Bharat Loan: આ એપ્લીકેશન દ્વારા સિબિલ સ્કોર વગર મેળવો ₹ 60,000 સુધીની લોન 

Bharat Loan: નમસ્કાર મિત્રો જો તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે તમે લોન લેવા ઇચ્છો છો પરંતુ તમારો સિબિલ સ્કોર સારો નથી. તો હવે તમારે લો ને લેવા માટે બેંકના આંટાફેરા મારવા પડશે નહીં. હવે તમે ખરાબ સિબિલ સ્કોર પર પણ પર્સનલ લોન લઈ શકો છો.

આજે અમે તમને આ લેખ દ્વારા એક એવા જ ઇન્સ્ટન્ટ પર્સનલ લોન જે Bharat Loan એપ્લિકેશન દ્વારા લઈ શકો છો. આ એપ્લિકેશન દ્વારા તમે પોતાની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે રૂપિયા 60,000 સુધીની ઇન્સ્ટન્ટ લોન લઈ શકો છો. આ લોન જે વ્યક્તિનો સીબીલ સ્કોર ઓછો છે તે પણ લઈ શકે છે.

જો તમે પણ પર્સનલ લોન લેવા માટે ભારત લોન માટે એપ્લાય કરવા ઈચ્છો છો તો તમે પોતાના સિવિલ સ્કૂલ વિશે ચિંતા કરવાની જરૂર નથી.

આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે ભારત લોન માટે તમે કેવી રીતે એપ્લાય કરી શકો છો. લોન ના લાભ, તેમાં જરૂરી પાત્રતા, જરૂરી દસ્તાવેજ અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી અમે તમને આપીશું.

શુ છે આ Bharat Loan? 

ભારત લોન એ એક એપ્લિકેશન છે જે ઓનલાઇન લોન આપે છે. આ એપ્લિકેશનને Devmuni Leasing & Financial Limited દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે.

ભારત લોન એપ્લિકેશનને 2023 માં આ કંપની દ્વારા play store પર લોન્ચ કરવામાં આવી હતી. અને હાલના સમયમાં આ એપ્લિકેશનના એક લાખથી વધારે ડાઉનલોડ થઈ ગયા છે. અને તેને 3.7 ની રેટિંગ છે. આ એપ્લિકેશન વ્યક્તિઓને 90 દિવસ સુધીની લોન આપે છે.

Read More

  • Cibil score: 600 કરતા ઓછા સિબિલ સ્કોર પર મેળવી શકો છો લોન જાણો કેવી રીતે
  • Phone pay Personal Loan: ફોન પે એપ્લિકેશન દ્વારા આવી રીતે મેળવો ₹ 10 હજારથી લઈ ₹ 5 લાખ સુધીની પર્સનલ લો

આ એપ્લિકેશન દ્વારા તમે રૂપિયા 5000 થી લઈને 5 લાખ સુધીની લોન લઈ શકો છો, જેના માટે તમારે વધારે દસ્તાવેજીકારણ કરવુ પડશે. અને આ એપ્લિકેશન દ્વારા તમે ₹60,000 સુધીની ઇન્સ્ટન્ટ પર્સનલ લોન ખરાબ સિબિલ સ્કોર પર લઇ શકો છો.

આ લોન લેવા માટેની અરજી પ્રક્રિયા એકદમ સરળ છે. તમે ઑનલાઇન માધ્યમમાં સરળતાથી અરજી કરી શકો છો. જેના માટે તમારે પ્લે સ્ટોર પરથી મોબાઇલ એપ્લિકેશન ડઉનલોડ કરી અપ્લાય કરી શકો છો.અને આ લોન લેવા માટે 2% પ્રોસેસિંગ ફી લાગે છે.

ભારત લોન પાત્રતાં | Bharat Loan Eligibility

  • આ લોનમાં અરજી કરનાર ભારતનો રહેવાસી હોવો જોઇએ.
  • આ લોન માટે સ્વ – રોજગાર/ પગાર મેળવનાર/ બિઝનેસ કરનાર તમામ અરજી કરી શકે છે.
  • અરજદારની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ.
  • અરજદારનું સેવિગ એકાઉન્ટ હોવુ જોઈએ.
  • તેનો સિબિલ સ્કોર સારો હોવો જોઈએ.
  • તમામ KYC ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ.

ભારત લોન જરૂરી દસ્તાવેજ

  • પાનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • ઉપયોગી બિલ ( વીજળી, પાણી, ગૅસ) 
  • 3 મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ
  • 3 મહિનાની પગાર સ્લીપ
  • અરજી ફોર્મ સમ્પૂર્ણ રીતે ભરાયેલ

ભારત લોનમાં મળતાં જરૂરી લાભ

  • લોકોની આર્થિક જરૂરિયાત પૂરી કરવા માટે આ એપ્લિકેશન તાત્કાલિક લોન આપે છે.
  • ભારત લોન એપ 101% ઇન્સ્ટન્ટ લોન આપે છે.
  • આ લોન ઑનલાઇન માધ્યમમાં લેવાની રહેશે, ફિઝિકલ વેરિફિકેશન જરૂરી નથી.
  • આ એપ્લિકેશન ના માધ્યમથી તમે ₹ 60,000 સુધીની લોન મેળવી શકો છો.
  • આ લોન સ્વ રોજગાર/ પગાર મેળવનાર/ બિઝનેસ કરનાર તમામ લઇ શકે છે.
  • જો તમારો સિબિલ સ્કોર સારો છે તો તમને લોન મળવાની સંભાવના વધુ રહે છે.
  • આ એપ ને ડાઉનલોડ કરી ઘરે બેઠા લોન માટે અરજી કરી શકો છો.

Read More

  • Personal Loan For Cibil Score Of 550-600 : ખરાબ સિવિલ સ્કોર પર આ રીતે મેળવી શકો છો પર્સનલ લોન
  • What is Loan Prepayment 2024: લોનની ચુકવણીના સમય પહેલા પ્રિ – પેમેન્ટ કરવાથી કેટલા થશે ફાયદા અને નુકસાન ?

ભારત લોન અરજી પ્રક્રિયા

  • આ લોન તમે ઓનલાઇન માધ્યમ દ્વારા સરળતાથી લઇ શકો છો.
  • સૌ પ્રથમ લોન લેવા માટે તમારાં મોબાઇલમાં ગુગલ પ્લે સ્ટોર માથી એપ ઇન્સ્ટોલ કરો.
  • હવે આ એપ્લિકેશનને ઓપન કરી તેમાં તમારો મોબાઈલ નંબર દાખલ કરી ઓટીપી મેળવો અને વેરિફિકેશન કરો.
  • હવે તમારી સ્ક્રીન પર નવું પેજ ખુલશે.
  • હવે અહીં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • સબમિટ બટન પર ક્લિક કરો.
  • હવે અહીં આધાર કાર્ડ,પાનકાર્ડ,બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ વગેરે જરૂરી દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરો અને Continue ના વિક્લ્પ પર ક્લિક કરો.
  • હવે રેસીડેન્સીયલ માહીતિ જેમ કે હાઉસ નંબર, લોકાલીટી, લેન્ડમાર્ક, વગેરે દાખલ કરી વગેરે માહિતી ભરી સબમિટ કરો.
  • હવે લોનની રકમ અને તેના સમયની પસંદગી કરો.
  • હવે જો તમે પાત્ર હશો તો તમારી લોન અપ્રૂવ કરી દેવામાં આવશે.
  • અને પછી લોનની રકમ તમારા બૅન્ક એકાઉન્ટમાં મોકલી દેવામાં આવશે.

Leave a Comment