Business idea 28: તમે દર મહિને લાખોની કમાણી કરશો, FSSAI ના લાયસન્સ સાથે આ વ્યવસાયમાં કામ કરો.

Business idea in Gujarati: નમસ્કાર મિત્રો, આજના સમયમાં મોટા ભાગે દરેક વ્યક્તિએ નોકરી કરતા બિઝનેસ તરફ વળી રહ્યો છે. અને આ દરેક વ્યક્તિએ બિઝનેસ શરૂ કરતાં પહેલાં એ વિચારે છે કે અત્યારે એ બિઝનેસ શરૂ કરવો જોઈએ જેની માંગ બજારમાં વધારે હોય. જો તમે પણ એવા બિઝનેસ કરવા વિશે વિચારી રહ્યા છો જેની માંગ વધારે હોય તો આજનો આ લેખ તમારા માટે છે જેમાં અમે તમને એવા જ એક બિઝનેસ આઈડિયા વિશે જણાવીશું જેની માંગ સતત હોય છે.

બ્રેડ મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ 

જો તમે એવું માની રહ્યા હોય કે બિઝનેસ કરવા માટે તમારે પોતાના ઘરથી દૂર રહેવું પડશે તો એ બાબત સાચી નથી. તમે પોતાના ઘરે બેસી પણ બિઝનેસ કરી શકો છો. આજના આ લેખ દ્વારા અમે તમને બ્રેડ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ વિશે માહિતી આપીશું.

આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી. આજના સમયમાં આપણે જોઈએ છીએ કે લોકો પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે ઘણું બધું જોખમ લઈ લે છે અને તેની સાથે નોકરી પણ કરતા રહે છે. તેમને એવો ડર હોય છે કે આ બિઝનેસ સફળ નહીં થાય તો શું કરીશું. પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે ઘણી બધી મુશ્કેલી ઉઠાવવી પડે છે તેમાં રિસ્ક પણ હોય છે. તમે અત્યારે એવા બિઝનેસ શરૂ કરવા વિશે વિચારી રહ્યા છો જેની માંગમાં પણ વધારો હોય તો તમે આ બ્રેડ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ શરૂ કરી શકો છો.

Read More

  • Business idea 27: ખૂબ જ ઓછા પૈસાથી આ બિઝનેસ શરૂ કરો, તમે દરરોજ 3500 રૂપિયા કમાઈ શકો છો
  • આ મશીનથી તમે મહિને 1 લાખ રૂપિયા કમાઈ શકો છો, જાણો સંપૂર્ણ વિગતો: Machine Business Idea

કેટલું કરવું પડશે રોકાણ

બ્રેડ બનાવવાનું બિઝનેસ આખા વર્ષ દરમિયાન ડિમાન્ડમાં હોય છે. બ્રેડ બનાવવા માટે તેની મશીન વીજળી અન્ય કાચો માલ પાણી ની સુવિધા અને કામ કરનાર મજૂરોની જરૂર પડે છે. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે પહેલા તેનું પ્લાન બનાવવો પડશે. જો તમે નાના લેવલ પર તેને શરૂ કરવા ઈચ્છો છો તો તમારે શરૂઆતમાં રૂપિયા 5 લાખનું રોકાણ કરવું પડશે. તમે શરૂઆત મા આટલાં પૈસાથી સરળતાથી આ બ્રેડ બનાવવાનો બિઝનેસ શરૂ કરી શકો છો.

બ્રેડ મેન્યુફેક્ચરિંગ માં કેટલી થશે કમાણી

અત્યારે વર્તમાન સમયમા માર્કેટમા બ્રેડની કીમત ઍક પેકેટના ₹ 40 થી લઇ ₹ 60 સૂધી હોય છે. અને તેને બનાવવામાં પણ ઘણો ઓછો ખર્ચ થાય છે. તમે જેમ જેમ બિઝનેસ વધારશો તેમ તેમ દરેક પેકેટ ના ખર્ચામાં પણ ઘટાડો થશે. અત્યારે વર્તમાન સમયમાં બજારમાં બ્રેડની માંગમાં વધારો થઈ રહ્યો છે અને સતત તે આગળ વધી રહ્યો છે. અને એવા માં તમે બ્રેડ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ થી મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો. જેના કારણે પાછા તમે પોતાના ધંધામાં પૈસા લગાવી શકો છો અને પોતાની કમાણી બમણી કરી શકો છો.

બ્રેડ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ માટે લાયસન્સ ની જરૂરિયાત

આપણે જાણીએ છીએ તેમ ખાવા પીવા એટલે કે ફૂડ સાથે જોડાયેલ કોઈ પણ શરૂ કરવા માટે લાયસન્સ ની જરૂર પડે છે. બ્રેડ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ એ ફૂડ સાથે જોડાયેલ છે તો તમારે આ બિઝનેસ માટે સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. અને આ પ્રક્રિયા કરાવ્યા પછી તમારે FSSAI દ્વારા આ બિઝનેસ શરૂ કરવા માટે લાયસન્સ લેવું પડશે. અને આ લાયસન્સ મેળવ્યા પછી તમે સરળતાથી  બ્રેડને બજારમાં વેચી શકો છો અને પોતાની કમાણી શરૂ કરી શકો છો.

Read More

  • Bank Holiday in March 2024: આવનારા માર્ચ મહિનામાં આટલા દિવસ બેંકો રહેશે બંધ, RBI એ રજૂ કરી બેન્ક હોલીડે ની યાદી
  • India Safe Bank: RBIએ કહ્યું આ 3 બેંકો સૌથી સુરક્ષિત છે, તમારા પૈસા સૌથી સુરક્ષિત છે

Leave a Comment