LPG Gas E- KYC Update: હવે ફક્ત 2 જ મિનીટમાં ઘરે બેઠા કરો E KYC, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા

LPG Gas E- KYC Update: નમસ્કાર મિત્રો, જે નાગરિકો એલપીજી ગેસ કનેક્શન ધરાવે છે તેમના માટે એક સારા સમાચાર છે. હવે તેઓ ઘરે બેઠા ડાયરેક્ટ ફક્ત 2  મિનિટમાં એ ઇ વાયસી કરી શકશે. હવે તેમને ગેસ એજન્સીમાં જઈને લાંબી લાઈનમાં ઊભા રહેવું અથવા તો તેના ધક્કા ખાવા નહીં પડે.

LPG Gas E- KYC Update

તમને જણાવીએ કે જો તમે એલપીજી ગેસ કનેક્શન કરાવું છું તો તમારે ઇ – કેવાયસી કરાવવું ફરજિયાત છે. જેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પરંતુ તેમાં એલપીજી ગેસ કનેક્શન ધરાવતા લોકો ગેસ એજન્સી સામે લાંબી લાઈનમાં ઊભા હોય છે અને તેમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરતો કરવો પડતો હોય છે. અને કેટલીક વાર સર્વર ડાઉન થવાના કારણે તેમને ગેસ એજન્સીના ધક્કા ખાવા પડે છે.

Read More

  • Free solar rooftop Yojana: ફ્રી સોલર રૂફ્ટોપ યોજના, કરો વિજળીની બચત મેળવો સબસિડી 
  • Free Jio recharge :તમારી પાસે છે જીઓનુ સીમ કાર્ડ તો, ડેટા સમાપ્ત થાય ત્યારે પણ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો

પરંતુ હવે તમારે ક્યાંય ધક્કા ખાવાની કે લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. તમે હવે ઘરે બેઠા ફક્ત બે જ મિનિટમાં આ ઇ કેવાયસી ની પ્રક્રિયા કરી શકો છો. આના માટેની સર્વિસ શરૂ કરી દેવામાં આવે છે જેથી તમે ઘરે બેઠા તમારા મોબાઈલ દ્વારા ઓનલાઇન આ પ્રક્રિયા કરી શકો છો.

LPG Gas connection E KYC process

  • સૌપ્રથમ તેની અધિકૃત વેબસાઈટ https://www.mylpg.in/ પર જાઓ.
  • તેના પછી તેના હોમપેજ પર તમને જુદી જુદી ગેસ કનેક્શન એજન્સી કંપનીઓની યાદી દેખાશે.
  • તમારું ગેસ કનેક્શન જે કોઈ એજન્સીમાં હોય તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં ન્યુ યુઝર ના વિકલ્પને પસંદ કરો.
  • તમારે અહીં જણાવેલ માહિતી ભરવાની રહેશે.
  • તેના પછી સબમિટ બટન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરો.
  • તમને અહીં તમારો યુઝર આઇડી અને પાસવર્ડ મળશે.
  • ફરી આજ ઓફિસિયલ વેબસાઈટના હોમપેજ પર જાઓ.
  • અહીં લોગીનના વિકલ્પને પસંદ કરી તમારો આઇડી અને પાસવર્ડ દાખલ કરો આ રીતે લોગીન કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં એક ડેશબોર્ડ જોવા મળશે જેમાં પ્રોફાઈલ ના વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે તમને અહીં વિભિન્ન વિકલ્પો મળશે જેમાં તમારે સાચી માહિતી ભરવાની છે.
  • અને તમે પરેલી તમામ જાણકારી અપડેટ કરવાની છે.
  • છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.
  • આ રીતે તમે E KYC પ્રક્રિયા પૂર્ણ કરી છે.

Read More

  • LIC Scholarship Yojana 2024: એલ.આઇ.સી ગોલ્ડન જુબલી શિષ્યવૃત્તિ માં વિદ્યાર્થીઓને ₹40,000 ની આર્થિક સહાય
  • Pan card Reprint process: શું તમારું પાનકાર્ડ ખોવાઈ ગયું છે? તો ગભરાવાની જરૂર નથી, આ રીતે મેળવો નવું પાનકાર્ડ

HP gas connection ekyc process – click here

Bharat gas connection ekyc process – click here

Indian gas connection ekyc process – click here

2 thoughts on “LPG Gas E- KYC Update: હવે ફક્ત 2 જ મિનીટમાં ઘરે બેઠા કરો E KYC, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા”

Leave a Comment