Indian Government Recruitment 2024: ભારત સરકાર દ્વારા 10,000 પદો પર ભરતીની જાહેરાત 

Indian Government Recruitment 2024: નમસ્કાર મિત્રો, ભારત સરકાર દ્વારા ઇઝરાયેલમાં નોકરી માટે ભરતી ની એક જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની જાહેરાત ઓફિશિયલ વેબસાઈટ ના માધ્યમથી બહાર પાડવામાં આવેલું છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ ઇઝરાયેલ માં લગભગ દસ હજાર પદો પર જુદા-જુદા ક્ષેત્રમાં ભરતીનુ આયોજન કરવામાં આવેલ છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ સિરામિક ટાઇલ્સ, પ્લાસ્ટરિંગ, શટરિંગ કાર્પેન્ટર અને આયર્ન બેન્ડિંગ વગેરે પદો પર ભરતી ની જાહેરાત કરવામાં આવેલ છે. આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. અમે તમને આ લેખ દ્વારા ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

તમને જણાવી દઈએ કે આ ભરતીમાં રોજગારનો કરાર ન્યૂનતમ 12 મહિનાનો રાખવામાં આવેલો છે જેને આગળ 63 મહિના સુધી વધારી શકાય છે.

Read more

  • IDBI Bank Recruitment 2024: ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતીની જાહેરાત
  • Gujarat police Recruitment rule change: ગુજરાત પોલીસ ભરતી નિયમોમાં થયો ફેરફાર

વય મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ઓફીશીયલ નોટિફિકેશનમાં જણાવવાનું ઉમેદવાર ની ન્યૂનતમ ઉમર 21 વર્ષ તેમજ મહત્વ 45 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. આ વય મર્યાદામાં આવતા હોય તેવા તમામ વર્ગના ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

ઇઝરાયેલમાં 10000 પદો પર ભરતી માટે અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે જેની શૈક્ષણિક લાયકાત આ પ્રમાણે રાખવામાં આવેલી છે. ઉમેદવારી ઓછામાં ઓછું 10 મો અને 12 મુ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ અને ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. તેમાં તેની સાથે આઈટીઆઈ ડિપ્લોમા પણ કરેલું હોવું જોઈએ. અરજી કરનાર ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ. અને શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

જરૂરી દસ્તાવેજ

  • વોટર આઇડી
  • પોતાની યોગ્યતા
  • પોતાના જીવન સાથીનું નામ
  • તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો

E- mail – OPD.rajasthan@rajasthan.gov.in 

Helpline number – 0141-2701164

ભારત સરકાર ઇઝરાયેલ ભરતી અરજી પ્રક્રિયા

  • અરજી કરવા માટે સૌપ્રથમ નીચે જણાવેલ લિંક પર ક્લિક કરો.
  • અહીં તમારી સામે એક એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • એપ્લિકેશન ફોર્મ સંપૂર્ણ રીતે ભરાઈ ગયા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મ નું એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

એડ્રેસ: રાજસ્થાન કૌશલ્ય અને આજીવિકા વિકાસ નિગમ, ઇએમઆઇ કેમ્પસ, ઝાલા ના ડુંગરી, જયપુર, રાજસ્થાન, પિન – 302004

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • Gujarat GRD Recruitment 2024: ગ્રામ રક્ષક દળમા ભરતી ની જાહેરાત, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ 
  • NIACL Assistant Recruitment 2024: ન્યુ ઈંડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમીટેડ દ્ધારા આસિસ્ટન્ટના ભરતીની જાહેરાત 

Indian Government requirement – Apply Now 

Leave a Comment