Income Tax Notice: આ વસ્તુમાંથી કમાણી કરવા પર 80 ટકા ટેક્સ ભરવો પડે છે, આ લોકો ઈન્કમટેક્સ વિભાગના રડાર પર છે

Income Tax Notice: નમસ્કાર મિત્રો, તમને જણાવી દઈએ કે જો તમે અથવા તમારા કોઇ સબંધી એ એવાં શેયરથી ખોટા પૈસા કમાયા છે નિયમો વિરૂદ્ધ છે.તો આવનારા સમયમાં તેમને મુશ્કેલી આવી શકે છે. અને આવા રોકાણકારોને દંડની સાથે વધારાનો ટેક્સ પણ ભરવો પડે છે. આજનાં આ લેખ દ્વારા અમે તમને આની સાથે સંકળાયેલ ઈનકમ ટેક્સ નિયમો વિશે માહિતી આપીશું.

પેની સ્ટોક માટે છે આ બાબત

જો તમે પણ શેર બજારમાં રોકાણ કરો છો. અને અત્યારે તમે કોઈ પેની સ્ટોકમાં રોકાણ કરેલુ છે.તો આજનો આ લેખ તમારા માટે છે. આવા પ્રકારના ઓછાં પૈસા માં આવતાં શેર જેને પેની સ્ટોક કહેવામાં આવે છે જેના દ્વારા રોકાણકારો મોટા પૈસા કમાય છે તેવા લોકો પર ઈનકમ ટેક્સ વિભાગની નજર હોય છે. આવા રોકાણકારો પાસે આવકવેરા વિભાગ એ કમાણીના માધ્યમોનો મોટો ટેકસ વસૂલ કરે છે.

80% સૂધી ભરવો પડશે ટેક્સ

અનડીસ્કલોઝડ આવક એને કેહવામાં આવે છે જેના વિશે કમાણી કરનાર પાસેથી કોઈ જાણકારી મળતી નથી. અને આવી આવક પર લગભગ 60% ટેક્સ વસૂલ કરવામા આવે છે. અને તેની સાથે વધારાનો 25% સરચાર્જ અને બીજો દંડ મળીને કુલ 80% જેટલો થાય છે.

ઉદાહરણ તરીકે જો તમે ₹ 100 કમાઓ છો તો તમારે તેમાં 80 રૂપિયા ટેક્સ ભરવો પડશે તો તમારે ફ્કત ₹ 20 ની જ કમાણી થશે. પરંતું જો રોકાણકાર એવું સાબિત કરે કે તે સાચેનો અસ્લી રોકાણકાર છે તો તેને તેમાં થોડી રાહત મળી શકે છે.

Read More

  • I khedut pashupalan Yojana 2024: પશુપાલન લોન યોજના, પશુપાલકોએ કેવી રીતે મેળવો લાભ ?
  • Saving account Tax Notice: જો તમારા બચત ખાતામાં આટલા પૈસા જમા છે તો તમારે આવકવેરો ભરવો પડી શકે છે.

ટેકસમાં રાહત મેળવવા કરવી પડશે અપીલ

જો તમે ઈન્કટેકસના 80% સુધીના ટેકસથી રાહત મેળવવા માંગો છો તો તમારે ઈનકમ ટેક્સ અપીલેટ ટ્રીબ્યુંનલ ( ITAT) મા અથવા તો હાઇકોર્ટમાં અરજી કરી શકો છો. અને આવી પરિસ્થતિમાં તમારી પાસે બધાં ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.

અત્યારે ઈન્કટેકસ વિભાગ એ પની સ્ટોક સ્કેમ ને લઇને સતર્ક છે. અને આ સ્કેમ થી કેટલાંક લોકો એ કાળું નાણું ભેગું કરી રહ્યાં છે. અને તેની સાથે ઈન્કટેકસનો ફાયદો ઉઠાવી રહ્યા છે. અને આના દ્વારા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ( LTCG) અથવા તો શોર્ટ ટર્મ કેપિટલ લોસ અથવા તો બિઝનેસ લોસ થયો છે તેવો દાવો કરી રહ્યાં છે.

આ રીતે થાય છે પેની સ્ટોક સ્કેમ

જ્યારે કોઈ પેની સ્ટોક સ્કેમ થાય છે તો ઈનકમ ટેક્સ વિભાગના અધિકારીઓ એ બધી કાર્યવાહી કરી તેના રીપોર્ટના આધારે આવા પેની સ્ટોકથી થતી કમાણી ને લોંગ ટર્મ કેપિટલ ગેઈન ( LTCG) નથી પરંતુ અનડીસ્કલોઝડ આવક ગણવામાં આવે છે. અને ઈનકમ ટેક્સના નિયમો મૂજબ તેના પર વધારે ટેક્સ આપવો પડે છે. પરંતુ આવા સ્કેમ થી નુક્સાન એવાં લોકોનું થાય છે જેઓએ સાચી કમાણી કરી છે.

નિયમ મૂજબ જ્યારે કોઇ એક જ શેરમાં ઍક વર્ષથી વધારે સમય માટે રોકાણ કરવામા આવે છે તો તેને શેરથી થનાર આવકને લોંગ ટર્મ કેપિટલ ગેઈન માનવામાં આવે છે. જેના પર 10% ટેકસ હોય છે.

Read More

  • Indian currency by RBI: RBIએ પહેલીવાર છાપી આવી નોટ, જાણો કોની તસવીર છપાઈ છે
  • India Safe Bank: RBIએ કહ્યું આ 3 બેંકો સૌથી સુરક્ષિત છે, તમારા પૈસા સૌથી સુરક્ષિત છે

Leave a Comment