak bharti 2023 :નમસ્કાર મિત્રો, ગુજરાત સ્કૂલ એજ્યુકેશન કાઉન્સિલ દ્વારા  જ્ઞાન સહાયક ભરતી ( gyan sahayak – Higher secondary) ની  સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે.

નોટિફિકેશન જણાવ્યા પ્રમાણે જે ઉમેદવારો આના માટે પાત્રતા ધરાવે છે તે આ જ્ઞાન સહાયક ભરતી માટે એપ્લાય કરી શકશે. આ લેખમાં અમે તમને GSEC Gyan sahayk ( Higher secondary) માટે વધારે ની માહિતી જેમકે  વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી ,અને અરજી કેવી રીતે કરવી વગેરે માહિતી આપીશું તેથી આ લેખને અંત સુધી વાંચો.

અને આવી જ નવીનતમ ભરતી વિશેની માહિતી મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવો.

Gyan Sahayak Bharti 2023

જ્ઞાન સહાયક યોજના હેઠળ 11 મહિનાના કરાર સાથે ઉમેદવારોની ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની પદવી આપવામાં આવે છે આ માટેની ભરતી ની અરજી પ્રક્રિયા ઓનલાઇન શરૂ થઈ ગઈ છે તો જે ઉમેદવારો આ ભરતીનો લાભ લેવા ઈચ્છે છે તેઓ ઓનલાઇન અરજી કરી શકશે.

ભરતીના આયોજકGujrat School Education Councill ( GSEC)
નામ જ્ઞાન સહાયક ભરતી ( ઉચ્ચ માધ્યમિક) 
છેલ્લી તારીખ 17- 12- 2023
અરજી પ્રક્રીયા ઓનલાઇન 
સત્તાવાર વેબસાઈટ ની લિંકhttp://gyansahayak.ssgujarat.org

જ્ઞાન સહાયક ભરતીની જરૂરી માહીતિ

  • આ ભરતીમાં  ઉમેદવારની વય મર્યાદા તે ક્યારે અરજી કરે છે તે તારીખ ના આધારે નક્કી કરવામાં આવશે.
  • જે કોઈ ઉમેદવાર અરજી કરવા માંગે છે તે આપેલો વેબસાઈટ પર અરજી કરી શકે છે 

ઉમેદવારો અરજી કરવા માંગે છે પરંતુ તેના પહેલા તેમણે ભરતી માટેની બહાર પાડવામાં આવેલી સત્તાવાર નોટિફિકેશન વાંચીને તે માર્ગદર્શિકા નું પાલન કરવાનું રહેશે.

  • જો ઉમેદવાર રૂબરૂમાં પોસ્ટ કે કુરિયર દ્વારા અરજી કરશે તો તે સ્વીકારવામાં આવશે નહીં.
  • આ પ્રકારની અરજીઓ રાજસ્થાની અને જિલ્લા સ્તરે ચકાસણી કરી લેવામાં આવશે.
  •  જ્યારે ચકાસણી માટે રૂબરૂ તમને બોલાવવામાં આવશે ત્યારે તમારી ઓનલાઇન રજીસ્ટ્રેશન ની પ્રિન્ટ આઉટ અને બીજા અન્ય જરૂરી દસ્તાવેજો સાથે લઈ જવાના રહેશે.

વય મર્યાદા 

ગુજરાત સ્કૂલ એજ્યુકેશન કાઉન્સિલ દ્વારા 11 મહિનાના કરા ઉપર ગુજરાત જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટેની  ભરતી બહાર પાડી છે.

જેમાં જેવું ઉમેદવારો અરજી કરવાની છે જે તેમને જણાવી દઈએ કે તેમની ઉંમર 42 વર્ષ કે તેથી ઓછી હોવી જોઈએ. જે ઉમેદવાર ની ઉંમર વય મર્યાદા કરતા વધારે હશે તેવો જ્ઞાન સાહેબમાં અરજી કરી શકશે નહીં.

તેમણે સ્નાતક કરી દીધો હોય અને અત્યારે બેરોજગાર હોય અથવા કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરતા હોય અને તેઓ આ વય મર્યાદામા આવતા હોય તો અરજી કરી શકે છે.

Read More-

  • સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ચોકીદારની જગ્યાઓ માટે ભરતી | CBI Watchman Recruitment 2023
  • AAI Security Screener Bharti 2023, એરપોર્ટ સિક્યોરિટી સ્કેનર પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

પદોની સંખ્યા અને પગારધોરણ

GSEC એ જ્ઞાન સહાયક ( ઉચ્ચ માધ્યમિક ) માટે સત્તાવાર નોટીફિકેશન બહાર પાડી છે.

જેમા 11 મહિનાના કરાર પર શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામા આવશે.આ યોજના દ્વારા સરકાર જે ઉમેદવારો શિક્ષિત હોવા છતાં ફરે છે તેમણે આ ભરતી મારફતે નોકરી મળશે.

જ્ઞાન સહાયક ભરતીમા કેટલા પદો પર જગ્યા ખાલી છે. તે હજુ સુધી બહાર પાડવામાં આવ્યુ નથી. નોટિફિકેશનમા જણાવ્યા મુજબ જરૂરીયાત પ્રમાણે પદોની સંખ્યા નક્કી કરવામા આવશે.

જે આગામી સમયમાં સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. આ નોકરીમાં જો તમે અરજી કરો છો તો તમને જણાવી દઈએ કે અહીં પગાર ધોરણ એ ફિક્સ હશે તમને દર મહિને ₹26,000 આપવામાં આવશે.

આ નોકરી 11 મહિનાની હશે અને તમને દરેક મહિને આ રકમ તમારા ખાતામાં પ્રાપ્ત થશે. તમે આ ભરતી માટેની અરજી gyan sahayak ની સત્તાવાર વેબસાઈટ પર જઈને કરી શકો છો.

Read More-

  • BSF GD Constable Bharti 2023,સીમા સુરક્ષા દળ જીડી કોન્સ્ટેબલ નવી ભરતી 10મું પાસ ફોર્મ ભરો
  • SBI CBO Recruitment 2023, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં બમ્પર પોસ્ટ માટે ભરતી

gyan sahayak bharti 2023 apply online

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment