Hindustan Copper Limited Recruitment 2024: હિન્દુસ્તાન કોપર લિમિટેડ દ્વારા  ભરતીની જાહેરાત

Hindustan Copper Limited Recruitment: નમસ્કાર મિત્રો, હિન્દુસ્તાન કોપર લિમિટેડ કંપની દ્વારા એક ભરતી ની જાહેરાત કરવામાં આવેલ છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલ છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ હિન્દુસ્તાન કોપર લિમિટેડ કંપનીમાં ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેનિંગ ના પદો પર ભરતી નું આયોજન કરેલ છે. આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. અમે તમને આ લેખ દ્વારા ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

Hindustan Copper Limited Recruitment 2024

સંસ્થાનુ નામ Hindustan Copper Limited Recruitment
લેખુનુ નામ Hindustan Copper limit
પોસ્ટ વિવિધ 
અરજી કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી  2024
સત્તાવાર વેબસાઇટ https://www.hindustancopper.com/

Read More

  • Indian Government Recruitment 2024: ભારત સરકાર દ્વારા 10,000 પદો પર ભરતીની જાહેરાત 
  • Metro railway Group c Recruitment 2024: મેટ્રો રેલવે ગ્રુપ સી ના પદ પર ભરતીની જાહેરાત, જાણો અરજી પ્રક્રિયા 

વય મર્યાદા

નમસ્કાર મિત્રો હિન્દુસ્તાન કોપર લિમિટેડ કંપનીમાં ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ તેમજ મહત્તમ ઉંમર 28 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. ઉમેદવારની ઉંમરની ગણતરી એક જાન્યુઆરી 2024 ના આધારે ગણવામાં આવશે. તેમજ તમામ વર્ગના ઉમેદવારોને આ ભરતીમાં અરજી કરવા માટે સરકારના નિયમ મુજબ વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

હિન્દુસ્તાન કોપર લિમિટેડ કંપનીની ભરતીમાં અરજી કરવા ઉમેદવારની શૈક્ષણિક લાયકાત બેચલર અને પોસ્ટ ગ્રેજ્યુએટ રાખવામાં આવેલ છે. પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાત જુદી જુદી રાખવામાં આવેલ છે જે તમે ભરતીની સત્તાવાર જાહેરાત માટે મેળવી શકો છો.

અરજી ફી 

આ ભરતીમાં અરજી કરવા માટે અરજી ફી જુદા જુદા વર્ગના ઉમેદવારો માટે જુદી જુદી રાખવામાં આવેલ છે. જનરલ,ઓબીસી અને ઇડબલ્યુએસ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 500 રાખવામાં આવેલ છે તેમજ PWD અને અન્ય વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રાખવામાં આવેલી નથી તેઓ એકદમ મફતમાં આ ભરતીમાં અરજી કરી શકે છે. ઉમેદવારી ઓનલાઇન માધ્યમમાં અરજી ફી ની ચુકવણી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખ 

હિન્દુસ્તાન કોપર લિમિટેડ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 29 જાન્યુઆરી 2024 થી શરૂ થઈ છે અને તેની છેલ્લી તારીખ 19 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલ છે. ઉમેદવારે આ સમય મર્યાદા ને ધ્યાનમાં રાખી ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

હિન્દુસ્તાન કોપર લિમિટેડ ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ જેની લીંક નીચે આપેલ છે.
  • તેના હોમપેજ પર કેરિયર ના વિકલ્પ પર ક્લિક કરો.
  • ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન આપેલી હશે તેને ડાઉનલોડ કરો અને તેમાં આપવામાં આવેલી તમામ માહિતી ચેક કરો.
  • હવે અપ્લાય ઓનલાઇન બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મ નું એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • Gujarat GRD Recruitment 2024: ગ્રામ રક્ષક દળમા ભરતી ની જાહેરાત, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ 
  • ગુજરાત સહકારી બેંકમાં ભરતી ની જાહેરાત | Gujarat Sahakari Bank Recruitment 2024

Leave a Comment