આખા વર્ષ દરમિયાન તેની રહે છે માંગ, ઓછા ખર્ચ સાથે શરૂ કરો આ બિઝનેસ

નમસ્કાર મિત્રો, આજના સમયમાં એવા ઘણા બધા લોકો છે જેઓ બેરોજગાર છે. અને કેટલાક લોકો એવા છે જે નોકરી કરવા ઇચ્છતા નથી તેઓ પોતાનું મોટું નામ બનાવવા માંગે છે અને મોટા પૈસા કમાઇ કરોડપતિ બનવા ઇચ્છે છે. શું તમે પણ એવું ઇચ્છો છો કે થોડા પૈસા લગાવીને મોટો બિઝનેસ બનાવી લાખોમાં કમાણી કરી શકો. અને એવો બિઝનેસ કરવા માંગો છો કે જેની માંગ આખા વર્ષ દરમિયાન રહે તો આજનો આ લેખ તમારા માટે છે. આજે અમે તમને એક એવા બિઝનેસ આઈડિયા વિશે જણાવીશું જેમાં તમે ઓછો રોકાણ કરીને ઘણું મોટું પ્રોફિટ કમાઈ શકો છો અને તમારો આ બિઝનેસ સમગ્ર વર્ષ દરમિયાન ચાલશે અને તેની માંગ રહે છે. બિઝનેસ વિશે જણાવ્યું છે તેથી અગરબત્તીનો બિઝનેસ.

અગરબત્તી બનાવવાનો બિઝનેસ 

આપણે જાણીએ છીએ તેમ આપણો દેશ એક ધાર્મિક દેશ છે અને તેના કારણે અગરબત્તીનો ઉપયોગ આપણા દેશમાં ઘણી મોટી માત્રામાં કરવામાં આવે છે. તેથી અગરબત્તીની માંગ આપણા દેશમાં ઘણી વધારે છે તમે જો આ અગરબત્તી નું બિઝનેસ શરૂ કરો છો તો તમને ઘણી મોટી કમાણી થઇ શકે છે.

અગરબત્તીનો ઉપયોગ આપણા દેશમાં ઘરે ઘરે થાય છે. ભારત એક આધ્યાત્મક દેશ છે જેમાં ઘણા બધા મંદિરો આવેલા છે અને લોકો ભગવાનની પૂજા કરે છે અગરબત્તીનો ઘણો ઉપયોગ થાય છે એટલા માટે જો તમે આ બિઝનેસ શરૂ કરો છો તમે ઘણું મોટું પ્રોફીટ થાય છે. પરંતુ કોઈપણ બીજને શરૂ કરવા પહેલા તમારે તેની સૌપ્રથમ પ્લાનિંગ કરવી પડશે. અને તેના વિશેની તમારે સંપૂર્ણ માહિતી મેળવવી પડે છે.

અગરબત્તી બિઝનેસની પ્લાનિંગ

તમારી આ બિઝનેસ શરૂ કરતા પહેલા તેની સંપૂર્ણ પ્લાનિંગ અને સ્ટ્રેટેજી તૈયાર કરવી પડશે અને તેના પછી તેને શરૂ કરવો જોઈએ. અગરબત્તીનો બિઝનેસ શરૂ કરવા માટે સૌપ્રથમ તમારે કેટલાક લાયસન્સ મેળવવા પડશે. સૌપ્રથમ તમારે ROC હેતલ પોતાની કંપનીનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે તેના પછી તમારે EPF યુનિટ રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને તેના પછી જીએસટી નંબર પણ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ તમામ પ્રક્રિયા થઈ ગયા પછી તમારે બિઝનેસ શરૂ કરવા માટે તેને કાચા માલ ની જરૂર પડશે.

Read More

અગરબત્તી બનાવવાનો કાચો માલ

અગરબત્તી બનાવવા માટે તમારે કેટલા કાચા માલની જરૂર પડશે જે નીચે મુજબ છે.

  • ચારકોલ પાવડર
  •  લાકડી નો પાવડર
  •  જિગત પાઉડર 
  • પોટેશિયમ નાઈટ્રેટ 
  • વાંસની પાતળી લાકડી
  •  શુદ્ધ પાણી 
  • અત્તર અથવા ફૂલનો પાવડર 
  • અને ડાયઇથાઈલ સેટેલાઈટ લિક્વિડ 

મશીનરી અને સાધન સામગ્રી

અગરબત્તી બનાવવા માટે તમારે કેટલીક મશીન અને સાધનની જરૂર પડશે. જેમાં તમારે અગરબત્તી અને સ્ટીક બનાવવાની મશીનહીટ સીલીંગ મશીન ,બેન્ડિંગ મશીન, પ્લાસ્ટિકની ડોલ અને પ્લાસ્ટિક વગેરે ની જરૂર પડશે. તમે આ તમામ મશીનરી અને સાધન સામગ્રી ખરીદી તેની મદદથી અગરબત્તી બનાવી શકો છો અને તેના પછી તમે તેને માર્કેટમાં વેચવા માટે તૈયાર કરી શકો છો.

શરૂઆતમાં કરો આ કામ

જ્યારે તમારી અગરબત્તી તૈયાર થઈ જાય છે અને તમે તેને માર્કેટમાં વેચવા જાવ છો અને જો તમારો બિઝનેસ સારો હોય તો તમારે શરૂઆતમાં તમારા અગરબત્તી ની કિંમત ઓછી રાખવી જોઈએ અને તેની ક્વોલિટી સારી રાખવી જોઈએ. અને ક્યારે ગ્રાહકોનો તમારી પ્રોડક્ટ પર સારો વિશ્વાસ આવી જાય અને તમારો નફો ધીરે ધીરે આગળ વધતો રહે છે. આ રીતે તમે પોતાનો અગરબત્તી બનાવવાનું બિઝનેસ શરૂ કરી શકો છો અને ઓછા ખર્ચ સાથે જ ઘણું મોટું પ્રોફિટ કરી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TELEGRAM GROUP JOIN HERE

Read More

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top