IOCL Recruitment 2023: ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમા 1603 પદો પર ભરતી,આ રીતે કરો અરજી 

IOCL Recruitment: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ( ઇઓક્લ) દ્વારા 1603 પદો પર ભરતીની નોટિફિકેશન સત્તાવાર રીતે બહાર પાડવામાં આવે છે.

આઇઓસીએલ દ્વારા આ ભરતી 12 પાસ ઉપર પાડવામાં આવે છે, અને આ પદો માટે ભરતી ની ઓનલાઇન અરજી પ્રક્રિયા ની શરૂઆત 16 ડિસેમ્બર 2023 થાય શરૂ કરવામાં આવે છે. અને આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 5 જાન્યુઆરી 2024 છે.

IOCL Recruitment 2023

સંસ્થાIOCL
પોસ્ટવિવિધ
શૈક્ષણિક યોગ્યતાવિવિધ
અરજી કરવાની અંત્તિમ તારીખ5 જાન્યુઆરી 2024
ઓફિસીયલ વેબસાઇટhttps://iocl.com/

IOCL ભરતી notification 

જે ઉમેદવારો આ ભરતી માટે યોગ્ય છે તેઓ 5 જાન્યુઆરી 2024 સુધી આમાં અરજી કરી શકે છે. તમે જણાવી દઈએ કે આ અરજી કરવા માટે કોઈપણ પ્રકારની ફી આપવી પડશે નહીં.

એકદમ મફત અરજી કરી શકાય છે. આ લેખમાં અમે તમને આ ભરતી માટે અરજી પ્રક્રિયા, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા વગેરે વિશે સંપૂર્ણ માહિતી આપીશું.તેથી આ લેખને અંત સુધી વાંચો અને આવી નવી ભરતી ની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો.

Read More-

  • Byjus work from Home 2023: ઘરે બેઠા કરો નોકરી, મહીને થશે ₹ 25,000 ની આવક 
  • Indian Navy Recruitment 2023: ભારતીય નૌકાદળ વિભાગ દ્વારા જુદાં જુદા 910 પદો પર ભરતી

વય મર્યાદા

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરતી માટેની એક સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે.તમને જણાઈ દઈ એ કે આ ભરી માટેની ઉમેદવારની વય મર્યાદા 10 વર્ષ છે.અને મહત્તમ વય મર્યાદા 24 વર્ષ છે.એટલે કે 10 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારો આ પ્રતિ માટે અરજી કરી શકશે.

તેમની ઉંમરની ગણતરી 30 નવેમ્બર 2023 અનુસાર ગણવામાં આવશે. અને વર્ગના લોકોને વયમર્યાદામાં સરકારી નિયમો અનુસાર છૂટ આપવામાં આવશે.

  • ન્યૂનતમ વય મર્યાદા – 15 વર્ષ
  • મહત્તમ વય મર્યાદા – 24 વર્ષ

શૈક્ષણિક લાયકાત

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતીમાં શૈક્ષણિક લાયકાત સત્તાવાર જાહેરાત મુજબ જે ઉમેદવારો એ 12મુ ધોરણ પાસ કરેલું હોય , આઈ.ટી.આઈ કરેલું હોય, ડિપ્લોમા કરેલું હોય, B.A , B.sc , B.com ,BBA વગેરે કરેલું હોય તેઓ અરજી કરી શકશે. 

આ ભરતી માટે આમ અલગ અલગ શૈક્ષણિક લાયકાત રાખવામા આવી છે. એટલે કે દરેક અલગ અલગ પદ માટે જુદી જુદી યોગ્યતા છે.

12મુ ધોરણ પાસ કરેલ હોય અને સ્નાતક થયેલા હોય અને તેઓ અરજી કરવા માંગતા હોય તો તેમને અલગ અલગ પદ પ્રમાણે યોગ્યતા આપવામાં આવશે. તેથી આ ભરતીમાં અરજી કરતા પહેલા નોટીફિક્શન ને વાંચી લે જો.

પસંદગી પ્રક્રીયા

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતીમા જે ઉમેદવારોએ અરજી કરી છે તેમની પસંદગી પહેલા લેખિત પરીક્ષા લેવામાં આવશે. એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને અંતે મેડિકલ પરીક્ષા લેવામાં આવશે. અને છેલ્લે ફાઇનલ મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવશે.

આના આધારે તેમનું સિલેકશન કરવામા આવશે.

Read More-

  • BSF GD Constable Bharti 2023,સીમા સુરક્ષા દળ જીડી કોન્સ્ટેબલ નવી ભરતી 10મું પાસ ફોર્મ ભરો
  • SBI CBO Recruitment 2023, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં બમ્પર પોસ્ટ માટે ભરતી

અરજી પ્રક્રીયા

  • આ ભરતી માટેની અરજી પ્રક્રિયા ઓનલાઇન રાખવામા આવી છે.
  • તેથી સૌ પ્રથમ આની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • અહિ હોમપેજ પર Apply online પર ક્લિક કરો.
  • હવે તમારાં સામે એક નવું પેજ ખુલશે , તેમાં માંગેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ભરવાની છે
  • એના પછી ત્યા માંગેલા બધા દસ્તાવેજો અપલોડ કરવાના છે.
  • અંતે સબમિટ બટન પર ક્લિક કરો.અને અરજી ફોર્મ નુ પ્રિન્ટ આઉટ લઇ લેવાનું છે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment