Metro railway Group c Recruitment 2024: મેટ્રો રેલવે ગ્રુપ સી ના પદ પર ભરતીની જાહેરાત, જાણો અરજી પ્રક્રિયા 

Metro railway Group c Recruitment 2024: નમસ્કાર મિત્રો મેટ્રો રેલવે ગ્રુપ સી પદ માટે એક ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન મેટ્રો રેલવે કોલકત્તા ની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલ છે. જાહેરાતમાં જણાવતા મુજબ ગ્રુપ સી પદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલ છે. અમે તમને આ લેખ દ્વારા ભરતી વિશેની સંપૂર્ણ જાણકારી આપીશું.

Metro railway Group c Recruitment 2024

સંસ્થાનુ નામ Metro railway
લેખુનુ નામ Indian railway
પોસ્ટ વિવિધ 
અરજી કરવાની છેલ્લી તારીખ 23 ફેબ્રુઆરી  2024
સત્તાવાર વેબસાઇટ https://mtp.indianrailways.gov.in/

Read More

  • Gujarat police Recruitment rule change: ગુજરાત પોલીસ ભરતી નિયમોમાં થયો ફેરફાર
  • High Court Peon Recruitment 2024: હાઈકોર્ટમાં પટાવાળા સહિત જુદાં જુદા પદ પર ભરતીની જાહેરાત 

મહત્વપૂર્ણ તારીખ 

આ ભરતીમાં ઉમેદવારે ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. અરજી કરવાની શરૂઆત 2 ફેબ્રુઆરી 2024 થી શરૂ કરવામાં આવેલ છે. જેની છેલ્લી તારીખ 23 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારે નક્કી કરેલ સમય મર્યાદામાં ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. કેમકે આ સમય પછી કોઈપણ ઉમેદવાર ની અરજી સ્વીકારવામાં આવશે નહીં.

વય મર્યાદા

રેલ્વે ગ્રુપ સી ની ભરતી માં અરજી કરવા માટે ઉમેદવારી ન્યૂનતમ ઉંમર 18 વર્ષ તેમજ મહત્તમ ઉંમર 30 વર્ષ નક્કી કરવામાં આવેલ છે ઉમેદવાર ની ઉંમર ની ગણતરી સત્તાવાર જાહેરાત મુજબ 1 જાન્યુઆરી 2024 ના આધારે ગણવામાં આવશે. સરકાર ના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોની આ ભરતીમાં અરજી કરવા વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

જાહેરાતમાં જણાવ્યા મુજબ આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્તમાંથી 10મું ધોરણ અને 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. અને તેની સાથે કોઈ પણ ટ્રેડમાં આઈ.ટી.આઈ ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે ઓફિશિયલ નોટિફિકેશન ના માધ્યમથી મેળવી શકો છો.

મેટ્રો રેલવે ગ્રુપ સી ભરતી અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ મેટ્રો રેલવે લિમિટેડ ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
  • હવે તેના હોમપેજ પર કરિયરના વિકલ્પ પર ક્લિક કરો.
  • અહીં આ ભરતી ની નોટિફિકેશન પીડીએફ આપેલી હશે તેને ડાઉનલોડ કરો.
  • હવે આ જાહેરાતમાં જણાવવામાં આવેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક ચેક કરો.
  • એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢો.
  • આ એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ભરો.
  • તેની સાથે જરૂરી દસ્તાવેજો અટેચ કરો. આ એપ્લિકેશન ફોર્મ ને એક સારા કવરમાં પેક કરી નિર્ધારિત સમય મર્યાદામાં આપેલ સ્થળ પર પહોંચાડવાનું રહેશે.
  • એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ ગાડી સાચવી રાખો.

Read More

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી પત્રઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Read More

  • NIACL Assistant Recruitment 2024: ન્યુ ઈંડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમીટેડ દ્ધારા આસિસ્ટન્ટના ભરતીની જાહેરાત 
  • Union Bank Of India Recruitment 2024: યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ

Leave a Comment