Lalantop Business plan: ઘરે બેઠા 8000 રૂપિયાથી શરુ કરો, લાખો કમાઈ શકશો

Lalantop Business plan: નમસ્કાર મિત્રો, આજના આ લેખમાં તમારું સ્વાગત છે. જો તમે પોતાનો વ્યવસાય કે બિઝનેસ શરૂ કરવા માંગો છો. અને તેના દ્વારા તમને મોટું પ્રોફિટ મળે તો આજે અમે તમારા માટે એક જોરદાર બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ.

જેમાં તમે ઓછા રોકાણ સાથે મોટું પ્રોફિટ મેળવી શકો છો. મિત્રો અમે તમને ટિફિન સર્વિસ બિઝનેસ વિશે વાત કરવાના છીએ. આ બિઝનેસની સૌથી ખાસ વાત એ છે કે ઘરે બેસીને મહિલાઓ પણ તેને શરૂ કરી શકે છે.

આ બિઝનેસ માટે અલગ કોઇ મોટી જગ્યાની જરૂર પડશે નહિ. તમે ઘરના રસોડામાં પણ આ બિઝનેસ શરૂ કરી શકો છો.

કેટલુ રોકાણ કરવુ પડશે

ટિફિન સર્વિસ બિઝનેસની સૌથી સારી અને મહત્વપૂર્ણ બાબત એ છે કે તેને શરૂ કરવા માટે આપણે વધારે જગ્યાની જરૂર પડશે નહીં. આ બિઝનેસ ને આપણે ઘરે કિચન માંથી પણ શરૂ કરી શકીએ છીએ.

શરૂઆતમાં આ બિઝનેસને આપણે રૂપિયા 8,000 થી 10,000 માં શરૂ કરી શકો છો. અને એ તમારા પર આધાર રાખે છે કે તમે તેને કયા લેવલ પર શરૂ કરવા ઈચ્છો છો.

Read More

  • Free Solar Chulha Yojana 2024: સરકારની આ યોજના દ્વારા દેશની તમામ મહિલાઓને મળશે મફતમાં સોલર ચૂલો
  • PNB Personal loan 2024: પંજાબ નેશનલ બેંક દ્વારા આ બે રીતે મેળવો પર્સનલ લોન

જેમ જેમ તમારા દ્વારા બનાવેલ ખોરાકમાં સ્વાદ વધારે આવશે તેમ તેમ તમારી પબ્લિસ છે. અને તમને વધારે ઓર્ડર મળશે અને જેના કારણે પ્રોફિટ પણ વધુ થશે.

કેટલી થશે કમાણી 

જો તમારા દ્વારા બનાવેલ ખોરાક તમારા ગ્રાહકોને પસંદ આવી રહ્યું છે અને તમે સારી સર્વિસ આપી રહ્યા છો તો તમે ટિફિન સર્વિસ બિઝનેસ દ્વારા ₹1 લાખ રૂપિયા મહિના કમાઈ શકો છો. અને તમે તમારા બિઝનેસ નો ઓનલાઈન મધ્યમાં પણ પ્રચાર કરી શકો છો.

જેમકે instagram પેજ તેમજ ફેસબુક પ્રોફાઈલ બનાવીને તમારા બિઝનેસનું માર્કેટિંગ કરી શકો છો. અને તે પ્લેટફોર્મ દ્વારા પણ ગ્રાહક મેળવી શકો છો.

ટિફિન સર્વિસ બિઝનેસ ની મહત્વપૂર્ણ બાબતો 

  • એફ એસ સર્વિસ બિઝનેસ માં સૌથી વધારે ધ્યાન રાખવાની બાબત એ છે કે તમારે સફાઈ રાખવી પડશે.
  • ખોરાકમાં હંમેશા તાજી શાકભાજી નો ઉપયોગ કરવો પડશે.
  • રોજે રોજ જુદું જુદું મેનુ રાખવુ.
  • આ બિઝનેસની સૌથી સારી બાબત એ છે કે તેને ચલાવવા માટે તમારે કોઈ લાઇસન્સ ની જરૂર પડશે નહીં.

Read More

  • No 1 Business idea: માત્ર 20,000 ના રોકાણથી ઘરે બેઠા શરૂ કરો આ બિઝનેસ, મહિને કમાણી થશે ₹60,000
  • Fadu Business idea 2024: ફક્ત એક નાનકડી મશીનથી રોજના કમાઓ ₹3 થી 4 હજાર

Leave a Comment