Pan card Reprint process: શું તમારું પાનકાર્ડ ખોવાઈ ગયું છે? તો ગભરાવાની જરૂર નથી, આ રીતે મેળવો નવું પાનકાર્ડ

Pan card Reprint process: મિત્રો તમે જાણો જ છો કે પાનકાર્ડ આપણા ભારતીય બેન્કિંગ સેવાઓ ની સાથે સાથે અન્ય બીજી કેટલીક સેવાઓ માટે નું એક મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે.

તમે જણાવીએ કે આ પાનકાર્ડમાં એક પરમાનેન્ટ એકાઉન્ટ નંબર હોય છે જેનો ઉપયોગ ભારતનો કોઈ પણ નાગરિક તેની ઓળખ માટે અને સાથે સાથે પૈસાની લેવડદેવડ માટે કરી શકે છે.

પાનકાર્ડ વિશેની જરૂરી માહિતી

Read More

PAN card Reprint important Documents

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ નંબર
  • તમારો ચાલુ મોબાઈલ નંબર
  • ઇમેલ આઇડી
  • જન્મ તારીખ

પાનકાર્ડ રીપ્રિન્ટ કરવાની પ્રક્રિયા

  • સૌપ્રથમ તેની અધિકૃત વેબસાઈટ પર જવું પડશે.
  • અહીં તેના હોમ પેજ પર તમને “Reprint of PAN card”નો વિકલ્પ મળશે તેની પસંદગી કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે.
  • અહીં તમારી પાસે કેટલીક માહિતી માંગવામાં આવશે તેને ભરો.
  • ત્યારબાદ કેપ્ચા કોડ દાખલ કરો.
  • હવે સબમીટ બટન પર ક્લિક કરો અને એપ્લિકેશન ફોર્મ ને સેવ કરો.
  • હવે તમારી સ્ક્રીન પર તમારું પાનકાર્ડ તમને જોવા મળશે. જો તમે પીડીએફ રૂપે તેને ડાઉનલોડ કરવા માંગો છો તો તમારે તેનો ચાર્જ ભરવો પડશે.
  • તેના પછી તમે પાનકાર્ડ ને પીડીએફ ઉપર ડાઉનલોડ કરીને PAN card print કરી શકો છો.
  • જો પીડીએફમાં આવેલ પાનકાર્ડ ખુલતું નથી તો તમારી જન્મ તારીખ દાખલ કરીને તેને ખોલી શકો છો.
  • અને તેના પછીના 30 થી 45 દિવસોમાં તમે આપેલા એડ્રેસ પર તમારું પાનકાર્ડ પહોંચી જશે.

Read More

Free Aadhar Card update: ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરો,જાણો પ્રક્રીયા.

Read More-LPG Gas Cylinder Price: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો જાણો નવી કિંમત 

UTI પોર્ટલ દ્વારા પાનકાર્ડ રીપ્રિન્ટ કરવાની પ્રક્રિયા

  • સૌપ્રથમ તેની વેબસાઈટ www.pan.utiitsl.com પર જાઓ.
  • જેના હોમપેજ પર “ Reprint PAN card” નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • જેના પછી તમારી સામે એક નવું પેજ છે.
  • અહીં  રીપ્રિન્ટ પાનકાર્ડ નો ઓપ્શન સિલેક્ટ કરો.
  • તેના પછી નવું પેજ ખુલશે જેમા આધાર કાર્ડ, પાનકાર્ડ નંબર અને જન્મતારીખ તથા અન્ય જાણકારી દાખલ કરો.
  • ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ રીતે તમે પાનકાર્ડ ને રીપ્રિન્ટ કરવાની અરજી પ્રક્રિયા પૂર્ણ કરી.

Official website – click here

PAN Card Reprint online – click here

Leave a Comment