Bank transaction Rule: બેંકમાંથી આ લિમિટથી વધુ રોકડ ઉપાડવા પર ચૂકવવો પડશે ટેક્સ, જાણો શું છે રોકડ મર્યાદા

Bank transaction Rule: નમસ્કાર મિત્રો, તમને જણાવી દઈએ કે તમારા બૅન્ક એકાઉન્ટમા રાખેલા પૈસા પણ ઘણા બધા નીયમોને આધીન હોય છે. તેથી તમારે એ બાબત જાણી લેવી જરૂરી છે કે કોઇ પણ પ્રકારના ટેક્સ વગર બેંકમા રાખેલા કેટલાં પૈસા સરળતાથી ઉપડી શકાય છે. આજનાં આ લેખ દ્વારા અમે તમને આના વિશે માહિતી આપીશું.

જો તમે કોઇ પણ સમયે પોતાનાં બૅન્કમાં રાખેલા પૈસા ઉપાડો છો. તો હવે આમ કરવુ નહી. હવે તેમાં થોડું ધ્યાન રાખીને પૈસા ઉપાડવા જેનાથી તમે વધારાનો ટેક્સ આપવાથી બચી શકો છો. તમારે એ બાબતની જાણ હોવી જોઈએ કે તમે ઍક વર્ષમાં કેટલા પૈસા કોઇ પણ પ્રકારના ટેકસ વગર ઉપાડી શકો છો. જો તમે નક્કી કરેલ વેલીડીટી કરતા વધારે સમય પૈસાનો નિકાલ કરો છો તો તેના પર ચાર્જની ચુકવણી નો નિયમ ફક્ત atm ટ્રાન્જેક્શન પર જ નહીં પરંતુ જ્યારે તમે બેંક દ્વારા પૈસા નીકાળો છો તેના પર પણ આ નિયમ લાગે છે.

ઇન્કમટેક્સ રિટર્ન ભરવા પર રાહત

જણાવી દઈએ કે,ITR ભરવાવાળા માટે આ નિયમથી ઘણો બધો લાભ થઈ શકે છે. આવા પ્રકારના ગ્રાહકો કોઈપણ પ્રકારના ડીડીએસ વગર ચુકવણી માટે બેંક પોસ્ટ ઓફિસ અથવા તો કો ઓપરેટિવ બેન્ક દ્વારા પોતાના બેંક એકાઉન્ટમાંથી એક વર્ષમાં 1 કરોડ રૂપિયા કેશ ઉપાડી શકે છે.

Read More

  • India Safe Bank: RBIએ કહ્યું આ 3 બેંકો સૌથી સુરક્ષિત છે, તમારા પૈસા સૌથી સુરક્ષિત છે
  • RBI New update: લોન લેનાર માટે સારા સમાચાર આરબીઆઈ એ લાવ્યો નવો નિયમ 

કેટલા પૈસા કેશમા ઉપાડી શકો છો ? 

અત્યારે વ્યક્તિઓની એવું લાગે છે કે તેઓ પોતાના બેંક એકાઉન્ટમાંથી સમય મુજબ પોતે ઈચ્છે એકલા પૈસા એકદમ મફતમાં કેશમાં ઉપાડી શકે છે. પરંતુ આવકવેરા અધિનિયમ નો કાયદો 194N હેઠળ જ્યારે કોઈ વ્યક્તિ એક વર્ષમાં 20 લાખ રૂપિયા થી વધારે પૈસા નીકાળે છે તો ત્યારે તેને ટીડીએસ આપવું પડે છે. પરંતુ આ નિયમ ફક્ત એવા લોકો માટે છે જેમણે સતત ત્રણ વર્ષથી ઇન્કમટેક્સ રિટર્ન( ITR) ફાઈલ આપી નથી. અને આવા વ્યક્તિઓને કોઈપણ બેંક પોસ્ટ ઓફિસ કો-ઓપરેટિવ બેન્ક માંથી 20 લાખ રૂપિયાથી વધારે પૈસા ઉપાડવા પર ટીડીએસ ભરવો પડે છે.

કેટલું આપવુ પડશે TDS

જો તમે પોતાના બેંક એકાઉન્ટમાંથી 1 કરોડ રૂપિયાથી વધારે પૈસા નીકળ્યા છે તો તમારે તેના પર 2% ના દર થી TDS આપવું પડશે. જો તમે સતત 3 વર્ષથી આઇટીઆર ફાઇલ આપી નથી તો તમારે 20 લાખ રૂપિયા થી વધારે ની રકમ પર 2 ટકા અને 1 કરોડથી વધારે ની રોકડ રકમ નીકળવા પર 5%  ટીડીએસ આપવું પડશે.

ATM ટ્રાન્જેક્શન પર છે આટલો ચાર્જ

જો તમે એટીએમમાં લાગુ કરવામાં આવેલિબેટ કરતાં વધારે પૈસા ઉપાડો છો તો તમારી પાસે તે બેંક ચાર્જ લે છે. આરબીઆઈ દ્વારા એક જાન્યુઆરી 2022 થી atm થી ગેસ ઉપાડવા પર સર્વિસ ચાર્જ વધારવામાં આવ્યો છે. બેંક એ નક્કી કરવામાં આવેલી લિમિટ કરતાં વધારે ટ્રાન્જેક્શન કરવા પડે 21 રૂપિયા ચાર્જ કરે છે. પહેલા આ લીમીટ 20 રૂપિયાની હતી. મોટાભાગે તમામ બેંક એટીએમ થી પૈસા ઉપાડવા પર દર મહિને પાંચ ટ્રાન્જેક્શન ફ્રીમાં આપે છે. અને મેટ્રો સિટીમાં આ લિમિટ ત્રણ વખત રાખવામાં આવી છે.

Read More

  • Bank Holiday in March 2024: આવનારા માર્ચ મહિનામાં આટલા દિવસ બેંકો રહેશે બંધ, RBI એ રજૂ કરી બેન્ક હોલીડે ની યાદી
  • Bank Home Loan Rate: હોમ લોન લઈ રહ્યા છો? તો જાણો કઈ બેંક આપે છે કે કેટલા વ્યાજ દર પર લોન

Leave a Comment