IGNOU B.Ed Notification: ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી માથી ઘરે બેઠા કરો B. Ed 

IGNOU B.Ed Notification: જો તમારી બીએડ ની ડિગ્રી મેળવવી હોય તો ઇગનું બીએડ દ્વારા નોટિફિકેશન ની જાહેરાત કરવામાં આવી છે. આ કૉર્સ લઈને તમે ઘરે બેઠા બી એડ કરી શકો છો તમારે કોલેજ જવાની કોઈ જરૂર પડશે નહીં.

ઇગનું બીએડ એડમિશન માટે ઓનલાઇન અરજી કરવા ની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જે ઉમેદવાર બીએડ કરવા ઈચ્છતા હોય તેઓ 31 ડિસેમ્બર 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.

IGNOU B.Ed 

ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી દ્વારા બી.એડ માટે ઓનલાઇન અરજી શરૂ કરી દેવામાં આવી છે. જે ઉમેદવારો આમાં અરજી કરવા ઈચ્છતા હોય તેમણે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

અને ઇગનું બીએડની સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડીસેમ્બર 2023 રાખવામાં આવી છે.

જો તમે ઘરે બેઠા બીએડ કરવા ઈચ્છો છો, એટલે કે તમારે કોલેજ જવું નથી તો તમે આમાં અરજી કરી શકો છો.

Read More

  • સોજીત્રા નગરપાલિકા ભરતી 2023, 30,000 સુધીનો પગાર | Sojitra Nagarpalika Recruitment 2023
  • સમાજ કલ્યાણ વિભાગ ભરતી 2023, છેલ્લી તારીખ 20 ડિસેમ્બર | Social Welfare Recruitment 2023

વય મર્યાદા

જે લોકો ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી માંથી બીએડ કરવા માંગતા હોય તેમણે સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઉમેદવારે રૂપિયા 1000 અરજી ફી ભરવાની રહેશે.

ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી માં બીએડ કરવા માટે કોઈપણ પ્રકારની વહી મર્યાદા રાખવામાં આવી નથી આમાં બધા જ ઉંમરના લોકો અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા

સામાન્ય બીએડ: જો તમારે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી માંથી બી એડ કરવું હોય તો તમારે ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 50 % આવેલા હોવા જોઈએ.

અને જો એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કરેલું હોય તો ઓછામાં ઓછા 55 % હોવા જોઈએ. એસસી, એસ.ટી ઓબીસી અને દિવ્યાંગ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતમા થોડી છૂટ આપવામાં આવશે.

ઓડીએલ બી.એડ : જેમને એલીમેન્ટ્રી ટીચર એજ્યુકેશન માં ટ્રેનિંગ લીધેલું હોય, અને જેમણે NCTE માન્યતાથી પ્રાપ્ત થયેલ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ સંપૂર્ણ પણે પૂર્ણ કરેલો હોય તેવા વ્યક્તિઓ આ પ્રકારનું બીએડ કરી શકે છે.

ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી માંથી બી એડ કરવા માટે બધા ઉમેદવારોની પસંદગી એડમીશન પ્રવેશ પરીક્ષા ના આધારે કરવામા આવશે.

Read More-

  • 10th Pass Recruitment 2023: આવકવેરા વિભાગ દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી.
  • એલપીજી ગેસના નવા ભાવ બહાર પાડવામાં આવ્યાં, સસ્તો થયો ગેસ, જાણો આખી રિપોર્ટ

IGNOU B.ed Apply online

  • ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી માંથી જો બીએડ કરવું હોય, તો તેમાં ઓનલાઇન અરજી કરવી પડશે.
  • સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • અહિ તમે IGNOU b.Ed entrance exam 20w4 પર ક્લિક કરો.
  • હવે તમારી સામે નવા પેજ ઉપર અરજી ફોર્મ ખુલશે.
  • તેમાં જણાવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચો અને ભરો.
  • હવે અરજી ફી ભરો.
  • છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.
  • આ અરજી ફોર્મનું પ્રિન્ટ આઉટ કાઢી લો.

Leave a Comment