Low Cibil score Loan Apps: ઓછો સિબિલ સ્કોર હોવા છતાં તમે લઈ શકો છો રૂપિયા 10 હજાર થી 2 લાખ સુધીની પર્સનલ લોન

Low Cibil score Loan Apps: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ આજના સમયમાં દરેક વ્યક્તિને જ્યારે પૈસાની જરૂર પડે છે ત્યારે તે લોન લેતો હોય છે. બેંક અથવા તો કોઈ નાણાકીય સંસ્થાઓ પોતાના ગ્રાહકને લોન આપતી વખતે તેમનો સિબિલ સ્કોર ચેક કરે છે. એટલે કહી શકાય કે લોન લેવા માટે સીબીલ સ્કોર એક મહત્વપૂર્ણ ફેક્ટર છે. જો તમારો સીબીલ સ્કોર 750 થી ઓછો છે તો બેંક દ્વારા તમને ઇન્સ્ટન્ટ લોન મળવી મુશ્કેલ છે. તમારું સિબિલ સ્કોર ઓછો છે અને તમે લોન લેવા ઇચ્છો છો અને તમને લોન મળશે નહીં એવું હોય નહીં.

હાલના સમયમાં આપણા દેશમાં એવી ઘણી બધી લોન એપ્લિકેશન છે જો ઓછા સિવિલ સ્કોર હોય તેવા ગ્રાહકોને સરળતાથી લોન પ્રદાન કરે છે. આવી પ્રકારની એપ્લિકેશન ઓછો સિબિલ સ્કોર હોય તેમ છતાં રૂપિયા એક લાખ સુધીની લોન આપે છે. આજના આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે તમે આપણા પરદેશમાં ઓછા સિબિલ સ્કોર હોવા છતાં આવા પ્રકારની એપ્લિકેશન દ્વારા એક લાખ રૂપિયા સુધીની ઇન્સ્ટન્ટ લોન લઈ શકો છો.

ઓછો સિબિલ સ્કોર શુ હોય છે ? | Low Cibil score Loan Apps in india

તમારો સિબિલ સ્કોર એ તમારાં Credit Worthless નો પુરાવો હોય છે. કેમ કે ક્રેડીટ રેટિંગ એજન્સીઓ તમામ ગ્રાહકોની સિબિલ રીપોર્ટ તૈયાર કરે છે. અને આ રીપોર્ટમાં તે ગ્રાહકોની પાચલની લોનની ચૂકવણી અને લોન રીપેમેંત,EMI વગેરેના આંકડાની માહીતિ આંપે છે. અને આ આંકડાની મદદથી જે તે ગ્રાહકની 300 થી 900 વચ્ચે સિબિલ સકોર નકકી થાય છે. લોન આપવા માટે જુદી જુદી બેંકે જુદા જુદા સીબીએલ સ્કોર માન્ય રાખે છે. જ્યારે ગ્રાહકનો સીબીલ કોડ 700 થી 750 વચ્ચે હોય છે તો બેંક ઇન્સ્ટન્ટ લોન સરળતાથી આપે છે.

જો તમારો સિબિલ સ્કોર ઓછો છે તો બેંક દ્વારા તમને ઇન્સ્ટન્ટ લોન મળતી નથી. જેમનો ઓછો સિબિલ સ્કોર હોય તેમને NBFC ની લોન એપ્લિકેશન દ્વારા સરળતાથી લોન મળી શકે છે. કેમકે આવી એપ્લિકેશનની અલગ ક્રેડિટ એનાલિસિસ મોડલ હોય છે. આજના આ લેખ દ્વારા અમે તમને આવી એપ્લિકેશન વિશે માહિતી આપીશું.

ઓછા સીબીલ સ્કોર પર લોન આપતી એપ્લિકેશન | Low Cibil score Loan Apps in india in

જો તમારો સીબીલ સ્કોર પણ 750 થી ઓછો છે તો તમને કોઈ પણ બેંક સરળતાથી લોન આંપશે નહી. પરંતુ ઘણી બધી એવી એપ્લિકેશન છે જેમના દ્વારા તમને ઓછા સિબિલ સ્કોર પર લવ ને લઈ શકો છો જેની માહિતી નીચે આપેલી છે.

Read More

  • Personal loan cibil score: જો તમારો આ CIBIL સ્કોર હશે તો તમને લોન મળી જશે, નહીં તો તમે બેંકના ચક્કર લગાવતા રહેશો.
  • Aadhar Card instant loan: તમારું ઓળખ પત્ર આધાર કાર્ડ દ્વારા મેળવો લોન

MoneyView પર્સનલ લોન એપ્લિકેશન

જો તમારો સિબિલ સ્કોર 650 અથવા તો એનાથી વધારે છો તો આ એપ્લિકેશનના માધ્યમથી તમે સરળતાથી લોન લઈ શકો છો. આ એપ્લિકેશન દ્વારા નોકરી કરનાર અને સ્વરોજગાર કરનાર વ્યક્તિઓ બંને રૂપિયા એક લાખ સુધીની ઇન્સ્ટન્ટ લોન લઈ શકે છે. નોકરી કરનાર ન્યૂનતમ માસિક આવક રૂપિયા 13,500 તથા સ્વરોજગાર કરતા હોય તેમના માટે ન્યૂનતમ માસિક આવક રૂપિયા 15000 નક્કી કરવામાં આવેલી છે. અને આ એપ્લિકેશન તમારા પર્સનલ લોન પર માસિક વ્યાજ દર 1.33% લાગે છે.

Finnble Personal Loan 

જે ગ્રાહકોનો સીબીલ સ્કોર 550 અથવા તો તેનાથી વધારે હશે તો તેમને આ એપ્લિકેશન દ્વારા સરળતાથી  લોન મળી શકે છે.આ એપ એ સિબિલ સ્કોર ના હોય તેવા ગ્રાહકને પણ લોન આપે છે. જોકે ઓછો હોય તેવા ગ્રાહકોને આ એપ્લિકેશન દ્વારા ઓછા રકમની લોન મળે છે. જો તમે કોઈ સરકારી અથવા તો પ્રાઇવેટ સેક્ટરની કંપનીમાં નોકરી કરો છો અને તમારી ન્યૂનતમ માસિક આવક 25000 અથવા તો તેનાથી વધારે છે તો તમે આ એપ્લિકેશનના માધ્યમથી સરળતાથી પર્સનલ લોન લઈ શકો છો જેમાં તમારે વાર્ષિક વ્યાજ દર 7.90% થી 49 ટકા વચ્ચે ભરવું પડશે.

Lendingplate પર્સનલ લોન એપ્લિકેશન

એવા ગ્રાહકો જેમની પાસે સતત આવતી અને રેગ્યુલર આવકનો એક સ્ત્રોત છે તેઓ કોઈપણ પ્રકારના ક્રેડિટ સ્કોર ચેક કર્યા વગર આ એપ્લિકેશન દ્વારા લોન લઈ શકે છે. આ એપ્લિકેશન પોતાના ગ્રાહકોની ગુડ ક્રેડિટ બેડ ક્રેડિટ નો ક્રેડિટ તમામ પ્રકારની લોન ની સુવિધા આપે છે. આ એપ્લિકેશન દ્વારા તમે રૂપિયા 10,000 થી લઈ ₹2,00,000 સુધીની લોન લઈ શકો છો જેને ચૂકવવાનો સમય ત્રણ મહિનાથી 15 મહિના વચ્ચેનો હોય છે જેમાં તમારે વાર્ષિક 12% થી 36 ટકા વચ્ચે વ્યાજ દર ભરવું પડશે અને તેની પ્રોસેસિંગ ફીસ 5% છે.

Piramal Finance લોન એપ્લિકેશન

આ એપ્લિકેશન પોતાના ગ્રાહકોની 650 સિબિલ સ્કોર હોય તો સરળતાથી ઓછા વ્યાજ દર પર આપવાની સુવિધા ધરાવે છે. પરંતુ જો તમારો સિબિલ સ્કોર 650 થી ઓછો છે તો તમે આ એપ્લિકેશન દ્વારા વધારે વ્યાજ દર પર ઇન્સ્ટન્ટ લોન લઈ શકો છો. આ એપ્લિકેશન દ્વારા લવને લેવા પર તમારી વાર્ષિક 12.99 ટકા વ્યાજ દર ભરવું પડશે અને તમારે તેમાં 5 ટકા પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે.

Hero Fincorp પર્સનલ લોન એપ્લિકેશન

હીરો ફાઇનાન્સ એ પોતાના ગ્રાહકોને 650 અથવા તેનાથી વધારે સિવિલ સ્કોર હોય તો સરળતાથી લોન આપે છે. આ લોન ને ચૂકવવાનો સમયગાળો 36 મહિના સુધીનો હોય છે. આ એપ્લિકેશન દ્વારા લોન લેવા પર તમારે વાર્ષિક 11% થી 35 ટકા વચ્ચે વ્યાજ દર ચૂકવવું પડશે અને તેમાં 2.5% થી 3.5% સુધી પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે. જો તમારી ન્યૂનતમ માસિક આવક 15000 છે તો તમે સરળતાથી લોન લઈ શકો છો.

Read More

  • BOI star personal loan: બીઓઆઇ સ્ટાર પર્સનલ લોન, જાણો કોણ લઈ શકે છે આ લોન
  • Personal loan cibil score: જો તમારો આ CIBIL સ્કોર હશે તો તમને લોન મળી જશે, નહીં તો તમે બેંકના ચક્કર લગાવતા રહેશો.

Leave a Comment