RNSBL Recruitment 2024: રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા જુનિયર ના પદ પર ભરતી ની જાહેરાત

RNSBL Recruitment: નમસ્કાર મિત્રો, રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા ભરતી એક જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીની નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ માં જુનિયર એજ્યુકેટીવ ના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે. આજના આ લેખ દ્વારા મેં તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

RNSBL Recruitment 2024

સંસ્થાનું નામરાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ ( RNSBL) 
પદોની સંખ્યાભરતી મુજબ જુદી જુદી
અરજી કરવાની શરૂઆત21 ફેબ્રુઆરી 2024
અરજી કરવાની છેલ્લી તારીખ28 ફેબ્રુઆરી 2024
નોકરી નું સ્થળરાજકોટ
કેટેગરીRNSBL Recruitment 2024
અરજી પ્રક્રિયા ઑનલાઇન 
ઓફિસિયલ વેબસાઈટઅહિ ક્લિક કરો.
RNSBL Recruitment 2024

Read More

  • MDM Recruitment 2023: MDM તાપી ભરતી 2023,અરજી કરવાની છેલ્લી તારીખ 21/ 12/ 2023
  • Security Guard Recruitment 2024: સિક્યુરિટી ગાર્ડ ના 2500 થી વધારે પદો પર ભરતી ની જાહેરાત

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા 

રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા ભરતી ની એક જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીની ઓફિસિયલ નોટિફિકેશન માં જણા મુજબ જુનિયર એક્ઝિક્યુટિવ ના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે.

આ ભરતીમાં પદોની સંખ્યા એ તેની જરૂરિયાત મુજબ જુદી જુદી રાખવામાં આવેલી છે જેના માટે એપ્લિકેશન ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

વય મર્યાદા

રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે આ ભરતી કરવા માટે ઉમેદવાર ની મહત્તમ વય મર્યાદા 30 વર્ષ રાખવામાં આવેલી છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત જુદી જુદી રાખવામાં આવેલી છે જે નીચે મુજબ છે.

  • ફાસ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ થયેલો હોય BCA/ B.E/ B.Tech/ B.Sc Computer/ IT.
  • પોસ્ટ ગ્રેજ્યુએટ – MCA/ M.E/ M.Tech/ M.Sc in computer/ I.T
  • નવા અનુભવ વિનાના હોય તે પણ એપ્લાય કરી શકે છે
  • શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માથી જોઈ શકો છો.

મહત્વપૂર્ણ તારીખ

રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ ભરતીમા અરજી કરવાની શરૂઆત 21 ફેબ્રુઆરી 2024 થી શરૂ થઈ છે અને તેની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2024 છે. આ સમય મર્યાદાને ધ્યાનમાં રાખી ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે

Read More

  • Gujarat Municipality Recruitment 2024: ગુજરાત મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત
  • Gujarat Civil Hospital Recruitment 2024: ગુજરાત સિવિલ હોસ્પિટલ દ્વારા ભરતી ની જાહેરાત

રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારો એ ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • અહીં તમને આ ભરતી ની એપ્લિકેશન ફોર્મ મળશે.
  • તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • તેમાં જરૂરિ દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • હવે છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ ગાડી સાચવી રાખો.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment