પરિવાર અને જળમાર્ગ મંત્રાલય દ્વારા ક્લાર્ક ના પદો પર ભરતીની જાહેરાત | Ministry of transport and waterways Recruitment 2024

Ministry of transport and waterways Recruitment 2024: નમસ્કાર મિત્રો, પરિવહન અને જલમાર્ગ મંત્રાલય દ્વારા ભરતીની ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે. આ ભરતી ની સત્તાવાર જાહેરાત તેની ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલ છે.

અને આ નોટિફિકેશનમાં જણાયા મુજબ અપર ડિવિઝન ક્લાર્ક ના પદો પર ભરતીની જાહેરાત કરેલ છે. અને આ ખાલી પદોને ભરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. જે ઉમેદવારોની પસંદગી થશે તેમને પગાર ધોરણ રૂપે માસિક રૂપિયા 25,500 થી લઈને રૂપિયા 81,100 આપવામાં આવશે.

અમે તમને આલેખ દ્વારા આ ભરતી વિશે તમામ માહિતી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

મહત્વપૂર્ણ તારીખ

જે કોઈ ઉમેદવાર પરિવહન અને જળ માર્ગ મંત્રાલય દ્વારા યુ ડી સી પદો પરથી ભરતી ની જાહેરાત કરેલ છે તેમાં અરજી કરવાની શરૂઆત 13 જાન્યુઆરી 2024 થી શરૂ થઈ ગઈ છે અને તેની છેલ્લી તારીખ 11 માર્ચ 2024 રાખવામાં આવેલ છે.

ઉમેદવારે આપેલ સમય મર્યાદામાં આપેલ ભરતી માટે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

Read more

  • Kadi Nagar Palika Recruitment 2024: કડી નગરપાલિકા ભરતી ની જાહેરાત, છેલ્લી તારીખ 18 જાન્યુઆરી 2024
  • Gujarat Police Various Recruitment 2024: ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ દ્વારા 90 પદો પર ભરતી ની જાહેરાત

વય મર્યાદા

જે કોઈ ઉમેદવાર પરિવહન અને જળમાર્ગ મંત્રાલય દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવાની છે જે તો તેની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 56 વર્ષ રાખવામાં આવેલી છે.

અને તેની ઉંમરની ગણતરી ઓફિશિયલ નોટિફિકેશનના આધારે ગણવામાં આવે છે. તેમજ સરકારના નિયમ મુજબ તમામ વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

પરિવહન અને જળમાર્ગ મંત્રાલય દ્વારા જે ભરતીની સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે તેમાં જણાવ્યા મુજબ ઉમેદવાર માટે શૈક્ષણિક લાયકાત જુદી જુદી રાખવામાં આવેલ છે.

અને તે વિશેની વિસ્તારપૂર્વક માહિતી એ ઉમેદવાર તેની ઓફિશિયલ નોટિફિકેશન માંથી પ્રાપ્ત કરી શકે છે. અને આ ઓફિસિયલ નોટિફિકેશન ની લીંક અમે નીચે જણાવેલ છે.

Read More

  • Airtel Company Recruitment 2024: એરટેલ કંપની દ્વારા ભરતી ની જાહેરાત, કુલ 5491 પદો પર ભરતીનુ આયોજન કરેલ છે
  • GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદો પર ભરતીની જાહેરાત

પરિવહન અને જળમાર્ગ મંત્રાલય ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઇન માધ્યમ માં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ જેની લીંક નીચે આપેલ છે.
  • અહીં તેના હોમ પેજ પર વેકેન્સી નોટિસના ઓપ્શન પર ક્લિક કરો.
  • અહીં ભરતી ની નોટિફિકેશન આપેલ છે તેને ડાઉનલોડ કરો.
  • સત્તાવાર જાહેરાતમાં જણાવેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક ચેક કરો.
  • હવે અરજી ફોર્મ ની પ્રિન્ટ આઉટ કાઢી લો.
  • અરજી ફોર્મ માં માંગવામાં આવેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ભરો.
  • તેમાં જોઈતા જરૂરી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર તેની સાથે અટેચ કરો.
  • આજે ફોર્મ ભરાઈ ગયા પછી તેને આપેલા એડ્રેસ પર પહોંચાડો.
  • તેમજ તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ આઉટ કાઢીને તમારી પાસે સાચવીને રાખો.

Ministry of transport and waterways Recruitment- Apply Now 

Ministry of transport and waterways Recruitment- Notification

More Info bharti

2 thoughts on “પરિવાર અને જળમાર્ગ મંત્રાલય દ્વારા ક્લાર્ક ના પદો પર ભરતીની જાહેરાત | Ministry of transport and waterways Recruitment 2024”

Leave a Comment