MDM Recruitment 2023: MDM તાપી ભરતી 2023,અરજી કરવાની છેલ્લી તારીખ 21/ 12/ 2023

MDM તાપી ભરતી 2023: તાપી જિલ્લામાં રહેલા લોકો માટે એક સારા સમાચાર છે.તેમના માટે એક નોકરીની તક બહાર પાડવામાં આવી છ.

તાપીમાં પીએમ પોષણ ( મધ્યાહન ભોજન) યોજના હેઠળ ભરતી પાડવામા આવી છે.આ ભરતી 11 માસના કારાર આધારિત છે. આ લેખમાં અમે તમને આ ભરતી માટે ની અરજી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, વગેરે વિશેની સંપૂર્ણ માહિતી આપીશું.

તાપી જિલ્લામાં મધ્યાન ભોજન માટેની ભરતી પાડવામાં આવે છે. અને આ ભરતી માટે ની ઓનલાઇન અરજીઓ ઉમેદવારી પાસે મંગાવાની શરૂ કરી દેવામાં આવી છે.

આ ભરતી માટે લાયક રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે.મધ્યાહન ભોજનમાં ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 21/ 12/ 2023 છે. તેથી  જે ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તેઓ આ તારીખ પહેલા પોતાની અરજી કરી લે.

MDM Recruitment 2023

આયોજકનુ નામ મધ્યાહન ભોજન સંસ્થા તાપી 
પોસ્ટનુ નામ જિલ્લા પ્રોજેકટ કો – ઓર્ડીનેટર, MDM સુપરવાઇઝર
પદોની સંખ્યા 06
નોકરીની જ્ગ્યા તાપી જીલ્લો 
અરજી પ્રક્રીયા ઓફ્લાઇન ( રૂબરૂ)

પદોની સંખ્યા 

  • જીલ્લા પ્રોજેકટ કો ઓર્ડીનેટર
  • MDM સુપરવાઇઝર

તાપી જિલ્લાના પીએમ મધ્યાહન ભોજન યોજના હેઠળ જે ભરતી બહાર પાડવામાં આવે છે તેમાં કુલ 6 પદો છે. તો જે ઉમેદવારો આમા રસ ધરાવતાં હોય અને લાયક હોય તો અરજી કરી શકે છે.

Read More-

  • BSF GD Constable Bharti 2023,સીમા સુરક્ષા દળ જીડી કોન્સ્ટેબલ નવી ભરતી 10મું પાસ ફોર્મ ભરો
  • SBI CBO Recruitment 2023, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં બમ્પર પોસ્ટ માટે ભરતી

શૈક્ષિણક લાયકાત

MDM સુપરવાઇઝર અને જિલ્લા પ્રોજેકટ કો ઓર્ડીનેટર માટેની તાપી જિલ્લામાં જે ભરતી બહાર પાડવામાં આવી છે.અને જો તમે તેમાં અરજી કરવા માગો છો.તો તેની વય શૈક્ષણિક લાયકાત જોવા માટે તેની જે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. તે વાંચો.

પગાર ધોરણ

આ ભરતી 11 મહિનાના કરાર આધારિત બહાર પાડવામાં આવી છે.અને આ ભરતીમાં જે ઉમેદવારનું સિલેકશન થાય છે તેમને દર મહીને ₹ 15,000 પગાર આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે ઉમેદવારની પસંદગી જોઈએ તો તેમની પહેલા પરીક્ષા લેવામાં આવશે.અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

અરજી પ્રક્રીયા

  • તમને જણાવી દઇએ કે આ ભરતી માટેની અરજી કરવાની છેલ્લી તારીખ 21 ડિસેમ્બર 2023 છે.
  • આ અરજી કરવાની પ્રક્રીયા ઓફલાઈન ચેટ તેથી તમે કરેલી અરજી, જિલ્લા પુરવઠા અધિકારી, પીએમ પોષણ યોજના કચેરી, બ્લોક નં.1- 2,tapi વ્યારા મા મોક્લી શકાય છે.
  • અથવા સત્તાવાર વેબસાઇટ tebh4 https:// tapi.gujrat.gov.in/circulars અને https://tapi.nic.in/document-category/other પર મોકલી શકાય છે.
  • આ અરજી રજિસ્ટર્ડ પોસ્ટ એડી/સ્પીડ પોસ્ટ દ્ધારા મોકલવી જોઈએ. છેલ્લી તારીખ પછી કરવામા આવેલી અરજી સ્વીકારવામાં આવશે નહીં.
  •  ઉમેદવારે અરજી કરતા પહેલા આ ભરતી માટે જે અધિકૃત જાહેરાત બહાર પાડવામાં આવી છે. તે વાંચી તેમાં જરૂરી લાયકાત, અનુભવ, વય મર્યાદા વગેરે વાંચવી જોઈએ.અને આ યોજનામાં અનુભવ ધરાવતાં ઉમેદવારને પહેલી માન્યતા આપવામા આવશે.
  • આ પદો માટેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના કચેરીના નોટિસ બોર્ડ પર પોસ્ટ કરવામાં આવશે.

Read more-

  • Byjus work from Home 2023: ઘરે બેઠા કરો નોકરી, મહીને થશે ₹ 25,000 ની આવક 
  • Indian Navy Recruitment 2023: ભારતીય નૌકાદળ વિભાગ દ્વારા જુદાં જુદા 910 પદો પર ભરતી

Important Links

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment