LPG Gas Cylinder Price: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો જાણો નવી કિંમત 

LPG Gas Cylinder Price: નમસ્કાર મિત્રો તમને જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય કિંમતોમાં જ્યારથી ઘટાડો થયો છે તે સમયથી ભારતની પેટ્રોલિયમ કંપનીઓએ શુક્રવારના રોજ 19 કિલોના એલપીજી સિલિન્ડર જે કોમર્શિયલ ઉપયોગમાં લેવામાં આવે છે તેના ભાવમાં એક સિલિન્ડરમાં 39.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે.

અને જ્યારે આપણે ઘરમાં જે 14.2 kg એલપીજી સિલિન્ડર આવે છે તેની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી હાલમાં તેની કિંમત 903 રૂપિયા છે.

ડિસેમ્બર મહિનામાં એક તારીખના દિવસે LPG સિલિન્ડર કે જેનો ઉપયોગ કોમર્શિયલ તરીકે કરવામાં આવે છે. તેની કિંમતમાં 21 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

Read More-

  • Free Solar Stove Yojana 2024: હવે ગેસ ભરાવાની ચિંતા ખતમ ! ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ આપી રહી છે સૂર્ય ઊર્જાથી ચાલતો ચૂલો
  • Free solar rooftop Yojana: ફ્રી સોલર રૂફ્ટોપ યોજના, કરો વિજળીની બચત મેળવો સબસિડી 

મોટા શહેરોમાં LPG ગેસ સિલિન્ડરનો નવો ભાવ

હાલના સમયમાં ફોટા લો અને રેસ્ટોરન્ટમાં જે એલપીજી સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ થાય છે. તેના માટે પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા જાહેરાત કરવામાં આવેલ નોટિફિકેશનમાં જણાવતા મુજબ ૧૯ કિલોગ્રામ સિલિન્ડર ની કિંમત રૂપિયા 1757 હશે જે પહેલા 1796.50 હતી.

ગુજરાતના અમદાવાદ શહેરમાં ૧૯ કિલોના સિલિન્ડર ની કિંમત 1816 રૂપિયા, મુંબઈમાં 1710 રૂપિયા, ચેન્નઈમાં 1929 રૂપિયા, કોલકાતામા 1868.50 રૂપિયા છે.

એલપીજી સિલિન્ડરની કિંમત નક્કી કરવા માટે જે ઇન્ડેક્સ વપરાય છે તેને સાઉદી કોન્ટ્રાક્ટ પ્રાઈઝ (CP) કહે છે. આ ઇન્ડેક્સ ઓર સપ્લાયના કારણે કેટલાક સપ્તાઓમાં ઓછો થયો છે.

  • Free Jio recharge :તમારી પાસે છે જીઓનુ સીમ કાર્ડ તો, ડેટા સમાપ્ત થાય ત્યારે પણ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો
  • ગુજરાત નમો ટેબલેટ યોજના, ટેબલેટ યોજના પાત્રતા | Namo Tablet Yojana 2024

રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 

અમદાવાદ જિલ્લામાં પેટ્રોલના ભાવ 96.41 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલના ભાવ 92.15 પ્રતિ લીટર છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 21મહીને પણ આ રેકોર્ડ સ્થિર છે. દિલ્હીમાં અત્યારે પેટ્રોલ ની કિંમત 96 72 રૂપિયા પ્રતિ લીટર છે અને ડીઝલ ની કિંમત 89.62 પ્રતિ લિટર ના ભાવે વેચાય છે.

Leave a Comment