Indian Navy Recruitment 2023: ભારતીય નૌકાદળ વિભાગ દ્વારા જુદાં જુદા 910 પદો પર ભરતી

Indian Navy Recruitment 2023: નમસ્કાર મિત્રો, જો તમે પણ નોકરી ની શોધમાં છો તો તમારા માટે આ એક સારા સમાચાર છે કે ભારતીય નૌકાદળ એટલે કે ઇન્ડિયન નેવી, માં જુદા જુદા 910 પદો પર ભરતી પાડવામાં આવી છે.

અને આ ભરતીની નોટિફિકેશન સત્તાવાર વેબસાઈટ પર રજૂ કરવામાં આવી છે. અને આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 છે.

તો વહેલા તે પહેલા અરજી કરી આ નોકરી મેળવી શકો છો. અમે તમને આ લેખમાં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આપીશું તેથી આ લેખને અંત સુધી વાંચો અને આવી નવી ભરતી ની માહિતી અમે જ તમને સૌથી પહેલા આપીએ છીએ તેથી અમારા whatsapp ગ્રુપમાં જોડાવો.

Indian Navy Recruitment 2023

ભારતીય નૌકાદળમાં ટ્રેડસ્મેન, ચાર્જમેન, ડ્રાફ્ટ્સમેન વગેરે જેવા 910 પદ ઉપર બમ્પર ભરતી પાડવામાં આવી છે અને નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટ પર રજૂ કરવામાં આવી છે. જે વ્યક્તિ ડિફેન્સમાં જવા માંગે છે તેના માટે આ એક સારી તક છે. જે લોકો આ ભરતીમા જવા ઈચ્છે છે.

તેઓ ભારતીય નૌકાદળ ( indian navy) વિભાગની સત્તાવાર વેબસાઇટ www.joinindiannavy.gov.in પર જઇને ઇન્ડીયન નેવી માં ઓનલાઇન અરજી કરી શકશો.આ ભરતીની પસંદગી પ્રક્રીયા જોઈએ તો ઉમેદવારોને પહેલા લેખિત પરિક્ષા આપવું પડશે.

જરૂરી દસ્તાવેજ આપવા પડશે, મેડિકલ પરીક્ષા લેવામાં આવશે. અને છેલ્લે મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવશે અને એના આધારે તેમનું સિલેકશન થશે.

સંસ્થાઇન્ડીયન નેવી ( નૌકાદળ)
પદની સંખ્યા 910
અરજી પ્રક્રીયા ઓનલાઇન 
અરજી કરવાની તારિખ 18/ 12/ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 31/12/2023
સત્તાવાર વેબસાઇટ www.joinindiannavy.gov.in 

ભારતીય નૌકાદળ ની ભરતીમાં જગ્યાની માહિતિ

ભારતીય નૌકાદળમાં જુદા જુદા લગભગ 910 પદો પર ભરતી પાડવામાં આવી છે. આ માટેની નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે ત્રણ પદો પર અલગ અલગ સંખ્યામાં ટોટલ 910 પદો છે.

જેમાં ચાર્જમેન તરીકેના એક પદ પર 42 જગ્યા છે. સિનિયર ડ્રાફ્ટમેન તરીકે ના પદ ઉપર કુલ 258 જગ્યા છે. ટ્રેડસ્મેન મેટ પદ પર કુલ 610 જગ્યા છે. આમ ત્રણેય પદોની સંખ્યા મળીને કુલ 910 જગ્યા થાય છે.

Read more

  • 10 પાસ માટે ગુજરાત GSRTC ભરતી | GSRTC Recruitment 2023
  • સુપરવાઈઝરની જગ્યાઓ પર સીધી ભરતી માટે લાયકાત 10મું પાસ છે | HMS Supervisor Recruitment 2023

ઇન્ડીયન નેવી ભરતી અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા વર્ગ પ્રમાણે અરજી ફી નક્કી કરવામાં આવે છે. સામાન્ય વર્ગના નાગરિકોને આ ભરતીમાં અરજી કરવા માટે 295 રૂપિયા અરજી ફી આપવી પડશે.

બાકીના વર્ગો જેમ કે ઓબીસી, એસસી/ એસટી, ભૂતપૂર્વ સૈનિક અને મહિલા અથવા સ્ત્રીઓ ને આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી આપવી પડશે નહીં. તેઓ મફતમાં અરજી કરી શકશે.

મહત્વની તારીખ

ભારતીય નૌકાદળમાં ભરતી માટેની માહિતી તેની સત્તાવાર વેબસાઈટ પરથી જોઈ શકાય છે. તેની નોટિફિકેશન તારીખ 08/ 12/ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની શરૂઆત ની તારીખ 18/ 12 / 2023 છે.
  • આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 31/ 12/ 2023 છે, તો જે વ્યક્તિ આ ભરતીમાં  એપ્લાય કરવા માંગે છે તેઓ આ તારીખ સુધી વહેલા તે પહેલા ધોરણે અરજી કરી લે 

પાત્રતા

આ ભરતીમા ફોર્મ ભરવા માટે શૈક્ષણિક યોગ્યતા જોઈએ તો ઉમેદવારે 10 મુ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. અને જો આગળ કોલેજમાં બીએસસી કરેલું હોય તો પણ તમે આ ભરતી માટે અરજી કરી શકો છો. આઈ.ટી.આઈ કરેલું હોય તેવા વ્યક્તિ પણ આમાં અરજી કરી શકે છે.

વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 18 વર્ષથી માંડીને 27 વર્ષ સુધી હોવી જોઈએ. જેમની ઉંમર વય મર્યાદા કરતાં વધારે છે, તેઓ આ ભરતીમાં એપ્લાય કરી શકશે નહીં.

અલગ અલગ જાતિ પ્રમાણે ભારતીય નાગરિકોને વહી મર્યાદામાં છૂટ આપવામાં આવશે જે વિશેની માહિતી આ ભરતીની સત્તાવાર નોટિફિકેશન જણાવેલ છે.

Read more-

  • પશુપાલન વિભાગમાં કારકુન ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે | Animal Husbandry Recruitment 2023
  • સમાજ કલ્યાણ વિભાગ ભરતી 2023, છેલ્લી તારીખ 20 ડિસેમ્બર | Social Welfare Recruitment 2023

ઓનલાઇન અરજી પ્રક્રીયા

જે વ્યક્તિઓ આ ભરતીમાં એપ્લાય કરવા માંગે છે, તેઓ ઇન્ડિયન નેવીની સત્તાવાર વેબસાઈટ www.joinindiannavy.gob.in પર જઈ પોતાની શૈક્ષણિક યોગ્યતા પ્રમાણે જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઇન અરજી કરી શકે છે. નીચે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરવાની પ્રક્રિયા આપી છે.

  • સૌપ્રથમ ભારતીય નૌકાદળ વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  •  તેના હોમપેજ પર ઓનલાઈન ફોર્મ ની લીંક પર ક્લિક કરો.
  • તેમાં પોતાની સંપૂર્ણ જાણકારી જરૂરી દસ્તાવેજો સાથે ભરો.
  • આપેલ માહિતી આપ્યા પછી સબમીટ બટન પર ક્લિક કરો.
  • જે ઉમેદવારને અરજી ફી ભરવાની છે તે ઉમેદવારી વિભાગ દ્વારા જે માધ્યમ આપેલું હોય તેમાં ભરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment