LIC policy Personal Loan 2024: તમે અરજી કરતાની સાથે જ પર્સનલ લોન મેળવી રહ્યા છો, ફક્ત આ દસ્તાવેજો જરૂરી છે

LIC policy Personal Loan 2024: નમસ્કાર મિત્રો, આજના આ મોંઘવારીના સમયમાં દરેક નાગરિકને પોતાની આવક કરતા વધારે પૈસાની જરૂરિયાત પડતી હોય છે. અને આવા સમય માટે નાગરિક લોન લે છે. અને આવા નાગરિકો પોતાની આવશ્યકતા માટે બેંકમાંથી લોન લે છે. પરંતુ આજે તમને જણાવીશું કે એલઆઇસી પણ પર્સનલ લોન આપે છે.

આપણે સૌ એલઆઇસી વિશે તો જાણીએ જ છીએ તેના માધ્યમથી નાગરિકો લાઇવ ઇન્સ્યોરન્સ કરાવે છે પરંતુ આજે તમને જણાવીએ કે lic હવે નાગરિકોને પર્સનલ લોન ની સુવિધા પણ આપે છે. અને અત્યારે જો તમારે પૈસાની જરૂરિયાત હોય તો તમે lic દ્વારા પર્સનલ લોન મેળવી શકો છો. આજના આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે lic દ્વારા પર્સનલ લોન લઈ શકો છો.

એલ.આઇ.સી પોલિસી દ્વારા મેળવો પર્સનલ લોન | LIC policy Personal Loan 2024

જો તમે પણ લોન લેવા ઇચ્છતા હોય અને એમાં પણ જો તમે એલ.આઇ.સી દ્વારા પર્સનલ લોન મેળવવા ઈચ્છતા હોય તો તમારી પાસે એલઆઇસી પોલિસી હોવી જરૂરી છે. અને જો તમે lic ની તમામ નિયમો અનુસાર પાત્રાતા ઓ પૂર્ણ કરો છો તો તમે તેના દ્વારા પર્સનલ લોન મેળવી શકો છો. Lic નવને લેવા માટે તમે એકદમ સરળતાથી અરજી કરી શકો છો અને લોન લઈ શકો છો.

એલ.આઇ.સી પર્સનલ લોન પાત્રતા  

  • લોન લેનાર વ્યક્તિની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
  • જો તમારી એલઆઇસી પોલિસી 3 વર્ષથી જૂની હોય તો તમે તેના દ્વારા પર્સનલ લો ને લઈ શકો છો.
  • તમારો સિબિલ સ્કોર કેવો છે તેના આધારે તમને લોન મળી શકે છે.

LIC policy Personal Loan 2024 important Documents 

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • ઓળખ પત્ર
  • રહેઠાણનો પુરાવો
  • વીજળીનુ બીલ 
  • આવકનું પ્રમાણપત્ર
  • છ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ
  • એલ.આઇ.સી ઓરીજનલ પોલિસી ડોક્યુમેન્ટ

એલ.આઇ.સી પર્સનલ લોન અરજી પ્રક્રિયા | policy Personal Loan 2024

  • તમે lic દ્વારા ઓનલાઇન અને ઓફલાઈન બંને માધ્યમથી લોન લઈ શકો છો.
  • સૌપ્રથમ એલ.આઇ.સી ની બ્રાન્ચ ઓફિસમાં જાઓ.
  • અહીં પર્સનલ લોન માટે એપ્લિકેશન ફોર્મ માંગો અને તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • તેની સાથે જરૂરી દસ્તાવેજ અટેચ કરો.
  • આ એપ્લિકેશન ફોર્મ તેના અધિકારીને આપો.
  • જો તમે લોન માટે પાત્રતા ધરાવતા હશો તો તમને લોન મળી જશે.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

Read More

  • Airtel Payment bank loan :એરટેલ પેમેન્ટ બેંક દ્વારા ઘરે બેઠા મેળવો પર્સનલ લોન, જાણો સ્ટેપ બાય સ્ટેપ એપ્લાય પ્રક્રિયા
  • Quick Personal Loan 2024: આ બે એપ્લિકેશન અને બેંક દ્વારા મેળવો ₹3 લાખ સુધીની ઇન્સ્ટન્ટ લોન

Leave a Comment